જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબત ને લયી ઝગડો થયી શકે છે. જોકે તમે તમારા શાંત સ્વભાવ થી બધું ઠીક કરી દેશો। તમારા વર્તનમાં અસ્થિર થતાં નહીં-ખાસ કરીને તમારા જીવનસાથી સાથે- અન્યથા તેનાથી તમારા […]
Author: JKJGS
સાબરમતી નદીમાં પડતું મૂક્યું, ફાયરબ્રિગેડે મોડી રાત્રે લાશ બહાર કાઢી, બોડકદેવ વોર્ડમાં ફરજ બજાવતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ પટેલે સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો છે. મંગળવારે મોડીરાત્રે પાલડી પાસે સાબરમતી નદીમાં એક વ્યક્તિની લાશ હોવા અંગેની માહિતીને મળી હતી. આથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢી હતી. આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ […]
અંજારના ખોખરા ગામે ચાલતી આશાપુરા ગૌશાળાના પ્રમુખ અને સભ્યએ 43.28 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ
અંજારના ખોખરા ગામે ચાલતી આશાપુરા ગૌશાળાના પ્રમુખ અને સભ્યએ સાથે મળીને ગૌશાળાની ગાયો માટે મળતી સરકારી સહાયના 43.28 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. પ્રમુખ અને સભ્યએ 2019થી ફેબ્રુઆરી 2024ના સમયગાળા દરમિયાન આ ગોટાળા કર્યાં હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે. ખોખરા ગામે રહેતા 63 વર્ષિય ભરતસિંહ ભીખુભા જાડેજાએ પોલીસને જણાવ્યું કે, ગ્રામજનોએ ગૌમાતાની […]
પંજાબ કિંગ્સને હરાવ્યા બાદ વિરાટ કોહલીએ વીડિયો કોલ પર બાળકો સાથે વાત કરી
વિરાટ કોહલીએ વીડિયો કોલ પર બાળકો સાથે વાત કરી હતી. પંજાબ કિંગ્સને હાર આપ્યા બાદ વિરાટે મેદાન પરથી જ પોતાના બાળકો વામિકા અને અકાયને વીડિયો કોલ કર્યો હતો. પોતાના બાળકો સાથે વાત કરતા વિરાટનો જે અંદાજ જાેવા મળી રહ્યો હતો. તે તેના બાળકો સાથએ વાત કરતો આ વીડિયો ખુબ જ ક્યુટ છે અને વાયરલ પણ […]
વિરાટ કોહલીએ ૭૭ રનની શાનદાર ઈનિગ્સ રમી અને મેન ઓફ ધ મેચ જાહેર થયો
આઈપીએલમાં પંજાબ કિંગ્સના સ્પિનર હરપ્રીત બરારના ફાસ્ટ બોલ પર નોન સ્ટ્રાઈક પર વિરાટ કોહલી પરેશાન હતો ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં બીજી મેચમાં જ વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. હવે આઈસીસી ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ માટે ભારતીય સ્કવોર્ડમાં વિરાટ કોહલીનું સ્થાનું લગભગ પાક્કું છે. આઈપીએલમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ ૨૫ મેના રોજ ૭૭ રનની ઈનિગ્સ રમ્યા બાદ […]
ફિલ્મ “બડે મિયાં છોટે મિયાં”નું ટ્રેલર રીલીઝ થઇ ગયું
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમની આગામી ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને લઈને ચર્ચામાં છે. બંને એક્શન સ્ટાર આ ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર લગભગ ૨ મહિના પહેલા રિલીઝ થયું હતું. જેમાં બંને એક્શન અવતારમાં જાેવા મળ્યા હતા. હવે બડે મિયાં અને છોટે મિયાં ટ્રેલરમાં પણ ધૂમ મચાવતા જાેવા મળે […]
એકતા કપૂરે લોકઅપ ૨ના હોસ્ટને લઈને પોતાની પ્રતિક્રિયા આપી
ટીવીની રિયલ ક્વીન એકતા કપૂરના રિયાલિટી શો લોકઅપની બીજી સીઝનની દરેક લોકો રાહ જાેઈ રહ્યા છે. આ શોની પ્રથમ સીઝનની ટ્રોફી મુનાવર ફારૂકીએ જીતી હતી અને તેને કંગના રનૌતે હોસ્ટ કરી હતી. ત્યારથી, સીઝન ૨ સાથે સંબંધિત ઘણા અહેવાલો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, પરંતુ હવે એકતા કપૂરે પોતે સીઝન ૨ પર એક મોટું […]
લંડનના સાયન્સ મ્યુઝિયમમાં અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી ગેલેરી શરૂ
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શુક્રવારે લંડનના સાયન્સ મ્યુઝિયમમાં ‘ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી’ ખોલવાની જાહેરાત કરી હતી. આ એનર્જી ગેલેરી “સસ્ટેનેબલ ફ્યુચરને લઇને સાયન્ટીફીક વિઝન” દર્શાવશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પોસ્ટ કરી કે “આ ગેલેરી ઓછી કાર્બન અને નવીનીકરણીય તકનીકો દ્વારા સસ્ટેનેબલ ફ્યુચરને લઇને સાયન્ટીફીક વિઝનરજૂ કરશે.” સાયન્સ મ્યુઝિયમની સ્થાપના ૧૮૫૭માં કરવામાં આવી હતી અને […]
ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશનના શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા
હોળીના કારણે સોમવારે દેશભરમાં રજા હતી, જેના કારણે ભારતીય બજારો સતત ત્રણ દિવસ પછી આજે બજાર ખુલ્યુ છે. સ્થાનિક ઈક્વિટી માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઈ હોવાનું જણાય છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને નુકસાન સાથે ખુલ્યા છે. જ્યાં એક તરફ શેરબજારમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે તો બીજી તરફ ઈન્ડિગોનો શેર નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. […]
મહારાષ્ટ્રના થાણેમાં હોળીના દિવસે ઉપવાસ કરી રહેલા મુસ્લિમ યુવક સાથે દુર્વ્યવહાર રોજાનો ઉપવાસ હોવા છતાં મોઢામાં રંગ ભરી દેતા યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી
મહારાષ્ટ્રના થાણેમાં હોળીના દિવસે ઉપવાસ કરી રહેલા એક મુસ્લિમ યુવક સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેનો ઉપવાસ તોડવામાં આવ્યો હતો. થાણેના મુંબ્રામાં મોહમ્મદ કાદિર નામના યુવકે ઘણી વિનંતી કરી અને કહ્યું કે તે ઉપવાસ કરી રહ્યો છે, પરંતુ તેમ છતાં લોકો માન્યા નહીં અને તેના મોંમાં રંગ નાખ્યો. જેના કારણે તેમના ઉપવાસ તૂટી […]









