Gujarat

જામનગર શહેર-જિલ્લામાં 5 વર્ષમાં પુરૂષ કરતા મહિલા મતદારની સંખ્યામાં 6,549નો વધારો

જામનગરમાં લોકસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો દ્રારા મતદારોના ગણિત શરૂ થયા છે. ત્યારે જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકમાં છેલ્લાં પાંચ વર્ષમાં કુલ 1,02,374 મતદાર વધ્યા છે. જેમાં ખાસ કરીને શહેર-જિલ્લામાં 5 વર્ષમાં પુરૂષ કરતા મહિલા મતદારની સંખ્યામાં 6549 નો વધારો નોંધાયો છે. જામનગર ઉતર બેઠક પર સૌથી વધુ 39392 અને કાલાવડ બેઠક પર સૌથી […]

Gujarat

એસપી સહિત પોલીસ પરિવાર ધૂળેટીના રંગે રંગાયો, ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકો સાથે ઉજવણી કરી

જામનગરમાં ધુળેટી પર્વના રંગ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એસ.પી પ્રેમસુખ ડેલું દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારી સહિત પોલીસ પરિવાર માટે ધુળેટી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ સાથે ધુળેટી રમી હતી અને રંગોમાં રંગાઈ ગયા હતા અને […]

Gujarat

દ્વારકા જિલ્લામાં થયેલી બાઇક ચોરી પ્રકરણમાં આરોપીને દબોચી લેવાયો

દ્વારકાના મંદિર ચોક વિસ્તારમાંથી તાજેતરમાં થયેલી મોટરસાઈકલ ચોરી પ્રકરણમાં એલસીબી પોલીસે હાલ રાજકોટ રહેતા અને મૂળ ખંભાળિયાના શખ્સને ઝડપી લીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા એસ.એસ. ચૌહાણ અને એ.એલ. બારસિયાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, હેડ […]

Gujarat

દ્વારકામાં હોળી-ધુળેટી પર્વની ઉજવણીમાં પોલીસ તંત્રનું નક્કર આયોજન, વિખૂટા પડેલા 600 દર્શનાર્થીઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું

વિશ્વ વિખ્યાત યાત્રા દ્વારકા ખાતે હોળી, ધુળેટી પર્વને કાળીયા ઠાકોર સંગે મનાવવા માટેનું ઐતિહાસિક મહત્વ છે. ત્યારે દર વર્ષે અહીં ખુબ મોટી સંખ્યામાં ચાલીને આવતા પદયાત્રીઓ તેમજ જુદા જુદા વિસ્તારોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટેની સુંદર વ્યવસ્થા તેમજ સુરક્ષા માટે પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર અને મંદિર સમિતિ દ્વારા નક્કર આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર આયોજન […]

Gujarat

 છોટાઉદેપુર ખાતે ચુલનો મેળો ભરાયો હતો, મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા હતા તો શ્રદ્ધાળુઓ હોળીના ધગધગતા અંગારા ઉપર ચાલ્યા

   આજના કોમ્પ્યુટર અને ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના આદિવાસીઓ એ આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે,હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે,અને એટલેજ સમગ્ર વર્ષ દરમિયાન પેટિયું રળવા રાજ્ય કે દેશના કોઈપણ ખૂણા મા ગયા હોય પરંતુ હોળી નો ઉત્સવ ઉજવવા માદરે વતન ઘરે આવી જાય […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પ્રતાપનગર ખાતે પ્રગટ શ્રી રાયમુની મહારાજ મંદિર ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ દર્શન કરી આશીર્વાદ લીધા

છોટાઉદેપુર જિલ્લાના પ્રતાપનગર ખાતે પ્રગટ શ્રી રાયમુની મહારાજ મંદિર ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, લોકસભાના સંયોજક મુકેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat

નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના કુકાવાટી ગામે જુગારની અસામાજીક પ્રવુત્તિ કરતા પાંચ ઈસમોને ફુલ કિં.રૂ.૧૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી નસવાડી પોલીસ

 આર.વી.ચુડાસમા પોલીસ અધીક્ષક, છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં ચાલતી જુગાર/પ્રોહીબીશનની અસામાજીક પ્રવુત્તિ શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરીનો આગ્રહ રાખવામાં આવેલ હોય ગૌરવ અગ્રવાલ મદદનિશ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન તથા એસ.બી.વસાવા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર બોડેલી સર્કલ નાઓએ ઉપરી અધિકારીઓની સુચનાઓ મુજબની કામગીરી અંગે માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામાં આવેલ હોય અને ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન […]

Gujarat

છોાઉદેપુરમાં પારંપરિક રીતે હોળીકા દહન નો કાર્યક્રમ ઉજવાયો

છોટાઉદેપુર નગરના વૃંદાવન સોસાયટી પાસે સરકારી હોળીમાં તથા પોસ્ટ ઓફિસ પાસે કરવામાં આવતું હોળીકા દહન કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ નારણ રાઠવા અને લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહી પૂજા કરી હતી. છોાઉદેપુર જિલ્લામાં આજરોજ ફગણમાસની પૂનમે હોળીકા દહન ઠેર ઠેર કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મથકે એસ  એફ હાઈસ્કૂલની પાછળ વૃંદાવન સોસાયટી પાસે વર્ષોથી હોળીકા […]

Gujarat

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચીલીયાવાંટ ગામેથી કિ.રૂ.૮૭,૨૨૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

 આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…. જે અન્વયે  વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ  છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો […]

Gujarat

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરનાં ઉપક્રમે મીરજાપોર પ્રાથમિક શાળામાં વિશ્વ ક્ષય રોગ નિવારણ દિવસની વિશેષ ઉજવણી

               ક્ષય રોગ અટકાવવા માટે પગલાં ભરવા તથા આ બિમારી વિશે લોકોને જાગૃત કરવા પ્રતિ વર્ષ 24 માર્ચે સમગ્ર વિશ્વમાં ક્ષય રોગ નિવારણ દિવસ મનાવવામાં આવે છે. જેનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોરનાં ઉપક્રમે આયુષ્યમાન આરોગ્ય મંદિર, જીણોદ દ્વારા મીરજાપોર પ્રાથમિક શાળામાં વિશ્વ ક્ષય રોગ નિવારણ જાગૃતિ […]