જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારૂં વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો. નાણાકીય દૃષ્ટિએ આજ નું દિવસ મિશ્ર રહેવાનું છે. આજે તમને ધન લાભ તો થશે પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવા ની જરૂર હશે. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. રોમાન્સ રોમાંચક હશે-આથી તમે જેને પ્રેમ કરો છો એવી […]
Author: JKJGS
હોળી- ધૂળેટીના તહેવારો નિમિત્તે સુદર્શન સેતુ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ; પદયાત્રીઓ માટે સાવચેતી રાખવા સૂચનો
સુદર્શન સેતુ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ આગામી હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન રાજ્યના જુદા જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા દર્શનાર્થે આવતા હોય છે. આ પદયાત્રીઓ દિવસ-રાત્રિ દરમિયાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. તહેવાર દરમિયાન ટ્રાફિકજામની સ્થિતિ નિવારવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા સલામતીની દ્વષ્ટિએ ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા […]
વહેલી સવારે બોલેરો પીકઅપ વાન રોડ પરથી ઉતરી જતા મુસાફરો ઇજાગ્રસ્ત
કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ વહેલી સવારના સમયે એક બોલેરો પીકઅપ વાન રસ્તા પરથી નીચે ઉતરી જતા તેમાં જઈ રહેલા 8 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામેથી રાજકોટ પાર્સિંગની એક બોલેરો પીકઅપ વાન આજરોજ સવારે આશરે 6:30 વાગ્યાના સમયે મુસાફરોને લઈને જઈ […]
ખંભાળિયાના આહિર સિંહણ ગામ નજીક સોમવારે જખ્ખ ડાડાની પહેડી મહોત્સવ યોજાશે
ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામ તરફના માર્ગે આવેલા શ્રી ક્ષત્રિય સંઘાર સમાજના ઈષ્ટદેવ શ્રી જખ્ખ બૌતેરા ડાડાની પહેડી સમિતિ દ્વારા આગામી સોમવાર તારીખ 25મીના રોજ શ્રી જખ્ખ બૌતેરા ડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોમવારે સવારે 10 વાગ્યે નૂતન ધ્વજારોહણ, સાંજે સાડા પાંચ વાગ્યે મહા આરતી, 6:30 વાગ્યે સમુહ ભોજન તેમજ રાત્રે 10 […]
IPL ૨૦૨૪માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની સૌથી મજબૂત પ્લેઈંગ ઈલેવન
શાનદાર બેટ્સમેનોથી સજ્જ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની બોલિંગ યુનિટ ખૂબ જ મજબૂત IPL ૨૦૨૪ શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે, બધી ટીમો ચેમ્પિયન બનવાની તૈયારીમાં વ્યસ્ત છે. એકમાત્ર ઉદ્દેશ્ય ઝળહળતી ટ્રોફી જીતવાનો છે. હંમેશની જેમ, ટાઈટલના દાવેદારોમાં, લોકો કહે છે કે ચેન્નાઈ અને મુંબઈ રેસમાં આગળ છે, પરંતુ એક ટીમ એવી છે જેને આ […]
મુંબઈ ઈન્ડિયન્સે શ્રીંલકાના ફાસ્ટ બોલર દિલશાન મધુશંકાને રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની શરુઆત પહેલા ૨ ટીમમાં મોટો ફેરફાર જાેવા મળ્યો ગુજરાત ટાઈટન્સની ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની શરુઆત ૨૨ માર્ચથી શરુ થશે. આ પહેલા ૨ ટીમમાં મોટો ફેરફાર જાેવા મળ્યો છે. પહેલો ફેરફાર ગુજરાત ટાઈટન્સની ટીમમાં જાેવા મળ્યો છે. ફ્રેન્ચાઈઝીએ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના […]
મુંબઈ ઈન્ડિયન્સે બંન્ને ખેલાડીઓનો એક વીડિયો પોસ્ટ કર્યો
કેપ્ટન બન્યા બાદ પહેલી વખત હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા મળ્યા આઈપીએલ ૨૦૨૪ શરુ થયા પહેલા જ ૩ મહિના ધમાલ મચી છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને દુર કરી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારબાદથી મુંબઈ ઈન્ડિયન્સ પર ચાહકો ગુસ્સે થઈ રહ્યા છે. બંન્ને ખેલાડીઓ વચ્ચે સંબંધો ખરાબ થયાની પણ […]
સદગુરુની બ્રેઈન સર્જરી પર કંગના રનૌતે પોસ્ટ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી
આધ્યાત્મિક નેતા સદગુરુ જગ્ગી વાસુદેવનું દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી. બુધવારે હોસ્પિટલ દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુખાવાથી પરેશાન હતા. ૧૭ માર્ચે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની સ્થિતિ સ્થિર છે […]
RBIએ શેરબજારમાં સ્મોલ અને મિડકેપ શેરોના ‘બબલ’ પર ચિંતા વ્યક્ત કરી
તાજેતરમાં, સેબીએ શેરબજારમાં વધારા અંગે ‘બબલ’ ચિંતા વ્યક્ત કરી હતી. સેબી ચીફે કહ્યું હતું કે છેલ્લા ૩ મહિનામાં માર્કેટે જબરદસ્ત રિટર્ન આપ્યું છે, સ્મોલ અને મિડકેપ સેક્ટરની ઘણી કંપનીઓના વેલ્યુએશનમાં રેકોર્ડ વધારો જાેવા મળ્યો છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ સાવચેત રહેવું જાેઈએ, જેના પછી છેલ્લા ૨ અઠવાડિયાથી બજારમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. સેબી બાદ […]
વિશ્વના ધનકુબેરોની યાદીમાં ગૌતમ અદાણી ૧૬માં ક્રમે
ધનકુબેરોની યાદીમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી અમીર વ્યક્તિનો તાજ ગુમાવ્યા બાદ બીજા ક્રમે આવી ગયા છે. એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓ અને એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસે ફરી આ સ્થાન હાંસલ કર્યું છે. નજીકના સમયમાં અમીરોની યાદીમાં ટોચના સ્થાને ત્રણ મોટા ફેરફારો થયા છે. પહેલા બર્નાર્ડ આર્નોલ્ટે એલોન […]










