વીજપડી થી ચીખલી જતો માર્ગ અને ચીખલી થી રાજુલા તરફ જતો માર્ગ બંને માર્ગમાં બાવળો અતિ ભયજનક સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે. વન્ય પ્રાણીઓની અવરજવર પણ આ રસ્તા ઉપર જોવા મળતી હોય છે અને એક તો માર્ગ ખરાબ હાલતમાં અને ઉપરથી રોડની બંને સાઇડ બાવળો અતિ વિપુલ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ચીખલી ગામ થી […]
Author: JKJGS
શ્રી બ્રાન્ચ શાળા નંબર ૭ માધવાણીનીવાડી શિવાજી નગર સા.કુંડલા ખાતે ધોરણ આઠનો વિદાય સમારંભ યોજાયો
તા.૨૩-૩-૨૩ને શનિવારનાં રોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર સાતનાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત નાટિકા ,દેશભક્તિ ગીત, વ્યવસાય કરો વિશે,ચોરી ક્યારેય નાં કરવી વિશે ખૂબ સરસ નાટક રજૂ કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર આપવામાં આવ્યા. ખાસ તો ધો. ૮ નાં વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થઈને અહીંથી વિદાય લે ત્યારબાદ તે કોઈ […]
ગાધકડા વીજપડી માર્ગ હજી ગેરંટી પિરિયડમાં છે છતાં રીપેર થતો નથી….!
ગાધકડા થી વીજપડી માર્ગ હાલ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય અને જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા જોવા મળી રહ્યા છે તો તાત્કાલિક અસરથી નાના વાહનોની મુશ્કેલી દૂર થાય તેવી લોક માંગ ઉઠી રહી છે ગેરેન્ટી પિરિયડમાં હોવા છતાં અધિકારીઓ દ્વારા ચૂપ કેમ..? એવો અણિયાળો સવાલ લોકો કરી રહ્યા છે તેમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં […]
ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં વીર વંદના કાર્યક્રમ યોજાયો
આત્મા અમર અને દેહ નાશવંત હોવાથી માતૃભૂમિની સ્વતંત્રતા જ અમારા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ તેવો દ્રઢ નિર્ધાર ધરાવતાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં ક્રાંતિકારી પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર માં ભારતીનાં વીર સપૂત એવાં અમર ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનાં શહીદીનાં દિને ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક […]
ગાધકડા પ્રાથમિક શાળામાં ઉજવાય ધૂળેટી
ગાધકડા પ્રાથમિક શાળામાં શાળાના સ્ટાફ અને બાળકો વચ્ચે રમાય ધુળેટી વર્ષોથી ઉજવતી ગાધકડા પ્રાથમિક શાળામાં બાળકોને સ્ટાફ વચ્ચે રમાતી હોય છે ગુલાલ તેમજ રંગબેરંગી કલર દ્વારા ખેલૈયાઓમાં ઉત્સાહ અને લાગણીસભર વાતાવરણ જોવા મળે છે… સાઉન્ડ સિસ્ટમ સાથે વાતાવરણ રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે..આમ ઘૂળેટીની એક ઝલક ગાધકડા પ્રાથમિક શાળામાં જોવા મળે છે એમ અનિરુદ્ધ […]
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે.. અને અહી રહેતા આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળીનો છે. હોળી પહેલા આદિવાસી સમાજના લોકો છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેળા યોજતા હોઈ છે. જેને ભંગુરિયાનો મેળો કહેવતો હોઈ છે.. એવોજ મેળો યોજાયો છોટાઉદેપુરમાં
છોટાઉદેપુર જિલ્લો આમતો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે… અને અહી વસતા આદિવાસી સમાજના લોકોની રીત રિવાજ અને તેમની સંસ્કૃતિ કૈક અલગ પ્રકારની હોય છે. હોળી પહેલા ભરાતા મેળાને ભંગુરીયાનો મેળો કહેવાય છે. આ મેળામા આસપાસના આદિવાસી સમાજના લોકો અલગ અલગ ગ્રુપના લોકો અલગ અલગ પહેરવેશ ધારણ કરીને મેળામા આવતા હૉય છે. મેળાની મોજ માણવા વાંસળી […]
ચૂંટણી ટાણે છોટાઉદેપુર કોંગ્રેસને ફટકો, ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસના બે જિલ્લા પંચાયત સભ્યો સહિત ૨૦૦ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે
છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીનો ભાંગી ભાંગીને ભુક્કો વળી ગયો છે. ગત વિધાનસભા વખતે ૧૧ ટર્મ ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા, ત્યારબાદ ધીરુભાઈ ભીલ અને તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ રેલ મંત્રી અને રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ભાજપમાં જોડાયા અને હવે આજે બે જિલ્લા પંચાયત ઝેર જિલ્લા પંચાયત સદસ્ય ભુવાનભાઈ રાઠવા […]
ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા ચકલી ઘર તથા પાણીના કુંડા નું વિતરણ કરાયું.
૧૨૦૦ ચકલીઘર, ૧૦૦૦ પાણીના કુંડાની કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું. ડાયરેક્ટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ દ્વારા શાળાના બાળકોને પક્ષીઓની કાળજી લેવા માર્ગદર્શન અપાયું.શાળા તથા કોલેજના વિધ્યાર્થી ઉપરાંત તમામ શિક્ષકો તથા ગ્રામજનોને આ કીટનું વિતરણ. આવા વિશિષ્ટ કર્યો માટે સંસ્થાના વડા પૂ. રતિદાદાની પ્રેરણા અને માર્ગદર્શન યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી […]
સાવરકુંડલા નગરપાલિકા સંચાલિત સાવર સ્મશાનને બે ટ્રેકટર લાકડાનું દાન પ્રાપ્ત થયું
સાવરકુંડલા નગરપાલિકા સાવર સ્મશાનને બે ટ્રેકટર જેટલા લાકડાનું દાન મળેલ છે. સાવરકુંડલાના રહીશ રાજુભાઈ ગોકળભાઈ ભેસાણીયા તેમજ કાળુભાઇ રવજીભાઈ લીંબાણીની પોતાની વાડીમાંથી કુલ બે ટ્રેકટર જેટલા લાકડા દાનમાં આપવાની ટેલીફોનિક જાણ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણીને કરતા વોર્ડ નંબર ત્રણના સદસ્ય કમલેશભાઈ રાનેરા, પિયુષભાઈ મશરૂ, મનસુખભાઈ લાડવાએ સાથે રહી આ લાકડાને સાવર […]
કાણકિયા કોલેજમાં રેડ ક્રોસ ક્લબ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ
નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં તાજેતરમાં જ શરૂ થયેલ યુથ રેડ ક્રોસ ક્લબ દ્વારા એક ચિત્ર સ્પર્ધાનું આયોજન થયેલ,જેમાં યુથ રેડ ક્રોસ ક્લબના વિદ્યાર્થીઓએ ખૂબ હોંશભેર બહોળી સંખ્યામાં ભાગ લીધેલ.સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવો,બ્લડ ડોનેશન, ચક્ષુદાન,અંગદાન વગેરે અનેક વિષયો ઉપર સુંદર મજાના ચિત્રો દોરી તેમાં રંગ પૂરીને […]










