આમ તો હવે સમય આવી ચૂક્યો છે. ઝેરી રસાયણો અને પેસ્ટીસાઈઝનો ઉપયોગ ટાળવાનો કોઈકે તો શરૂઆત કરવી પડશે.. ખાસકરીને રોજબરોજના ખાદ્ય પદાર્થો જેવા કે શાકભાજી, મસાલા અને ઘઉં, જુવાર બાજરો, ચોખા, કઠોળ વગેરે. અરે આજના યુગમાં દૂધ પણ સો ટકા શુધ્ધ અને સાત્ત્વિક મળવું ખૂબ અઘરુ છે. પશુપાલન વ્યવસાય કરવા માટે પણ સામર્થ્ય કેળવવું પડશે. […]
Author: JKJGS
માંગરોળ તાલુકાના ઢેલાણા ગામમા માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
તા22-૦૩-૨૦૨૪ ને શુક્રવારના દિવસે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની પ્રાથમિક શાળામાં”માતૃશક્તિ વંદના”કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.શાળામાં ત્રિવિધ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.માતૃશક્તિ વંદના જેમાં ગાયમાતાનું પૂજન,ધરતીમાતા પૂજન,નદી માતાનું પૂજન,સંસ્કૃતિ માતાનું પૂજન તુલસી માતાનું પૂજન તેમજ આપણને જન્મ આપનાર માતાનું બાળાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું પરીક્ષા પૂર્વે માંગરોળના PSI દામોર સાહેબે બાળકોને મોટીવેશન સ્પીચ આપવામાં આવી.જૂનાગઢ જિલ્લા […]
ભારતીય ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટો સ્વચ્છ ઇંધણ CNG પર ચાલતી મોટરસાઇકલનો પોર્ટફોલિયો બનાવવામાં વ્યસ્ત
આગામી ૩-૪ મહિનામાં ભારતમાં CNG બાઈક દોડતી જાેવા મળી શકે! ભારતીય ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટો સ્વચ્છ ઇંધણ ઝ્રદ્ગય્ પર ચાલતી મોટરસાઇકલનો પોર્ટફોલિયો બનાવવામાં વ્યસ્ત બની છે અને આ વર્ષે જૂનમાં આવી પ્રથમ બાઇક લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે શુક્રવારે જણાવ્યું હતું કે સ્વચ્છ ઇંધણ પર ચાલતી પ્રથમ બાઇક […]
ટાટા ગ્રુપની કંપની ટાટા કેમિકલ્સને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી
ટાટા ગ્રુપની કંપની ટાટા કેમિકલ્સને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે. આવકવેરા વિભાગના નિયમોના ઉલ્લંઘન બદલ ટાટા કેમિકલ્સ પર ૧૦૩.૬૩ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટાટા કેમિકલ્સે શેરબજારને કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે તેને આવકવેરા વિભાગના નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર તરફથી ઓર્ડર મળ્યો છે. આવકવેરા વિભાગના આ આદેશમાં, કલમ ૩૬ (૧) હેઠળ વ્યાજની મંજૂરી […]
ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં અબજાે ડોલરનો વધારો
વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સતત ચોથા સપ્તાહમાં વધારો જાેવા મળ્યો છે. ૧૫ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી હૂંડિયામણ ૬.૩૯૬ બિલિયન ડોલર વધારા સાથે ૬૪૨.૪૯૨ બિલિયન ડોલર થઈ ગયું છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જણાવ્યું હતું કે એક સપ્તાહ અગાઉ દેશનો કુલ વિદેશી હૂંડિયામણ ભંડોળ ૧૦.૪૭ અબજ ડોલર વધીને ૬૩૬.૦૯૫ અબજ ડોલર થયો હતો. ઓક્ટોબર ૨૦૨૧માં […]
આ વર્ષે હોળીના તહેવારની સિઝનમાં દેશભરના વેપારમાં લગભગ ૫૦ ટકાનો વધારાનું અનુમાન
ગયા વર્ષની જેમ આ વર્ષે ચીની સામાનનો માત્ર વેપારીઓ નહિ સામાન્ય લોકોએ પણ પૂર્ણ રીતે બહિષ્કાર કર્યો આ વર્ષે હોળીના તહેવારથી દિલ્હી સહિત દેશભરના વેપારીઓમાં એક નવો ઉમંગ અને ઉત્સાહનો સંચાર થયો છે અને વેપારના ભવિષ્યને લઈ ફરી એક વખત નવી આશા જાગી છે. ગયા વર્ષના મુકાબલે આ વર્ષે હોળીના તહેવારની સિઝનમાં દેશભરના વેપારમાં લગભગ […]
દિલજીત દોસાંજના લગ્નનું સત્ય આખરે આવ્યું સામે
દિલજીત દોસાંઝ તેની ફની સ્ટાઇલ માટે જાણીતો છે. મોટા પડદા પર તેની એક્ટિંગ અને સ્ટેજ પર તેના શાનદાર અભિનય ઉપરાંત, દિલજીત ઘણીવાર તેની અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થઈ રહ્યા હતા કે પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંજના લગ્ન […]
‘બિગ બોસ ૧૭’માં તેની પુત્રવધૂ પર તીખા પ્રહારો કર્યા પછી હવે અંકિતા પ્રત્યે રંજના જૈનનો ટોન બદલાઈ ગયો
ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે અને તેના બોયફ્રેન્ડ વિકી જૈને ‘બિગ બોસ ૧૭’માં ઘણી ચર્ચા બનાવી હતી. જાે કે આ સિઝનમાં વિકીની માતા એટલે કે અંકિતાની સાસુ રંજના જૈનને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી. શોના એક ખાસ એપિસોડમાં, રંજના જૈન બિગ બોસના ઘરમાં ગઈ હતી જ્યાંથી બહાર આવ્યા બાદ તેણે નેશનલ ટીવી પર પુત્રવધૂ અંકિતા પર […]
રેવ પાર્ટીંમાં સાપનું ઝેર મંગાવવાના કેસમાં કોર્ટે એલ્વિશ યાદવને જામીન આપ્યા
ફેમસ યુટ્યૂબર અને બિગ બોસ ઓટીટી ૨ વિનર એલ્વિશ યાદવ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. રેવ પાર્ટીંમાં સાપનું ઝેર મંગાવવાના કેસમાં એલ્વિશ યાદવની ૧૭ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે સમાચાર આવ્યા છે, તેને કોર્ટમાંથી જામીન મળી ગઈ છે. ધરપકડ બાદ એલ્વિશ યાદવને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. એવું જાણવા […]
ચેન્નાઈ સુપર કિંગ્સે ચેપોકમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને હરાવ્યું
મુસ્તાફિઝુર રહેમાને ૨૯ રનમાં ૪ વિકેટ લીધી, વિરાટ અને ગ્રીન ઈનિંગ્સ ન ટકી શક્યા IPL ૨૦૨૪ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું. ચેપોક મેદાન પર ઇઝ્રમ્એ ઝ્રજીદ્ભને મોટો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ તે આ ટીમને રોકી શક્યું નહીં. ચેન્નાઈના ટોપ ઓર્ડરમાં તમામ બેટ્સમેનોએ સારું યોગદાન આપ્યું હતું. ગાયકવાડ […]










