Gujarat

આગામી ૪ દિવસ ગુજરાતમાં કમોસમી માવઠાનું સંકટ

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની, અને પવન ફૂંકાવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ૧૩ નાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, […]

Gujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયો હીટવેવ વોર્ડ

હીટ સ્ટ્રોકનો ભોગ બનેલાને ઝડપી સારવાર મળે તે માટે વિશેષ વોર્ડ બનાવાયો આખા દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો ઊંચકાયો છે, પરંતું હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણ માં પલટણ કારણે ગરમીમાં આંશિક રાહત પણ મળી છે. પરંતું આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની પણ શક્યતા છે તેને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ […]

Gujarat

અરવલ્લી એલસીબી ની ટીમે દારૂનો જથો ઝડપ્યો

અરવલ્લી પોલીસની એલસીબી ટીમ દ્વારા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્‌યો છે. એલસીબીની ટીમે એ રેડ કરીને ૧.૨૧ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો. દારૂની હેરાફેરીમાં પોલીસની સંડોવણી પણ આવી સામે છે. એલસીબી ની ટીમે બાતમીના આધારે લીંબ ગામના ખેતરની ઓરડીમાંથી દારૂ ઝડપી પાડ્‌યો હતો. દારૂની હેરાફેરીમાં ૫ આરોપીઓ પૈકી ૨ પોલીસકર્મીઓની પણ સંડોવણી હોવાનો ઘટસ્ફોટ થયો […]

Gujarat

ઓનલાઈન ગેમના કારણે ફરી એકવાર યુવાન નો જીવ લીધો

૨૮ વર્ષીય યુવાને ઓનલાઇન ગેમના રવાડે ચડીને રૂપિયા હારી જતા આપઘાત કર્યો ઓનલાઇન ગેમ રમવાના ટ્રેન્ડમાં લોકોને તેની એટલી બધી આદત પડી જાય છે કે તેની ખોટી અસર તેમના જીવન પર થવા લાગે છે. નાના બાળકો, યુવાનો થી લઈને તમામ ઉંમરના લોકોને પણ ઓનલાઇન ગેમનું ભારે વળગણ હાલ જોવા મળે છે પરંતુ ઓનલાઇન ગેમ રમવાનો […]

Gujarat

બિહારના સમસ્તીપુરામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી

ચૂંટણી અધિકારીઓ દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છેઃ કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ચૂંટણી અધિકારીઓ દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને દાવો કર્યો કે બિહારના સમસ્તીપુરામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના નેતાઓને ‘મુક્તપણે’ ફરવાની […]

Gujarat

દિલ્હીની ૨ મોટી હોસ્પિટલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઈમેલ

દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ દેશની રાજધાની દિલ્હીની બે હોસ્પિટલો બુરારી સરકારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ધમકી મળ્યા બાદ પોલીસ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ […]

Gujarat

ભારતીય ચૂંટણી પંચ સામાન્ય ચૂંટણીના ચોથા તબક્કા માટે સજ્જ

ફેઝ-૪ના મતદાન માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી મતદાનના દિવસે હીટવેવની કોઈ આગાહી નહીં; સામાન્યથી સામાન્યથી નીચે તાપમાન (૨ ડિગ્રી)ની આગાહી, તેલંગાણામાં મતદારોની ભાગીદારી વધારવા માટે મતદાનનો સમય ચોથા તબક્કામાં ૧૦ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ સંસદીય બેઠકો માટે મતદાન થશે. આંધ્રપ્રદેશની રાજ્ય વિધાનસભાની તમામ ૧૭૫ બેઠકો અને ઓડિશાની રાજ્ય વિધાનસભાની ૨૮ બેઠકો એક સાથે. મતદારોની ભાગીદારી વધારવા […]

Gujarat

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આપ્યું ગેરેન્ટી નું લિસ્ટ

હવે મોડા – મોડા જાગ્યા સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ ના નેતા અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે ૧૦ ગેરંટીની જાહેરાત કરી છે. આ ૧૦ ગેરંટીમાં સમગ્ર દેશમાં ૨૦૦ યુનિટ મફત વીજળી, સારું શિક્ષણ અને આરોગ્ય, દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો, ભ્રષ્ટાચાર અને બેરોજગારી દૂર કરવા જેવી બાબતોનો પણ ગેરેન્ટીના લિસ્ટમાં સમાવેશ […]

Gujarat

અભિનેતા અલ્લુ અર્જુન અને ધારાસભ્ય રેડ્ડી વિરુદ્ધ આચારસંહિતા ભંગ નો કેસ

લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. અહીં લોકસભાની ૨૫ બેઠકો છે. આ તમામ ૨૫ બેઠકો પર ૧૩ મેના રોજ મતદાન થશે. આ ઉપરાંત અહીંની ૧૭૫ વિધાનસભા બેઠકો પર પણ ૧૩ મેના રોજ મતદાન થશે. અભિનેતા અલ્લુ અર્જુન અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડી પર આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા […]

Gujarat

લોકસભા ચૂંટણી ૨૦૨૪ઃ આજે ચોથા તબક્કાનું મતદાન

૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કૂલ ૯૬ બેઠકો પર થશે મતદાન લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ત્રણ તબક્કા માટે મતદાન થયું છે અને ચોથા તબક્કા માટે આજે (૧૩ મે)ના રોજ મતદાન થવાનું છે, જેના માટે શનિવારે (૧૧ મે)થી ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો હતો. આ તબક્કામાં ૧૦ રાજ્યોની કુલ ૯૬ બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં […]