Gujarat

છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના બોડેલી ખાતે ખોડીયાર માતાજીના મંદિરે લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ દર્શન કર્યા હતા

છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના બોડેલી ખાતે ખોડીયાર માતાજીના મંદિરે ભાજપના લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ દર્શન કર્યા હતા. અને શુભેચ્છકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનું અભિવાદન કર્યું હતું.

Gujarat

સાવરકુંડલાની પ્રિયાંશી પ્લે હાઉસ અને આર. કે. પ્રાથમિક શાળામાં ગ્રાહક સુરક્ષા સેમિનાર યોજાયો

સાવરકુંડલા શહેરમાં ગતરોજ જેસર રોડ પર આવેલ ભૂલકાઓની સ્વપ્ન નગરી સમી પ્રિયાંશી પ્લે હાઉસ અને આર કે પ્રાથમિક શાળામાં ગતરોજ બપોરે સાડા ત્રણથી સાડા ચારના સમયગાળા  દરમિયાન ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તમામનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં  સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના […]

Gujarat

સાવરકુંડલામાં પણ પોતાના ખેડૂત તરીકેના અધિકારથી વંચિત થયેલ એક વર્ગમાં ગણોતધારામાં સુધારો થાય એવી માંગ દબાતા સૂરે ઉઠવા પામી છે

આ સંદર્ભે સરકાર સમક્ષ આવા ખેડૂત તરીકેના અધિકારથી વંચિત થયેલા લોકો માટે યોગ્ય કાયદાકીય સુધારા દ્વારા આવા વંચિતો માટે ખેડૂત તરીકેનો અધિકાર પુનઃ આપવાની જોગવાઈ કરવાની જાહેર માંગ કરતાં પત્રકાર બિપીનભાઈ પાંધી. ભારત ભલે ઔદ્યોગિક રીતે વિકાસ પામે પરંતુ મૂલતઃ ભારત ખુદ સદીઓથી એક ખેતીપ્રધાન દેશ છે.. હવે મોટેભાગે વરસાદ આધારિત ખેતપાક લેનાર વર્ગ પણ […]

Gujarat

જેતપુરમાં રોજ ઠલવાય છે લાખો રૂપિયાનું કપાયેલું લાકડું ??

આટલું બધું કપાયેલું વૃક્ષનું લાકડું આવે છે ક્યાંથી તપાસનો વિષય જંગલ ખાતાના ઉચ્ચ સત્તાધીશો તપાસ કરે તો બહાર આવશે મસ મોટું કૌભાંડ જેતપુરના સાડી કારખાનામાં લિગ્નાઇટ કોલસો ના વપરાશ પર પાબંધી આવ્યા બાદ અહીંના તમામ સાડી કારખાનાઓમાં બાયોકોલનો ઉપયોગ થઈ રહ્યો છે. આ વાત સમસ્ત સાડી ઉદ્યોગ માટે સારી છે. પરંતુ અહીંના મોટાભાગના સાડી કારખાનામાં […]

Gujarat

કોબા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

               જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં ગામનાં વતની સ્વ. બાલુભાઈ પરભુભાઈ પટેલની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે  તેમનાં પુત્ર કેતનભાઇ અને પ્રકાશભાઈ પટેલ તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.                અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. બાલુભાઈ પટેલ પોતે એક કવિ […]

Gujarat

દૈનિક રાશિફળ – તા. ૧૮-૦૩-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. કાર્યક્ષેત્ર અથવા વેપાર માં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે. પ્રેમના […]

Gujarat

અમેરિકાએ નાગરિકતા સંશોધન કાયદા પર કહ્યું,“તે તેના પર ખાસ નજર રાખી રહ્યું છે”, અમેરિકાના નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે તેમને જવાબ આપ્યો

CAA મામલે વચ્ચે ન પડે અમેરિકા, આ ભારતનો આંતરિક મામલો : વિદેશ મંત્રાલય ભારતમાં ઝ્રછછ લાગુ થયા પછી, ઘણા આંતરરાષ્ટ્રીય દેશો અને સંસ્થાઓએ તેના પર ટિપ્પણી કરી છે. અમેરિકાએ નાગરિકતા સંશોધન કાયદા પર કહ્યું છે કે તે તેના પર ખાસ નજર રાખી રહ્યું છે. અમેરિકાના આ નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે તેમને જવાબ આપ્યો છે. […]

Gujarat

લોકસભા ચૂંટણી પહેલા PM મોદીનો દેશવાસીઓને પત્ર, ૧૪૦ કરોડ દેશવાસીઓને ‘પ્રિય પરિવારજન’નું સંબોધન કરવામાં આવ્યું

અમારી સરકારનો એક દાયકો પૂરો થયો : વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો છે. પીએમએ આ પત્રમાં લખ્યું છે કે મારા ૧૪૦ કરોડ પરિવારના સભ્યો સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થનનો આ મજબૂત સંબંધ મારા માટે કેટલો ખાસ છે તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં […]

Delhi Gujarat

અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડમાં રાઉઝ એવન્યુ કોર્ટે જામીન મંજૂર કર્યા

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં શનિવારે કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉસ એવન્યુ કોર્ટે કેજરીવાલની જામીન અરજી સ્વીકારી અને તેમને જામીન આપ્યા અને પાછા ફરવા કહ્યું. કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલને ૧૫,૦૦૦ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. અગાઉ, આ જ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી હાજર થવા માટે કેજરીવાલને ૮ વખત સમન્સ જારી કરવામાં […]