નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના આર્થિક સલાહકારે ૧૦૦ રૂપિયાની નવી નોટ પર નકશામાં ત્રણ ભારતીય પ્રદેશોને સામેલ કરવાનો વિરોધ કર્યો છે. આ પછી નેપાળમાં તણાવ સર્જાયો હતો અને લાંબા વિવાદ બાદ આખરે તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. પાડોશી દેશના આ પગલાને ભારત પહેલા જ ફગાવી ચૂક્યું છે. નેપાળી રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી […]
Author: JKJGS
આર્થિક રીતે સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનને કેવી રીતે મદદ કરી શકાય તે મામલે આઈએમએફ અસમંજસમાં
ખાડેગયેલ અર્થવ્યવસ્થા સુધારવા માટે પાકિસ્તાન હવાતિયાં મારી રહ્યું છે. આ મામલે આઈએમએફ સાથે નાણાંકીય સહાયની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ આઈએમએફ પણ આર્થિક રીતે સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનને કેવી રીતે મદદ કરી શકાય તે મામલે અસમંજસમાં છે. આઈએમએફ નું પ્રતિનિધિમંડળ આવતા અઠવાડિયે નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના અધિકારીઓને મળશે. અધિકારીઓએ રવિવારે કહ્યું […]
આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ બાદ પૂર્ણ કારણે સ્થિતિ વણસી
છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાન વધુ એક મુશ્કેલીમાં થી પસાર થઈ રહ્યું છે, અફઘાનિસ્તાનમાં વરસાદના કારણે અચાનક આવેલા પૂરથી ગામડાઓ તબાહ થયા છે, અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે વરસાદ બાદ પૂરના પાણીએ એટલો બધો વિનાશ કર્યો છે કે ગામડાઓ અને શહેરોમાં ખેતરો, રસ્તાઓ, મકાનો ધોવાઈ ગયા છે […]
વરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જણાવાયું
હવામાન વિભાગ દ્વારા આગામી ૩-૪ દિવસ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદી માહોલ રહે તેવી આગાહી કરી છે. ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્વાભાવિક રીતે વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા પાકના […]
માળીયાહાટીના ગામના એક યુવાનનું જામનગરમાં પીપર ગામના તળાવમાં ડૂબી જતાં મોત
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલી એક ફૂડ પ્રોસેસ કંપનીમાં કામ કરી રહેલા સાત જેટલા કર્મચારીઓ રવિવારની રજાના દિવસે પીપર ગામની સીમમાં આવેલા એક તળાવમાં નાહવા પડ્યા હતા જ્યાં ડૂબી જવાના કારણે જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના ગામના એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. તેની સાથે ન્હાવા પડેલા અન્ય મિત્રોએ બચાવવાના અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ બચાવી શક્યા ન […]
ગુજરાતમાં ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો
ગુજરાતમાં હાલ ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. કાળઝાળ ગરમી ની વચ્ચે રાજ્યના અનેક જીલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં આગામી ૩ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા આજે સપ્તાહની શરૂઆતમાં જ ૨૬ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છેપત્યારે વલસાડ,ભાવનગર,સાબરકાંઠા અને અંબાજીના વાતવરણમાં પલટો આવ્યો હતો.જેમાં બંને જીલ્લાઓમાં ભારે પવન સાથે […]
રાજકોટમાં સિટી બસ અને બીઆરટીએસનાં ચાલકોની હડતાળ
રાજકોટમાં સીટીબસ અને બીઆરટીએસનાં ચાલકો સોમવારે હડતાળ પર ઉતર્યા હતા તો બીજી તરફ બીઆરટીએસ રૂટ પરની પણ તમામ બસો બંધ રહેવા પામી હતી. બીઆરટીએસ તેમજ સીટી બસ ચાલકો દ્વારા તેઓની પડતર માંગોને લઈ હડતાળ કરી છે. હડતાળથી બીઆરટીએસમાં મુસાફરી કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ હડતાળ બાબતે બીઆરટીએસનાં એક કર્મચારીએ જણાવ્યું હતું […]
સુરતમાં એક જ દિવસમાં ત્રણ, ભરૂચમાં બે અને અમદાવાદમાં એકનું હાર્ટએટેકથી મોત
ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છના મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે. તબીબી વર્તુળો પણ સ્તબ્ધ છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી થતો મોતનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. ગુજરાતમાં હાર્ટએટેકથી સુરતમાં એક જ દિવસમાં ત્રણ, ભરૂચમાં બે અને અમદાવાદમાં એકનું મોત થયું છે. આ સિવાય રેકોર્ડ બતાવે છે કે દર સાત મિનિટે એક ગુજરાતી હાર્ટએટેકનો […]
ચારધામ યાત્રા શરૂ થતાં જ ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે પર ટ્રાફિક જામ
ગંગોત્રી હાઇવે પર સુક્કીના સાત વળાંક પર વાહનોની કતારો લાગી ચારધામ યાત્રા શરૂ થતાં જ ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. યાત્રાના ત્રીજા દિવસે રવિવારે યમુનોત્રી હાઈવે પર અવાર-નવાર જામ જોવા મળ્યો હતો. અહી ગંગોત્રી હાઇવે પર સુક્કીના સાત વળાંક પર વાહનોની કતારો લાગી હતી જેના કારણે ધામના દર્શન […]
સીબીએસઈ ધોરણ ૧૦ નું ૯૩.૬૦% અને ધોરણ ૧૨ નું ૯૧.૫૨% પરિણામ
સીબીએસઈ બોર્ડનું ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ ૨૦૨૪ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તેમની ઝ્રમ્જીઈ ૧૦ અને ૧૨ નું પરિણામ ૨૦૨૪/ઝ્રમ્જીઈ ૧૨મું પરિણામ ૨૦૨૪ની કામચલાઉ માર્કશીટ CBSE એપ, ડિજીલોકર અને સત્તાવાર વેબસાઇટ્સ પરથી ડાઉનલોડ કરી શકે છેઃ cbse.nic.in. cbse.gov.in. UMANG CBSE પરિણામ ૨૦૨૪ પર નવીનતમ સમાચાર અને અપડેટ્સ અહીં તપાસો. સીબીએસઈ ૧૦નું પરિણામ ૨૦૨૪ […]










