Gujarat

વંટોળિયા પવન સાથે અમી છાંટણા પડ્યા

ખંભાળિયા પંથકમાં ગતરાત્રિના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વંટોળિયા જેવા પવન સાથે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવા અમી છાંટણા વરસ્યા હતા. ખંભાળિયા શહેર તથા નજીકના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગત મોડી રાત્રે વાતાવરણ પલટાયું હતું. જેમાં તેજ ફૂંકાતા પવન વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી હતી. આટલું જ નહીં, આકાશમાં વીજળીના કડાકા ભડાકા પણ થયા હતા. જોકે […]

Gujarat

બોટાદના ખસ ગામે દીકરીના લગ્નનો ચાંદલો લઇ આવતાં પરિવારનો ફલ્લા પાસે અકસ્માત : 1નું મોત

જામનગર નજીક સિકકામાં રહેતા એક પરિવારજનો સોમવારે વહેલી સવારે લગ્નનો ચાંદલો લઇ બોલેરોમાં બોટાદના ખસ ગામે જવા રવાના થયા હતા. જે વેળાએ જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર ફલ્લા ગામના બસ સ્ટેન્ડ પાસે ગોલાઇ પર કૂતરૂ આડુ ઉતરતા બોલેરો પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો સવાર અગિયાર લોકોને નાની મોટી ઇજા પહોચી હતી. જે પૈકી […]

Gujarat

ઉનાના ઉમેજ ગામથી પસાર થતી રાવલ નદીમાં    નવનિર્માણ પુલના કામની સ્થળ પર ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું…વહેલીતકે પુલનું કામ પૂર્ણ કરવા સૂચના આપી

ઉનાના ઉમેજ ગામે થી પસાર થતી રાવલ નદી ઉપર નવનિર્માણ પુલનું કામ શરૂ છે. ત્યારે આ પુલના સ્થળ પર ધારાસભ્યએ મુલાકાત લીધી હતી. અને પોતે જાત નિરીક્ષણ કર્યું હતું. બાદમાં આ પુલનું કામ વહેલીતકે પૂર્ણ કરવા સૂચના આપી હતી. તાલુકાના ઉમેજ ગામથી પસાર થતી રાવલ નદી ઉપર પુલનું બાંધકામ ચાલુ છે. અને આ પુલના કામનું […]

Gujarat

ઉના માંથી શંકાસ્પદ બાઈક તથા મોબાઇલ સાથે એક શખ્સને સર્વલન્સ સ્કોર્ડે પકડી પાડ્યો

ઉના માંથી શંકાસ્પદ બાઈક તથા મોબાઇલ સાથે એક શખ્સને સર્વલન્સ સ્કોર્ડે પકડી પાડ્યો હતો. અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામનો શખ્સ સમીર રમજુ સરવૈયાને પોલીસે પકડી પૂછપરછ કરતા તેની પાસે બાઇક અને મોબાઈલ શંકાસ્પદ જણાતા મુદામાલ સાથે ઝડપી લઈ આગળની વધુ પૂછપરછ કરી અને આ બાઇક મોબાઈલ કયાંથી લઇ આવેલ તેની વધુ પૂછપરછ હાથ ધરી કાયદેસરની […]

Gujarat

ઉનાના ખત્રીવાડા ગામમાં રહેતા પાંચ વડીલોએ આટલી ઉંમરે પણ નર્મદાની પગપાળા પરિક્રમા કરી હતી

આ તમામ વડીલો એ 108 દિવસની સતત પગપાળા પરિક્રમા પુરી કરી હતી. અને આ પાંચેય વડીલો પોતાના ગામ ખત્રીવાડા પરત આવ્યા હતા. જેથી ગ્રામજનો દ્વારા ગ્રામજનોએ ફુલહાર પહેરાવી  ડી જેના તાલે ગામ વાજતે ગાજતે ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉના તાલુકાના નાના એવા ગામ ખત્રીવાડા ગામના  કાળુભાઈ મકવાણા માંડણભાઈ મકવાણા, બાલુભાઈ શિયાળ, સાજણભાઈ રાઠોડ, […]

Gujarat

માંગરોળના હુશેનાબદ ગામે તાલુકા દલિત સમાજ દ્વારા સાતમા સમૂહ લગ્ન નુ ભવ્ય આયોજન સંપન્ન 16 જેટલા નવદંપતિ એ પ્રભુતામાં પગલાં માંડયા

 માંગરોળ તાલુકા દલિત સમાજ દ્વારા  16 નવ દંપતિ  સમૂહ લગ્ન માં જોડાયા માંગરોળ ના હુસેનાબાદ ગામ પાસે આવેલ નોળિ નદીના કાંઠે આવેલ સંગમ જીસીબી વાડી ખાતે રાખવામાં આવેલ આ શુભ માંગલિક પ્રસંગે નવ દંપતિને આશિર્વાદ આપવા માંગરોળ માળિયા ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગટીયા અને કેશોદ માંગરોળ ધારાસભ્ય દેવાભાઈ માલમ લોક સભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા તાલુકા પંચાયત […]

Gujarat

છોટાઉદેપુર તથા હાલોલ પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને જાંબુઘોડા પો.સ્ટેમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ  કરેલ જે અનુસંધાને આજ રોજ એલ.સી.બી સ્ટાફના […]

Gujarat

વનરક્ષક ની લેખિત પરિક્ષા માં ઉત્તીર્ણ ૧૪૦ થી વધુ ઉમેદવારો માટે ની  છોટાઉદેપુર નજીક ના બાબા વાઘસ્થળ ખાતે તાલીમ શિબિર યોજાઇ

છોટાઉદેપુર જિલ્લામાંથી વનરક્ષક ની લેખિત પરિક્ષા માં ઉત્તીર્ણ ઉમેદવારો માટે  નિઃશુલ્ક રીતે તાલીમ આપવામાં આવી રહી છે વનરક્ષક ની લેખિત પરિક્ષા માં ઉત્તીર્ણ થયા બાદ સ્ટ્રોંગ ફીઝીક્લ કસોટી માં જરુરી માર્ગદર્શન તથા પ્રેક્ટિસ નાં અભાવે ઘણા આશાસ્પદ યુવાનો ગ્રાઉન્ડ પાસ કરવામાં નિષ્ફળ નિવડ્તા હોય છે જે બાબત ને ખાસ ગંભીરતાથી લઇ સમાજ નાં યુવાનોને મદદરૂપ […]

Gujarat

છોટાઉદેપુરની રાઠવા સોસાયટીમાં રહેતો વ્યક્તિ હોટલે જઈ આવુ તેમ કહી નીકળ્યા બાદ ગુમ

 છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ છોટાઉદેપુરની રાઠવા સોસાયટીમાં રહેતા પ્રેમદત વાસ્વાનંદ ઉનીયાલ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તા.૦૯/૦૫/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૧-૦૦ કલાક આસપાસ તેઓનો પુત્ર મનિષ પ્રેમદત વાસ્વાનંદ ઉનીયાલ કેશર હોસ્પીટલ સામે આવેલ જય અંબે નાસ્તા હાઉસ હોટલે જઈ આવુ તેમ કહી નીકળી જઈ ઘરે પરત ન આવતા આજુ બાજુ તથા […]

Gujarat

માંગરોળ બંદર  ની ત્રણ   વિદ્યાર્થીનીઓ  12 સાયન્સમા સારા માર્કસ થી ઉતીર્ણ થઈ ખારવા સમાજ નું ગૌરવ વધારેલ છે

માંગરોલ બંદર ખારવા સમાજ ની આ વિદ્યાર્થીની  ઑમાં  ૧  યશસ્વી હરેશભાઈ ગોસિયાએ ‌ 12 સાયન્સ ૯૬:૬૪ (રાજકોટ પી વી મોદી સ્કૂલ) ૨ વૈદેહી સુરેશભાઈ ગોસિયાએ  ૯૮:૪૬ (ધોરાજી ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ) ૩ પ્રિયાબેન વિનોદભાઈ ભાદ્રેચાએ.૮૩:૪૯ (રાજકોટ મોદી સ્કૂલ)  માં અભ્યાસ કરી  ઉચ્ચ ક્રમાંક મેળવી માંગરોળ ખારવા સમાજ નું ગૌરવ વધારેલ છે  તેમની આ સિદ્ધિ ને અભિનંદન  […]