જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે જીવનસાથીની તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. અચાનક […]
Author: JKJGS
આ સાથે જ એક્ટ્રેસે સૌથી ‘અનરોમેન્ટિક ગિફ્ટ આપનાર’ વ્યક્તિ પણ કહ્યો
કેટરિના કૈફ અને વિકી કૌશલે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યું અને વર્ષ 2021માં લગ્ન કર્યા. આ કપલ ઘણીવાર ઇન્ટરવ્યૂમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. કેટરીના કૈફ વિચારતી હતી કે વિકી કૌશલ ‘ખડૂસ’ છે કેટરીના કૈફ અને વિકી કૌશલે લગ્ન પહેલા પોતાના સંબંધો વિશે દુનિયાને જણાવ્યું ન હતું. જો કે લગ્ન બાદ બંને […]
10 વર્ષમાં માત્ર એક જ સુપરહિટ ફિલ્મ આપી:આમ છતાં કંગનાની ફી 17 કરોડ; કહ્યું, ‘પહેલાં બોલિવૂડમાં મારી સાથે જાનવરો જેવું વર્તન કરવામાં આવતું’
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આજે 37 વર્ષની થઈ ગઈ છે. કંગના તેની ફિલ્મો માટે ઓછી પરંતુ વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે એકવાર વાતચીત દરમિયાન કહ્યું હતું કે જ્યારે તે બોલિવૂડમાં નવી-નવી હતી ત્યારે તેની સાથે જાનવર જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. હવે કંગનાને બોલિવૂડની વિવાદાસ્પદ ક્વીન કહેવામાં આવે છે પરંતુ આ એક્ટ્રેસની આછબીને […]
રાજકોટમાં NSUIની DEOને રજૂઆત, 8 હજારમાં થતા રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે નોટરી ભાડા કરાર માન્ય રાખવા માગ
રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ આર્થિક નબળા અને જરૂરિયાતમંદ બાળકો ખાનગી સ્કૂલોમાં સારું શિક્ષણ મેળવી શકે તે માટે કેટેગરી વાઇઝ પ્રવેશ આપવામાં આવે છે. હાલ RTE હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને 26 માર્ચ છેલ્લી તારીખ છે. જેમાં આ વખતે રજિસ્ટર્ડ ભાડા કરારનો પ્રશ્ન સામે આવ્યો છે. રૂપિયા 7,000થી 8,000માં […]
ભાવનગરના શહીદ સ્મારક ખાતે શહેર ભાજપ દ્વારા ભગતસિંહ, રાજગુરુ તથા સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
ભાવનગર શહેરના હલુરિયા ચોક ખાતે આવેલા શહીદ સ્મારક ખાતે શહેર ભાજપ દ્વારા શહીદ દિન નિમિત્તે ભગતસિંહ, રાજ્યગુરુ તથા સુખદેવને શહેર પ્રમુખ અને પૂર્વના ધારાસભ્યએ વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, માં ભારતી માટે શહીદ થયેલા ભગતસિંહ, રાજ્યગુરુ તથા સુખદેવ ત્રણેય શહીદ વીરોને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ કરી […]
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજીત GPLની ઓપનિંગ સેરેમની યોજાઈ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ GPL ઓપનિંગ સેરેમની કાર્યક્રમ તા. 22 માર્ચ 2024ને સાંજે 7. 45 વાગ્યે હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં અને સંતો તેમજ હરિભક્તો-ખેલાડીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આનંદપ્રિયદાસ સ્વામીના વરદ હસ્તે હરિકૃષ્ણ મહારાજનું પૂજન આરતી કરી પ્રથમ મેચનો ટોસ ઉછાળી શુભારંભ કરવામાં આવ્યો હતો. અનુપમસ્વામીએ જીવનમાં રમત-ગમત મનોરંજન સાથે આધ્યાત્મિકતાનું મહત્વ બાબતે ઉદબોધન […]
સાંઢાસાલના ખેડૂતોના માથે ફૂગ રૂપી આફત, દિવેલા – મરચાંનો પાક નિષ્ફળ
ડેસર તાલુકાના સાંઢાસાલ વિભાગના ખેડૂતોને માથે પુનઃ એક વખત આકાશી આફત આવી છે. દિવેલાના પાકમાં ફૂગનો રોગ, જ્યારે મરચાના પાકમાં કાળી મસી અને સુકારા જેવો રોગ આવતા ખેડૂતોએ ના છૂટકે પોતાના હજારો એકર જમીનમાંથી મરચાંનો પાક કાઢી લેવાની ફરજ પડી હતી. દર વર્ષ કરતાં આ વર્ષે 60% જેટલો મરચાના પાકમા ઉતારો ઓછો આવતા ખેડૂતોને માથે […]
રાજ્યના સૌથી યુનિક પોલીસના સ્માર્ટ કંટ્રોલ રૂમ ફીડબેક પ્રોજેક્ટનું બાળમરણ, સરકારમાં જોગવાઈ ન હોવાથી ફંડના અભાવે સેવા બંધ
પોલીસ તંત્ર પોતાની છબી સુધારવા પ્રયત્નો કરે છે અને નવતર પ્રયોગ કરતું હોય છે. આ જ પ્રયોગ હેઠળ 28 ડિસેમ્બર, 2022ના રોજ શહેર પોલીસ કંટ્રોલ રૂમને સ્માર્ટ રૂમ બનાવ્યો હતો. ઉપરાંત કંટ્રોલ રૂમમાં આવતા ફરિયાદીના કોલ બાદ તેઓના ફીડબેક લેવાતા હતા. જોકે આ પ્રોજેક્ટ માત્ર 6 મહિના ચાલ્યો હતો. કારણ કે સરકારમાં આ પ્રોજેક્ટના ખર્ચાની […]
સામખિયાળી 108ની ટીમે તાકીદે સારવાર આપી વધુ એક મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી
ભચાઉ તાલુકાના જડશા ગામના વાડી વિસ્તારમાં રહેતી મહિલાને પ્રુસુતીની પીડા ઉપડતા આશાવર્કર બહેન રાજબાઈએ 108 ને કોલ કર્યો હતો. જેના પગલે સામખ્યારી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટિમ સગર્ભા મહિલાના ઘરે પહોંચી હતી અને મહિલાને સાથે લઈ યોગ્ય સારવાર માટે લાકડીયા સરકારી હોસ્પિટલ તરફ રવાના થયા હતા. જોકે આ સમયે કંથકોટ ગામ નજીક પહોંચતા સગર્ભાની […]
આજે રાત્રે એક કલાક છવાશે અંધારપટ ‘અર્થ અવર ડે’ નિમિત્તે લોકો જોડાશે
વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર તરફથી પ્રતિ વર્ષ માર્ચના છેલ્લા શનિવારે અર્થ અવર ડેનું આયોજન કરવામાં આવે છે. વિશ્વમાં પ્રતિ વર્ષ આ દિવસે રાત્રે 8.30 થી 9.30 વાગ્યા સુધી વિશ્વના કરોડ લોકો સ્વચ્છાએ એક કલાક માટે લાઇટ બંધ કરી દે છે. શહેરના લોકો પણ જાગૃતિ અભિયાનમાં સ્વયંભૂ જોડાશે. અર્થ અવરનો પ્રારંભ 2007માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી […]










