Gujarat

મોસ્કો આતંકી હુમલામાં યુક્રેનને ક્લીનચીટ આપવા બદલ રશિયાએ વ્હાઇટ હાઉસ પર વળતો પ્રહાર કર્યો છે

અમેરિકાને કેવી રીતે ખબર પડી કે યુક્રેન સામેલ નથીઃ મોસ્કો હુમલા પર રશિયાનો વળતો પ્રહાર મોસ્કો આતંકી હુમલામાં યુક્રેનને ક્લીનચીટ આપવા બદલ રશિયાએ વ્હાઇટ હાઉસ સામે વળતો પ્રહાર કર્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાને કેવી રીતે ખબર પડી કે યુક્રેન આમાં સામેલ નથી? વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા પાસે જે પણ માહિતી […]

Gujarat

પ્રિન્સેસ કેટ મિડલટનને કેન્સરનું નિદાન થયું, કીમોથેરાપી શરૂ કરી દીધી

વેલ્સની રાજકુમારી કેટ મિડલટનને કેન્સર હોવાનું નિદાન થયું છે અને તેની કીમોથેરાપી ચાલી રહી છે. આ માહિતી તેણે પોતે આપી છે. જાે કે, રાજકુમારીને કયા પ્રકારનું કેન્સર છે તે અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં તેણે કહ્યું કે સૌથી પહેલા હું તમારો આભાર માનું છું. છેલ્લા બે મહિના મારા […]

Gujarat

વડાપ્રધાન મોદીએ મોસ્કોમાં થયેલા આતંકી હુમલા પર દુખ વ્યક્ત કર્યું, કહ્યું,”ભારત રશિયાની સાથે છે”

રશિયાની રાજધાની મોસ્કો પાસે એક કોન્સર્ટ હોલ પર થયેલા આતંકી હુમલાને કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં લગભગ ૧૪૦ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આતંકવાદી હુમલાની દુનિયાના તમામ દેશોએ નિંદા કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્યની નિંદા કરી છે. […]

Gujarat

ભારતીય નૌકાદળને દરિયામાં વધુ એક મોટી સફળતા મળી, ચાંચિયાઓને આત્મસમર્પણ કરવાની ફરજ પડી

ભારતીય નૌકાદળે ૪૦ કલાકના લાંબા ઓપરેશન બાદ ૩૫ ચાંચિયાઓને પકડ્યા છે. ભારતીય નૌસેનાએ ફરી એકવાર સમુદ્રમાં પોતાની તાકાત બતાવી છે. સોમાલી ચાંચિયાઓ સામે ૪૦ કલાકના લાંબા ઓપરેશન બાદ ભારતીય નૌસેનાને મોટી સફળતા મળી છે. આ સફળતાનો સંપૂર્ણ શ્રેય યુદ્ધ જહાજ ૈંદ્ગજી કોલકાતાને જાય છે. શનિવાર, ૧૬ માર્ચ, ૨૦૨૪ ના રોજ, અરબી સમુદ્રમાં ૩૫ સોમાલિયન ચાંચિયાઓને […]

Gujarat

ભૂતાનમાં PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભુતાનમાં સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. ભૂતાનમાં આ સન્માન મેળવનાર તે પ્રથમ વ્યક્તિ છે જેમને અન્ય દેશના વડા તરીકે આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે. ભૂતાનમાં, ‘ઓર્ડર ઓફ ધ ડ્રૂક ગ્યાલ્પો’ અત્યાર સુધી માત્ર ભૂતાની વ્યક્તિઓને જ આપવામાં આવ્યો છે. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે તેમની મુલાકાતના પહેલા જ દિવસે […]

Gujarat

ભારત વિરોધી નિવેદન બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હવે માલદીવના દ્વીપસમૂહ રાષ્ટ્રને દેવાની રાહત આપવા વિનંતી કરી

ભારત વિરોધી નિવેદન બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હવે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદથી, ચીન તરફી માલદીવિયન નેતા મુઈજ્જુએ ભારત પ્રત્યે કડક વલણ અપનાવ્યું હતું અને માંગ કરી હતી કે ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મ ચલાવતા ભારતીય સૈન્ય કર્મચારીઓને ૧૦ મે સુધીમાં તેમના દેશ પાછા મોકલવામાં આવે. પરંતુ હવે નરમ […]

Gujarat

વીસ વર્ષથી ફરાર ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનથી મુંબઈ લવાયો

દેશની સુરક્ષા એજન્સીઓને વીસ વર્ષથી ફરાર એક ગેંગસ્ટરને ભારત લાવવામાં સફળતા મળી છે. પ્રસાદ પૂજારી નામના ગેંગસ્ટરને ચીનથી મુંબઈ લાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પૂજારી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. ગેંગસ્ટર પ્રસાદ પૂજારી મુંબઈ પોલીસની યાદીમાં સૌથી વધુ વોન્ટેડ ગેંગસ્ટરોમાંનો એક છે. પ્રસાદ પૂજારી વિરુદ્ધ મુંબઈમાં હત્યા અને ખંડણીના અનેક […]

Delhi Gujarat

તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે મળીને ઉમેદવારોના ખર્ચ વિસ્તાર પ્રમાણે નક્કી કર્યા

દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પ્રથમ મતદાન ૧૯મી એપ્રિલે થશે અને ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે. દરમિયાન, ભારતીય ચૂંટણી પંચ (ઈઝ્રૈં) એ ચૂંટણી ખર્ચને નિયંત્રિત કરવા માટે સૂચનાઓ જારી કરી છે. તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (ઝ્રઈર્ં) એ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે મળીને ઉમેદવારોના ખર્ચ વિસ્તાર પ્રમાણે નક્કી કર્યા છે. તમામ સીઈઓએ […]

International

મોસ્કોમાં થયેલા આતંકી હુમલા પર અમેરિકાએ કહ્યું,”અમારી સંવેદના પીડિતો સાથે છે”

વોશિંગ્ટન, મોસ્કો આતંકી હુમલામાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે અને ૧૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને અમેરિકાએ કહ્યું કે તેને આ હુમલા વિશે વધુ જાણકારી નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જાેન કિર્બીએ કહ્યું કે હુમલાની તસવીરો ભયાનક છે. અમારી સંવેદના પીડિતો સાથે છે. મોસ્કોના શોપિંગ મોલ (ક્રોકસ સિટી હોલ)માં થયેલા આતંકવાદી […]

International

મોસ્કોના શોપિંગ મોલમાં અંધાધુંધ ફાયરિંગ, ૬૦ના મોત, ૧૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત

રશિયાની રાજધાની મૉસ્કોમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે. તો ૧૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયન સમાચાર એજન્સીના અનુસાર, શુક્રવારે મૉસ્કો નજીક એક કૉન્સર્ટ હોલમાં સેનાનો યુનિફોર્મ પહેરેલા પાંચ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું હતુ. હુમલા બાદ વિશેષ પોલીસ દળે મોર્ચો સંભાળી લીધો છે. હુમલાની જવાબદારી […]