બોલિવૂડમાં દરેક જગ્યાએ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ ચોરી છુપી રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંનેના લગ્ન વનપર્થીના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં થયા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે એવું માનવામાં આવે છે કે બંનેએ એકબીજાને હંમેશ માટે જીવનસાથી […]
Author: JKJGS
૧ એપ્રિલથી નવા નિયમ લાગુ થશે, વીમા પોલિસીના નિયમોમાં પણ ફેરફાર જાેવા મળી શકે
ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલેકે ૈંઇડ્ઢછ એ નિયમોને સૂચિત કર્યા છે. આમાં વીમા પૉલિસી પરત કરવા અથવા સરન્ડર સાથે સંકળાયેલા શુલ્કનો પણ સમાવેશ થાય છે. વીમા કંપનીઓએ આ શુલ્ક અગાઉથી જાહેર કરવાના હોય છે. ૈંઇડ્ઢછૈં કહે છે કે જાે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પોલિસી રાખે છે તો સરેન્ડર વેલ્યુ વધારે હશે. […]
વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી કર્ણાટકમાં એન્જિનિયરની પત્નીએ આપઘાત કર્યો
પતિએ ક્રિકેટમાં ૧.૫ કરોડ ગુમાવ્યાં હતા, ૧૩માંથી ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી કર્ણાટકના એક એન્જિનિયરે ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં રૂ. ૧.૫ કરોડ ગુમાવ્યા બાદ તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે અને પોતાની સુસાઈડ નોટમાં પતિએ પૈસા ઉછીના લીધા હતા તે લોકો પર ઉત્પીડનનો આરોપ લગાવ્યા છે. હવે સુસાઈડ નોટના આધારે પોલીસે આઈપીસીની કલમ ૩૦૬ હેઠળ […]
ઈતિહાસમાં પ્રથમ વખત મિસ યુનિવર્સ સ્પર્ધામાં સાઉદી અરેબિયાનો ધ્વજ જાેવા મળશે
કટ્ટરવાદી ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયા બદલાઈ રહ્યો છે. સ્ત્રીઓના કિસ્સામાં પણ. ઈતિહાસમાં પ્રથમ વખત મિસ યુનિવર્સ સ્પર્ધામાં સાઉદી અરેબિયાનો ધ્વજ જાેવા મળશે. ૨૭ વર્ષની મોડલ રૂમી અલકાહતાની વિશ્વની સૌથી લોકપ્રિય સૌંદર્ય સ્પર્ધામાં સાઉદી અરેબિયાનું પ્રતિનિધિત્વ કરશે. રુમીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, ‘મિસ યુનિવર્સ ૨૦૨૪ સ્પર્ધામાં ભાગ લેવા માટે હું સન્માનિત છું. પ્રથમ વખત, […]
મુંબઈ પોલીસે હુક્કા બાર પર દરોડા દરમિયાન મુનવ્વર ફારૂકીની અટકાયત કરી
પ્રખ્યાત કોમેડિયન અને બિગ બોસ સીઝન ૧૭ ના વિજેતા મુનાવર ફારૂકીને મુંબઈ પોલીસે હુક્કા બારમાં દરોડા દરમિયાન અટકાયતમાં લીધો હતો. તેના સિવાય મુંબઈ પોલીસે દરોડા દરમિયાન ૧૩ અન્ય લોકોની પણ અટકાયત કરી હતી. જાે કે પૂછપરછ બાદ મુનાવર ફારૂકીને છોડી મુકવામાં આવ્યો છે. એટલે કે થોડી જ વારમાં પોલીસે મુનવ્વરને છોડી મૂક્યો. મુનવ્વરની નજીકના સૂત્રએ […]
હું આ ર્નિણયથી સંપૂર્ણપણે ખુશ નથી : અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ‘રોશન સોઢી’નું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે ગયા વર્ષે શોના નિર્માતા અસિત મોદીની સાથે નીલા ટેલિફિલ્મ્સના સોહિલ રામાણી અને જતીન રામાણી સામે જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો. હવે સ્થાનિક ફરિયાદ સમિતિએ જાતીય સતામણીના આ કેસમાં જેનિફર મિસ્ત્રી બંસીવાલની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ કમિટીના આદેશ અનુસાર નિર્માતા અસિત મોદીએ […]
કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા ખાવાથી જાપાનમાં બે લોકોના મોત
દવા બનાવતી કંપનીએ ત્રણ સપ્લીમેન્ટ દવાઓ બજારમાંથી પાછી ખેંચી લીધી જાપાનમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા ખાવાથી બે લોકોના મોત થયા છે અને ૧૦૦થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ દવા બનાવતી કંપની સામે અનેક સવાલો ઉભા થયા છે. મામલાએ મહત્વ મેળવ્યા પછી, દવા બનાવતી કંપની કોબાયાશી ફાર્માસ્યુટિકલએ કહ્યું કે માહિતી મળ્યા પછી, […]
ભારતે ગ્યાલસંગ પ્રોજેક્ટના વિકાસ માટે ભૂટાનને વધુ ૫ અબજ રૂપિયા આપ્યા
ભારતે મંગળવારે ગ્યાલસંગ પ્રોજેક્ટના વિકાસ માટે ૫ અબજ રૂપિયાનો બીજાે હપ્તો ભૂટાનને સોંપ્યો. ભૂટાનમાં ભારતના રાજદૂત સુધાકર દેલાએ આ રકમ ભૂટાનના વિદેશ મામલા અને વિદેશ વેપાર પ્રધાન લ્યોનપો ડીએન ધુંગયેલને આપી હતી. આ પ્રોજેક્ટનો પ્રથમ હપ્તો ૨૮ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. આ હપ્તો પણ પાંચ અબજ રૂપિયાનો હતો. તમને જણાવી દઈએ કે […]
પાકિસ્તાનમાં ફરી એકવાર ચીની નાગરિકોના મોતથી ચીન ગુસ્સે ભરાયું
પાકિસ્તાનમાં પોતાના નાગરિકોના મોતથી ચીન સ્તબ્ધ છે. ચીન સરકાર દ્વારા પાકિસ્તાનને સતત ચેતવણી આપવામાં આવી રહી છે. ગ્વાદર અને તેની આસપાસના વિસ્તારોમાં થઈ રહેલા હુમલાઓને લઈને ચીન સૌથી વધુ ગુસ્સે છે, જેમાં બલૂચ લિબરેશન આર્મી ચીની નાગરિકોને પસંદ કરી રહી છે. જાે છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો બલૂચિસ્તાનમાં અલગ-અલગ હુમલાઓમાં લગભગ ૨૮ ચીની નાગરિકોના […]
ભારતે ફિલિપાઈન્સના સાર્વભૌમત્વને મજબૂત સમર્થન આપ્યું
ચીન અને ફિલિપાઈન્સ વચ્ચેના તણાવ વચ્ચે ભારતે ફિલિપાઈન્સની સાર્વભૌમત્વનું જાેરદાર સમર્થન કર્યું છે. ફિલિપાઈન્સની તેમની મુલાકાત દરમિયાન, ભારતીય વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું હતું કે નવા વૈશ્વિક પરિદ્રશ્યમાં, ભારત અને ફિલિપાઈનસે સંરક્ષણ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવાનો ર્નિણય કર્યો છે. જયશંકરે ફિલિપાઈન્સના વિદેશ મંત્રી સાથે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને ફિલિપાઈન્સ વચ્ચેના વર્તમાન તણાવ અંગે વિગતવાર ચર્ચા […]










