Gujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા યુવાને સાબરમતી નદીમાં ઝંપલાવ્યું

મૃતક યુવાનનાં એક માસ પછી લગ્ન પણ હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ પટેલે સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો છે. ગત મંગળવારે મોડી રાત્રે પાલડી પાસે સાબરમતી નદીમાં એક વ્યક્તિની લાશ હોવા અંગેની માહિતી ને મળી હતી. આથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢી હતી. […]

Gujarat

રાજ્યમાં દિવસ-રાતના તાપમાનમાં ૧૫ ડિગ્રીનાં તફાવતથી દર ૧૦માંથી ૭ બાળકો રોગચાળાની ઝપેટમાં

અમદાવાદ શહેરમાં ઝાડા-ઊલ્ટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાના ૮૫૫ કેસ નોંધાયા અમદાવાદ, કોરોના બાદ ફરી એકવાર ગુજરાતમાં વિકટ બની રહી છે સ્થિતિ. ફરી એકવાર ગુજરાતમાં બદથી બદતર થઈ રહી છે પરિસ્થિતિ. સરકારી હોય કે ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. આ રોગચાળો સીધો માણસની નવર્સ સિસ્ટમ પર કરી રહ્યો છે અસર. […]

Gujarat

અમદાવાદમાં હવે શ્વાન પાળવું હોય તો ૫૦૦થી ૧૦૦૦ ભરીને લાઈસન્સ લેવું પડશે

અમદાવાદમાં હવે કૂતરું પાળવું હોય તો લાઈસન્સ લેવું પડશે. અમદાવાદમાં પાળતૂ શ્વાન માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે મુજબ, ૫૦૦થી હજાર રૂપિયા ભરીને પાળતુ શ્વાન માટે લાઈસન્સ લેવું પડશે. આ સાથે જ કૂતરાંને પણ ઇહ્લૈંડ્ઢ ચીપ લગાવવાની રહેશે. તેમજ રખડતાં કૂતરાને હડકવા વિરોધી રસી મુકાવાનો એએમસી દ્વારા ર્નિણય લેવાયો છે. કૂતરાના માલિકે રસીકરણનું […]

Gujarat

અદાણી પોર્ટે શાપૂરજી પલોનજી ગ્રૂપ પાસેથી ગોપાલપુર પોર્ટ રૂ. ૩૩૫૦ કરોડમાં ખરીદ્યું

ગૌતમ અદાણીનો પોર્ટ બિઝનેસ મોટો થઈ ગયો છે. અદાણી પોર્ટમાં વધુ એક નવું નામ ઉમેરાયું છે. ગૌતમ અદાણીની કંપનીએ ઓડિશાનું ગોપાલપુર પોર્ટ ખરીદ્યું છે. અદાણી પોર્ટે શાપૂરજી પલોનજી ગ્રૂપ પાસેથી ગોપાલપુર પોર્ટ રૂ. ૩૩૫૦ કરોડમાં ખરીદ્યું છે. એસપી ગ્રૂપે ગોપાલપુર પોર્ટને અદાણી પોર્ટ્‌સ અને જીઈઢ લિમિટેડને રૂ. ૩,૩૫૦ કરોડમાં વેચવાની જાહેરાત કરી હતી.૨૦૧૭માં, જીઁ ગ્રૂપે […]

Gujarat

એક તરફ ભાજપ ‘કોંગ્રેસ મુક્ત ભારત’ કરાવવા દોડ લગાવે છે, તો બીજી તરફ ‘કોંગ્રેસયુક્ત ભાજપ’ બનાવી રહી છે

ભાજપની જીતની હેટ્રિકની નાવડીને પાર કરવી હશે તો કોંગ્રેસના મદદ વગર તે શક્ય નથી તે સ્પષ્ટ દેખાઈ ગયું છે. વિધાનસભાની ૧૮૨ બેઠકો હોય કે પછી લોકસભાની ૨૬ બેઠકો જીતવાનું લક્ષ્?યાંક હોય, ભાજપને જીતવા માટે કોંગ્રેસના સહરાની જરૂર છે. આંકડો બતાવે છે કે, એક તરફ ભાજપ ‘કોંગ્રેસ મુક્ત ભારત’ કરાવવા દોડ લગાવે છે, તો બીજી તરફ […]

Gujarat

કોઈને કઈં પણ સમસ્યા હોય તો સીધા મને કહો અંદરો અંદર ચર્ચા કરવાના બદલે મને પૂછી લેવું : સી આર પાટીલ

કોઈને પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સીધા મને કહો, અંદર અંદર ચર્ચા કરવાને બદલે સીધા મને પૂછી લેવું તેવા કડક શબ્દો ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટીલે ઉચ્ચાર્યા હતા અને તેમણે સ્થાનિક કક્ષાએ ચાલી રહેલા અસંતોષને ડામવાનો પ્રયાસ કયેર્ા હતો. ધારાસભ્યો પ્રભારી જિલ્લ પ્રમુખ સાથે ની બેઠક દરમિયાન […]

Gujarat

મહેસાણામાં વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં નીતિન પટેલ સ્ટેજ પરથી વિરોધીઓ પર વરસ્યા

નીતિન પટેલે કહ્યું, “જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે” ચૂંટણીમા ક્યાંય નીતિન પટેલ ઉમેદવાર નથી, છતા ભાજપના આ ફાયરબ્રાન્ડ નેતા સતત ચર્ચામાં રહે છે. મહેસાણામાં ઉમેદવારી પરત ખેંચીને નીતિન પટેલે આડકતરી રીતે પક્ષના ર્નિણયને માન આપ્યું. ત્યારે મહેસાણામાં વિશ્વ ઉમિયા ધામના એક કાર્યક્રમમા નીતિન પટેલ સ્ટેજ પરથી વિરોધીઓ પર […]

Gujarat

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨ દિવસ હીટવેવની આગાહી

કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદમાં બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે ગુજરાતમાં સીઝનમાં પહેલીવાર માર્ચ મહિનામાં ગરમી ૪૦ ડિગ્રીને પાર થઈ છે. આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રી પર પહોંચી શકે છે. સવારથી શરૂ થયેલા ગરમ પવનો દિવસભર સુધી ફૂંકાઈ રહ્યાં છે. જાેકે, […]

Sports

આઈપીએલ ૨૦૨૪ની સાતમી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ૦.૬ સેકન્ડમાં કેચ પકડ્યો

૪૨ વર્ષની ઉંમરે શાનદાર કેચ પકડીને મહેન્દ્ર સિંહ ધોનીએ તેની ફિટનેસ દેખાડી દીધી આઈપીએલ ૨૦૨૪ની સાતમી મેચ મહેન્દ્ર સિંહ ધોની જે કર્યું છે તે સૌ કોઈ યાદ રાખશે. તેમણે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચમાં ૪૨ વર્ષની ઉંમરે એક શાનદાર કેચ લીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો આ વીડિયો […]

Sports

મહેન્દ્ર સિંહ ધોનીએ માર્કી ખેલાડી તરીકે ઓફર મળી હોવાનો ખુલાસો કર્યો

આઈપીએલના પહેલી સીઝનના ૧૬ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હાલમાં આઈપીએલની ૨૦૨૪ સીઝન ચાલુ પણ થઈ ચૂકી છે. ૨૦ ફ્રેબુઆરી ૨૦૦૮ના રોજ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ ઓક્શન યોજાય હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની પહેલી આઈપીએલ ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. ધોનીએ આ વાત પોતે કરી છે કે, તેમને ઓક્શન પહેલા માર્કી ખેલાડી […]