Gujarat

રજુવાંટ ગામની શીમમા ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીસ દારૂનો જથ્થો કિંમત રૂપીયા.૩૧,૬૫૦/- નો મુદ્દામાલ તથા મોબાઇલ નં.૦૧ કિં.રૂ.૨૫૦૦/- તથા એક ફોર વ્હીલ ગાડી નંબર GJ 17 AH 8583 ની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- ની સાથે મળી મળી કુલ કિંમત રૂપીયા ૨,૩૪,૧૫૦/- ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રંગપુર પોલીસ

 રાજેંદ્રસિંહ ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ જુગારની પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધી નો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને જરૂરી સુચના કરેલ જે અંન્વયે  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.આર.ડામોર પો.સ.ઈ […]

Gujarat

છોટાઉદેપુરના નાની ઝેર નવા ફળિયા ખાતે રહેતા મગનભાઈ ઝીણીયાભાઈ રાઠવા દ્વારા તેઓના પત્ની કપલીબેન રાઠવા ની હત્યા કરી હતી. જે મામલે છોટાઉદેપુર પોલીસે આરોપી મગનભાઈ રાઠવાની ધરપકડ કરી છે

છોટાઉદેપુરના નાની ઝેર નવા ફળિયા ખાતે રહેતા મગનભાઈ ઝીણીયાભાઈ રાઠવા દ્વારા તેઓની પત્ની કપલીબેન રાઠવા સાથે પૈસા બાબતે બોલાચાલી થતા હત્યા કરી હતી. ન જેવી બાબતે મગન ઝીણીયા રાઠવા એ પોતાની પત્ની કપલીબેન રાઠવા સાથે બોલા ચાલી અને મારામારી થતા કપલીબેન રાઠવા નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે મામલે છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો […]

Gujarat

ગીરગઢડામાં હનુમાન પર રહેણાંક વિસ્તારના રહેણાંક મકાનમાં રાત્રિનાં સમયે સિંહણ ઘુસી જતા અફડા તફડી મચી

રેશ્ક્યું ટીમે બે કલાકની જેહેમત બાદ 2 વર્ષની સિંહણને પાંજરે કેદ કરતા રાહતનો શ્વાસ લીધો. ગીરગઢડા ગીર જંગલ બોર્ડર નજીક સનવાવ રોડ પર આવેલ રહેણાંકીય વિસ્તારમાં રાત્રિનાં સમયે સિંહણ મકાનમાં ઘુસી જતા લોકોમા અફડા તફડી મચી ગયેલ હતી. આ અંગે વન વિભાગને જાણ કરતા રેસ્કયું ટીમ સ્થળ પર દોડી ગયેલ અને કલાકોની જહેમત બાદ સિહણનું […]

Gujarat

ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ…. ઉનાના ડો. ડી.કે. વાજા”ને દાર્શનિક”ની ગીર સોમનાથ જિલ્લામાંથી સાહિત્યનો અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ -2024 માટે પસંદગી કરવામાં આવી..

ઉનામાં ઉચ્ચત્તર માધ્યમિક શાળા શિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.ડી. કે, વાજાને “દાર્શનિક”ની ગીર સોમનાથ જિલ્લામાંથી સાહિત્યનો અતુલ્ય વારસો આઇડેન્ટી એવોર્ડ -2024 માટે પસંદગી કરવામાં આવી. આવનાર દિવસોમાં શિક્ષકને એવોર્ડ ગાંધીનગર ખાતે એનાયત કરવામાં આવશે… `શિક્ષક સંહિતા` શિક્ષકની ધરોહર તથા તેમના જ્યોતિ પુંજ લક્ષણોનો સંચિત પુસ્તક ગણીને પસંદગી થતા શાળા, કુટુંબ, સમાજ તથા મિત્રોએ હદયથી શુભેચ્છા […]

Gujarat

સાવરકુંડલા ખાતે નવનિયુક્ત એ.એસ.પી.વલય વૈદ્યની શુભેચ્છા મુલાકાત લેતાં સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી

સાવરકુંડલા ખાતે જાંબાઝ એ. એસ. પી. વલય વૈદ્યની નિમણૂંક થતાં સાવરકુંડલા વરિષ્ઠ પત્રકાર તથા રઘુવંશી અગ્રણી બિપીનભાઈ પાંધીએ સાવરકુંડલા એ.એસ.પી. વલય વૈદ્યની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને એ. એસ. પી. સાહેબના ઉજ્જ્વળ ભવિષ્યની કામના સાથે સાવરકુંડલા શહેર કાયદો વ્યવસ્થા ક્ષેત્રે એક અનોખી ઓળખ પ્રસ્થાપિત કરે એવી શુભેચ્છા પણ પાઠવી હતી.

Gujarat

સુરતની લસકાણા કેન્દ્ર શાળામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સાયકલ તથા સ્કૂલબેગ વિતરણનો કાર્યક્રમ યોજાયો

               નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એવાં શુભ હેતુસર લસકાણા કેન્દ્ર સંલગ્ન તમામ પ્રાથમિક શાળાઓનાં ધોરણ 6 માં અભ્યાસ કરતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ તથા ધોરણ 5 અને ધોરણ 8 નાં વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વિતરણ કરવાનો કાર્યક્રમ લસકાણા પ્રાથમિક શાળાનાં પટાંગણમાં […]

Gujarat

દૈનિક રાશિફળ – તા. ૩૦-૦૩-૨૦૨૪

જનતા કી જાનકીરી ન્યુઝ   મેષ આજના દિવસે મિત્ર તરફથી પ્રસંશાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે. આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે-જે અન્યોને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે. આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારા થી પૈસા […]

Gujarat

દૈનિક રાશિફળ – તા. ૨૯-૦૩-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. […]

Gujarat

રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જામનગર રાજપુત સમાજ ખફા : વિરોધ પ્રદર્શન

રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જામનગર રાજપુત સમાજ ખફા : વિરોધ પ્રદર્શન જામનગર માં રાજપુત સમાજ ખાતે રાજપુત સમાજ દ્રારા ભાજપ નેતા પુરુષોતમ રૂપાલા નો વિરોધ કરી નોંધવાની માંગ કરવામાં આવી હતી લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણીના મુદ્દે જામનગર રાજપૂત સમાજ લાલઘૂમ : રાજપૂત સમાજ ખાતે લોકો બહોળી […]

Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ :- અમદાવાદ જિલ્લો

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ લીધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પાલન થઈ શકે તે સંદર્ભે ચર્ચા કરાઈ મતદાન મથકની મુલાકાતમાં શહેર પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક સહભાગી થયા સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન અપાયું આગામી […]