Gujarat

ગ્રામ્ય વિસ્તારમાં ગેરાયા પ્રથા હજુ પણ જોવા મળે છે

ગ્રામ્ય પથકમાં નાના બાળકો વહેલી સવારથી જ હોળીના પર્વપર પરંપરાગત રીતે ચાલતી આવતી પ્રથા જે કલર ના ઉડાડવાના બદલા માં વડીલો આશીર્વાદ રૂપે બાળકો ને ગેર (પૈસા) આપે છે અને તે પૈસાના બાળકો સૌ સાથે મડી ગોળધાણી ખાય છે. ધુળેટી નો પર્વ એટલે એકબીજાને મન મૂકી રંગો ઉડાડી રંગબેરંગી કરવાનો પર્વ છે ખાસ કરીને આ […]

Gujarat

બરડા ડુંગરમાં કાનમેરામાં પરંપરાગત હોલિકા દહન

દ્વારકા જિલ્લાના બરડા ડુંગરમાં ભાણવડ પાસે અત્યંત પ્રાચીન મંદિરો આવેલા છે તથા ખૂબ જ જુના આ બરડા ડુંગરમાં કાનમેરા ટેકરી પાસે વર્ષોથી પરંપરાગત રીતે હોલિકા દહન થાય છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણ અહીં રુક્ષમણી સાથે આવીને હોલિકા દહન કર્યું હતું. તથા અહીં રાસ રમ્યા હતા. અને મેળો થયો હતો. જેથી ‘કાનમેરા’ નામ પ્રચલિત થયું. રાણપરના […]

Gujarat

ખંભાળિયાને વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ આપવા રજૂઆત, કોલવા સરકારી શાળાઓમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો

ખંભાળિયાને વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ આપવા રજૂઆત… ઓખાથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલી ટ્રેન વંદે ભારત ટ્રેનને ખંભાળિયાનો સ્ટોપ ના હોવાથી આ અંગે અહીંના એક અગ્રણી શિક્ષણવિદ તથા મહિલા આગેવાન દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઓખા – અમદાવાદ વચ્ચે થોડા સમય પૂર્વે શરૂ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનનું દ્વારકાથી સીધું જામનગર સ્ટોપ […]

Gujarat

પોલીસ હેડ કવાર્ટરમાં અધિકારી, કર્મચારીઓનો રંગોત્સવ ઉજવાયો

જામનગર જિલ્લા પોલીસવડા અને પોલીસના અન્ય અધિકારીઓ દ્વારા પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ પરિવારના સભ્યો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ધૂળેટીનું પર્વ ધમાલ મસ્તી સાથે ઉજવાયું હતું. એસ.પી. પ્રેમસુખ ડેલુ એ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી, ઉપરાંત જિલ્લા ના પોલીસ મથકમાં ફરજ બજાવતા અન્ય ડીવાયએસપી, પોલીસી […]

Gujarat

રાજપરામાં 40 લાખના ખર્ચે નવી હાઈસ્કૂલ બનાવવામાં આવી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના 3,000 ની વસ્તી ધરાવતા રાજપરા ગામમાં રૂપિયા ચાલીસ લાખના ખર્ચ નવી હાઇસ્કુલ બનાવવામાં આવી છે.જેમાં કોમ્પ્યુટર લેબનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ ગામના સરપંચ જનાબેન લખમણભાઇ ગોજીયાએ જણાવ્યું હતું. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે રૂપિયા છ લાખના ખર્ચે ગામના બાળકો માટે આંગણવાડી બનાવવામાં આવી છે. ગામના લોકોને આવાગમન કરવામાં […]

Gujarat

પોલીસ જવાનોને બાઇક અપાયા બાદ હવે શી ટીમને ટુ વ્હીલર ફાળવાયાં, વાયરલેસ સેટથી સજ્જ મોપેડથી કંટ્રોલ રૂમ સાથે સીધા સંપર્કમાં રહી શકાશે

વડોદરા પોલીસ હાઈટેક થઈ રહી છે. કોઈપણ આકસ્મિક બનાવ બને તો મહિલાઓને લગતા ગુનાને રોકવા કે તરત મદદ માટે મહિલા પોલીસને મોકલાય છે. શી ટીમને આ માટે પીસીઆર વેન ફાળવાઈ છે. જોકે જો આ વેન કોઈ કામમાં વ્યસ્ત હોય તો સમય ન બગડે અને તુરંત બીજી ટીમ જે તે સ્થળ પર પહોંચી શકે તે માટે […]

Gujarat

ઉનાના રામનગર ખારામાં કેસરિયા ગામનો યુવાનનું હોળીના પ્રદિક્ષણા દરમ્યાન અચાનક હાર્ટ એટેકથી મોતથી પરિવારજનોમાં શોક.. ઉનાના રામનગર ખારામાં કેસરિયા ગામનો યુવાન ગત રાત્રિના આ સમયે હોળીના પ્રદિક્ષણા દરમ્યાન યુવાનને અચાનક ચકર આવ્યા બાદ હાર્ટ એટેકથી મોત થી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ

ઉનાના તાલુકાના કેસરિયા ગામમાં રહેતો વિવેકભાઈ રામભાઇ સોલંકી ઉ. વ.27 યુવાન ઉનાના રામનગર ખારામાં ગત રાત્રિના આ સમયે હોળીની પ્રદિક્ષણા દરમ્યાન અચાનક ચક્કર આવી જતા નીચે ઢળી પડ્યા હતા. અને અચાનક જ બેભાન હાલતમાં તાત્કાલિકા વાહનમાં લોકોએ હોસ્પિટલે સારવાર અર્થે લઈ દોડી ગયા હતા. પરંતું યુવાનને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું […]

Gujarat

શ્રી કે.કે હાઈસ્કૂલ,સાવરકુંડલાના એનએસએસ યુનિટ દ્વારા “ખાસ વાર્ષિક શિબિર” નો યોજાયો ઉદઘાટન સમારોહ

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે હાઇસ્કુલ સાવર કુંડલા તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમરેલીના એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજીની નિશ્રામાં ધજડી પરા ગામમાં તારીખ ૨૧-૩-૨૪ થી ૨૭-૩-૨૪ સુધી “ખાસ વાર્ષિક શિબિર” નો ઉદઘાટન સમારંભ યોજાયો. શ્રી બોઘરીયાણી ખોડીયાર માતાજીના મહંત શ્રી જયેશ ગીરીબાપુ ના અધ્યક્ષ સ્થાને આ ઉદઘાટન સમારોહનો પ્રારંભ […]

Gujarat

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના અમલવાંટ ગામેથી કિ.રૂ. ૨૭,૦૦૦/- ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કવાંટ પોલીસ

આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા એસ.ડી.કલારા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર સર્કલ  નાઓના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા અને આજ રોજ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓ પોલીસ […]

Gujarat

છોટાઉદેપુર ના કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયા નો મેળો ભરાયો,જેમાં બે રાજ્યના આદિવાસી સમાજના લોકો આવ્યા 

ગોળ ફળિયાના મેળામાં આદિવાસી સમાજના લોકોએ શ્રીફળ ફોડી પૂજા અર્ચના કરી બાધા રાખનાર વ્યકતિ લાકડાના માંચડા ઉપર દોરડું બાંધી ગોળ ગોળ ફર્યા જયારે આદિવાસી સમાજના લોકો રામ ઢોલ વગાડી આદિવાસી ટીમલી ના તાલે નાચ્યા હતા જ્યારે આદિવાસી મહિલાઓ એક જ કલરના કપડા તેમજ ચાંદીના આભૂષણો પહેરીને આવી હતી કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયાનો મેળો […]