“અમારી સાથે આવો વિશ્વાસ ઘાત કર્યો છે તો પ્રજા સાથે શું વિશ્વાસની કામગીરી કરશે” ગુજરાતમાં સૌથી મોટી ટક્કર હોય તો ભરૂચ લોકસભાની બેઠક પર છે. ભાજપ ૨૬માંથી ૨૬ બેઠકો જીતવા માગે છે પણ અહીં રસાકસી જામવાની છે. ભાજપ પાસે ૭ વિધાનસભા સીટ હોવા છતાં ભાજપ અહીં ચૈતર વસાવાનો સામનો કરી રહ્યું છે. ભાજપે શામ દામ […]
Author: JKJGS
કાજલ હિન્દુસ્તાનીએ મોરબીમાં પાટીદાર સમાજની દીકરીઓ સામે કરેલ ટીપ્પણી મુદ્દે વિવાદ
કોંગ્રેસના આગ્રણી મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ દાખલ કરી તેજાબી ભાષણ કરવામાં પ્રખ્યાત કાજલ હિન્દુસ્તાની સામે હવે પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે. પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિશે ફરિયાદ દાખલ કરાઈ છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણીએ કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી પાટીદાર સમાજની દીકરીઓ […]
ગુજરાત હાઇકોર્ટમાં અરજી પેન્ડિગ હોવાને લીધે વિસાવદર બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ નહી હર્ષદ રીબડીયા હાઇકોર્ટમાંથી અરજી પરત લેશે
તાજેતરમાં ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. પરંતું જે બેઠક પર સૌથી પહેલા ધારાસભ્યનુ રાજીનામું પડ્યું એ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની કોઈ જાહેરાત ન થઈ હતી. ત્યારે બે દિવસથી વિસાવદરના પેટાચૂંટણી ચર્ચાન વિષય બન્યો છે. ત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી મુદે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે હર્ષદ રીબડીયા હાઇકોર્ટમાં અરજી પરત લેશે. […]
આગામી ૧ એપ્રિલથી ગુજરાત સરકારના નવા અને કડક નિયમો લાગૂ થઈ જશે
દસ્તાવેજ સાથે છેડછાડ કરનાર ભેગાબાજાેની હવે ખેર નહિ દસ્તાવેજ એ કોઈપણ મિલકતનો સૌથી મહત્ત્વનો, સૌથી મુખ્ય અને સૌથી પાવરફૂલ પુરાવો માનવામાં આવે છે. તેના આધાર પર જ મિલકતનો માલિકી હક નક્કી થતો હોય છે. આવી સ્થિતિમાં નિયમો સાથે છેડછાડ કરીને ઘણાં ભેગાબાજાે અત્યાર સુધી ગેરરીતિઓ આચરતા આવ્યાં છે. જાેકે, હવે ઘોડા જતા રહ્યાં પછી છેલ્લે […]
ગુજરાતનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર પહોંચી ગયો
ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા ૩૮ ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ગરમ રહ્યું ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. હાલ ગુજરાતના અનેક શહેરો આગની જેમ શેકાતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તો ૫ […]
શહેર અને જિલ્લામાં 100 ફૂટ દૂર કઈ ન દેખાય એવું ગાઢ ધુમ્મસ, વાહનચાલકો પરેશાન થયા; માવઠા જેવો માહોલ
સુરત શહેરમાં સતત વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહની અંદર ઠંડી અને ગરમીના અનુભવથી સુરતીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે, તો મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો દેખાય છે. ત્યારે આજરોજ શહેર અને જિલ્લામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું છે. માવઠા જેવો માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી […]
અમદાવાદમાં ઝાડા-ઊલ્ટી અને ટાઇફોઇડના કેસમાં વધારો; વાઇરલ ઇન્ફેક્શન, સ્વાઈન ફ્લૂના કેસ ઘટ્યા
ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉચકાતો જાય છે. શિયાળાની અસર પૂર્ણ થતા જ રાજ્યભરમાં કમોસમી વરસાદે દસ્તક દીધા બાદ ગરમીની શરૂઆત થતાં રોગચાળામાં પણ વધારો થયો છે. છેલ્લા 15 દિવસથી વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લુના કેસ વધતા ઘરે-ઘરે બીમારી પહોચી છે. ત્યારે માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં એટલે કે, ગત સપ્તાહ દરમિયાન પાણીજન્ય રોગમાં પણ […]
પેસેન્જર નહીં મળતા તેજસ ખાલીખમ વંદે ભારતમાં પૈસા-સમય બન્ને બચે છે
લવકુશ મિશ્રા મુંબઈ-અમદાવાદ રૂટ પર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 13 માર્ચથી શરૂ થઈ છે અને 5 દિવસમાં જ આ ટ્રેન લોકપ્રિય થઈ ગઈ છે. દરેક ટ્રિપમાં ટ્રાફિક મળી રહ્યો છે. બીજી તરફ આ રૂટ પર દોડનારી પહેલી વંદે ભારતને પણ યાત્રીઓ ઘણી પસંદ કરી રહ્યા છે. હવે બે-બે વંદે ભારત આવતાં આઇઆરસીટીસીની દેખરેખમાં દોડતી […]
સુરતમાં હાર્ટની તમામ સારવાર-સર્જરી થશે, સિવિલની કિડની બિલ્ડિંગમાં કેથલેબ અને કાર્ડિયાક સેન્ટર શરૂ કરવાની તૈયારી
સુરતની નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં કેથલેબ સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ કરવામાં આવશે. કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથલેબ શરૂ થશે. આ સાથે ચોથા માળ પર કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે, જેમાં હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે. આનાથી હૃદયરોગના દર્દીઓએ અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું પડશે નહીં […]
દ્વારકા જતા પદયાત્રિકોના બેગ પર રેડિયમ સ્ટિકર લગાવી ખાખીએ માનવ ધર્મ નિભાવ્યો
પોલીસે પદયાત્રિકોને ઠંડી છાશ પીવડાવી ભાવથી વિદાય આપી કાયદાનું કડકાઇથી પાલન કરાવતી પોલીસે પદયાત્રીકોની સલામતી અને સેહતની પણ ચિંતા કરી હતી. ટંકારા હિંદુ ધર્મમા ધૂળેટી પર્વે રંગે રમવાનુ અદકેરું મહત્વ છે. તેમા પણ ભગવાન દ્વારકાધીશ સાથે ધૂળેટી પર્વે રંગે રમવા દ્વારકા મંદિરે હરિ ભક્તો પદયાત્રા કરીને દ્વારકા પહોંચે છે. હાલ હજારો પદયાત્રીઓ પગપાળા દ્વારકા ખાતે […]










