કઠલાલ એમજીવીસીએલ -૧ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માં ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી અને માર્ચ મહિના સુધીમાં જ જીરો રિકવરી કરી લક્ષ્યાંક પૂરો કરવામાં આવ્યો હતો. એમજીવીસીએલ- ૧ દ્વારા ઝીરો ડેબિટ એરિયર્સ પૂરું કરી ઉત્તમ કામગીરી કરી હતી. કઠલાલ એમજીવીસીએલ સબ ડિવિઝન ૧ ને ઉમદા કામગીરી બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે […]
Author: JKJGS
નડિયાદ ખાતે હજયાત્રીઓને રસી મુકવાનો કેમ્પ યોજાયો
ખેડા જિલ્લામાંથી આગામી દિવસોમાં હજ કમિટી દ્વારા હજ યાત્રીઓ હજ પઠવા જનાર છે.ખેડા જિલ્લા વેલ્ફર એન્ડ એજ્યુકેશન સોસાયટી તેમજ ખિદમત ગ્રુપ દ્વારા નડિયાદ અમીના હોસ્ટેલ ખાતે આજે ગુરુવારે સવારે હજ યાત્રીઓને હજની વેક્સિન તેમજ સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આરોગ્ય તંત્ર દ્વારા ૨૫૦ થી વધુ હજયાત્રીઓને વેક્સિન મૂકવામાં આવી હતી.
બેટી બચાવો-બેટી પઢાઓ સૂત્રને સાર્થક કરતી ઓલપાડનાં અસનાડ ગામની પાર્થી દેસાઈ
સુરત શહેરનાં અડાજણ વિસ્તાર સ્થિત વી.ડી. દેસાઈ વાડીવાલા સ્કૂલ (ભૂલકા ભવન) માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પાર્થી શૈલેષભાઈ દેસાઈએ ગ્લોબલ બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં A 1 ગ્રેડ મેળવી સમગ્ર અડાજણ વિસ્તાર સહિત પોતાનાં છેવાડાનાં માદરે વતન અસનાડ ગામનું નામ રોશન કરેલ છે. શહેરનાં […]
દૈનિક રાશિફળ (17-05-2024)
જનતા કી જનકારી ન્યુઝ મેષ આજે તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. મિત્રો […]
H-1B વિઝા ધારકોને મળશે રાહત, 60 દિવસ સુધી રહેવાની સ્વતંત્રતા સિવાય અન્ય ઘણા વિકલ્પો આપ્યા
અમેરિકામાં ગૂગલ, ટેસ્લા અને વોલમાર્ટ જેવી કંપનીઓમાં મોટા પાયે છટણીએ નોકરી કરતા ઇમિગ્રન્ટ્સ માટે મોટી સમસ્યા ઊભી કરી છે. આવી સ્થિતિમાં, અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)એ H-1B વિઝા ધારકો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે જેઓ નોકરીમાંથી કાઢી નાખવા અથવા કાઢી નાખવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ અંતર્ગત H-1V વિઝા ધારકોને નોકરીમાંથી કાઢી […]
પેટમાં ગોળી મારી, હુમલાખોરને પકડી પાડ્યો, સુરક્ષા અધિકારીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો
યુરોપિયન દેશ સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોને બુધવારે (15 મે)ના રોજ હુમલાખોરોએ ગોળી મારી દીધી. ગોળી તેમના પેટમાં વાગી હતી. તેમની હાલત નાજુક છે. સમાચાર એજન્સી TASR અનુસાર, સંસદના ડેપ્યુટી સ્પીકર લુબોસ બ્લાહાએ પોતે આ માહિતી આપી છે. અહેવાલો અનુસાર ચાર રાઉન્ગોડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે હુમલાખોરને પકડી લીધો છે અને તેની પૂછપરછ ચાલુ છે. […]
મોદી એક અદ્ભુત નેતા છે, તે જન્મજાત નેતા છે, તેઓ એવા વડાપ્રધાન છે કે જેમણે પોતાની રાજનીતિ જોખમમાં નાખીને પ્રતિકૂળ સંજોગોમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી
પાકિસ્તાની મૂળના અમેરિકન ઉદ્યોગપતિએ કર્યા વડાપ્રધાન મોદીના વખાણ પાકિસ્તાની મૂળના અમેરિકન ઉદ્યોગપતિ, બિઝનેસમેન સાજિદ તરારે એક મીડિયા સાથેના ઇન્ટરવિયુમાં ખૂબ વખાણ કર્યા હતા અને મોદીને મજબૂત નેતા પણ ગણાવ્યા હતા. પાકિસ્તાની મૂળના અમેરિકન ઉદ્યોગપતિ બિઝનેસમેન સાજિદ તરારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે વાત કરતાં કહ્યું કે, મોદી એક અદ્ભુત નેતા છે. તે જન્મજાત નેતા છે. […]
‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન’ પુરસ્કારથી અભિનેત્રી શબાના આઝમીને સન્માનિત કરવામાં આવ્યા
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમીને ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર યોગદાન અને મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા બદલ ‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો અને છ ફિલ્મફેર પુરસ્કારો જીતનાર ૭૩ વર્ષીય અભિનેત્રીને ગયા અઠવાડિયે લંડનમાં આયોજિત યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (ેંદ્ભછહ્લહ્લ) સમારોહમાં સન્માન મળ્યું હતું. આ […]
એમેઝોન પ્રાઇમ વીડિયોની સીરિઝ ‘પંચાયત ૩’નું ટ્રેલર રિલીઝ થયું
એમેઝોન પ્રાઇમ વીડિયો કેટલીક સિરીઝ એવી હોય છે જે લોકોને જોવાની મજા આવતી હોય છે. આ સિરીઝમાં લોકોની ગમતી એક પંચાયત ૩નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. હવે પંચાયતની ત્રીજી સિઝન જલદી રિલીઝ થવા માટે તૈયાર છે. આ ઘોષણા પછી ફેન્સ આ સિરીઝને લઇને સુપર એક્સાઇટેડ છે. પંચાયત ૩નું ટ્રેલર તમે એક વાર જોશો તો […]
મિસ્ટર એન્ડ મિસિસ માહી’ પહેલું સોંગ થયું રીલીઝ
રાજકુમાર રાવ અને શ્રીદેવી ની પુત્રી જાહન્વી કપૂર અભિનીત ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ફિલ્મનું પહેલું સોંગ રીલીઝ થયું છે, અગાઉ એક વાર કોઇ ફિલ્મમાં બન્ને જણાં સાથે જોવા મળશે. એવામાં અનેક ફેન્સ જોડીને સ્ક્રીન પર જોવા માટે સુપર એક્સાઇટેડ છે. જો કે ફિલ્મનું ફર્સ્ટ સોન્ગ રિલીઝ થયુ છે. આ સોન્ગ જોયા પછી ફેન્સ મુવીને લઇને […]










