ચુડા પોલીસ મથક અને મામલતદાર કચેરી સામે રોડ પરથી ઓવરલોડ ખનીજ ભરીને વહન કરતા વાહનોનો અવરજવર વધી ગઈ છે. ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ચુડા તાલુકાના નવી-જૂની મોરવાડ, સમઢિયાળા, વઢવાણ તાલુકાના વડોદ, બલદાણા, લીંબડીના ઉઘલ સહિતના ગામની ભોગાવો નદીમાંથી રેતી, […]
Author: JKJGS
અખાત્રીજે ગામ લોકો ટ્રેકટર, બળદ સાતી, દાતરડું, કોદાળી સાથે ઠાકર મંદિરે ભેગા થાય છે
અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત જેમાં સૌ લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે. જ્યારે સાયલા તાલુકાના સેજકપર ગામમાં અખાત્રીજના દિવસે સ્વાધ્યાય પરિવાર દ્વારા તથા ગ્રામલોકોના સહકારથી ખેડૂતો ભૂમિપુજન કરીને યોગેશ્વર કૃષિમાં વાવણીનું મુહૂર્ત કરે છે. સેજકપર ગામના ખેડૂતો સમૂહમાં એકત્ર થઈને અખાત્રીજના દિવસે ગામના લોકો પોતાના ખેતીના સાધનો જેવા કે ટ્રેકટર, બળદ સાતી, દાતરડું, કોદાળી સાથે […]
બે શખ્સોએ પોતાનું પાપ છુપાવવા મૃતદેહ દફનાવી દીધો, વનવિભાગે GPSની મદદથી શોધી કાઢ્યો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસથલ ગામે એક સિંહણનું ખેતરમાં લગાવવામાં આવેલા ગેરકાયદેસર વીજતારમાં વીજકરંટ લાગતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. સિંહણના મોત બાદ બે શખ્સોએ સિંહણના મૃતદેહને દફનાવી પણ દીધો હતો. આ વિસ્તારમાં ફરતી સિંહણની ગુરુવારે ભાળ ન મળતાં વન વિભારે લોકેશન ટ્રેક કર્યું ત્યારે આ ઘટના સામે આવી હતી. વન વિભાગે સિંહણનું […]
સિક્કાની કોલોનીમાંથી 14.09 લાખની ચોરી
જામનગરની ભાગોળે સિકકામાં ટીપીએસ કોલોનીમાં ત્રાટકેલા તસ્કરોએ એક સાથે ત્રણ રહેણાંક મકાનને નિશાન બનાવી પાંચ લાખની રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીના દાગીના સહિત રૂા. 14.09 લાખની માતબર મતા ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.ઘરધણી સમાજિક પ્રસંગે બહાર ગયા બાદ પાછળથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લીધા હોવાનુ જાણવા મળ્યુ છે. પોલીસસુત્રોમાંથીમ ળતી વિગત અનુસાર […]
જેતપુર તાલુકાના પ્રેમગઢ સો વર્ષ પૂરા થતા શતાબ્દી મહોત્સવ શરૂ
જેતપુર તાલુકાનું પ્રથમ એવું ગામ જે સંપૂર્ણ પણે તમામ સુવિધા યુક્ત જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામના આજે સો વર્ષ પૂરા થતા શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભાગવત સપ્તાહ યોજાઈ રહી છે. ગામની અખંડદિતા નાં કારણે આજે ગામમાં વાત છે આ કથામાં લોકો ઉમટી પડ્યા હતા. જેતપુર તાલુકા નું પ્રથમ એવું ગામ જેને 100 વર્ષ પૂરા થતા પ્રેમગઢ ગામમાં […]
જેતપુરના બોખલા દરવાજા પાસે મોબાઈલની શોપનો સ્લેબ ધરાશાયી, એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત
જેતપુરના બોખલા દરવાજા પાસે આવેલ જૂની જર્જરીત ઇમારતમાં ગત રાત્રીના મોબાઇલની દુકાનો સ્લેબનો ભાગ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી.જેમાં.નીચે ઉભેલા એક વ્યક્તિ પર કાટમાળ પડતા હાથ પગ તેમજ માથાના વાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ લોકોમાં દોડધામ મચી હતી. ઘટના સ્થળે પોલીસ તેમજ નગરપાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા. બનાવની વિગતો પ્રમાણે ગત તારીખ 9 […]
વૃક્ષોનું નિકંદન કાઢી લાકડાં વેચાણ કરતી જેતપુરના 3 સો મીલ સિલ કરતું વનવિભાગ
મંજૂરી નાં હોવા છતાં લાકડાં કાપીને સાડીના કારખાનેદારોને બળતણમાં આપી દેવાતા હતા ઔદ્યોગિક શહેર જેતપુરમાં કેટલાક શો મીલ માલિકો વૃક્ષોના ગેરકાયદેસર કટિંગ કરી સાડીઓના કારખાનેદારોને આ લાકડાનો જથ્થો બળતણમાં વેચી વૃક્ષોનું નિકંદન કાઢતા હોવાની બાતમીને આધારે ફોરેસ્ટ વિભાગની ટીમને મળી હતી જેમાં 3 શો મીલ સીલ કરી દેવામાં આવી હતી. જેતપુરમાં સાડીઓના કારખાનાઓના બોઇલરમાં મોટા […]
જેતપુર નજીક પીઠડીયા ટોલનાકાના કર્મચારીએ કારચાલકને ફાસ્ટટેગમાં રીચાર્જ બાબતે દાદાગીરી કરી મારમાર્યોની ફરિયાદ
સામા પક્ષે ટોલટેક્સના કર્મચારી ફરીયાદ આપી હોવા છતાં પોલીસે રાજકીય પ્રેશર ના કારણે લીધી નથીનાં આક્ષેપ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા જેતપુર નજીક પીઠડીયા ટોલનાકામાં કારમાં બેઠેલા યુવાનને ફાસ્ટટેગમાં રીચાર્જ કરવામાં સમય લાગતા ટોલનાકાના કર્મચારીએ રૂા.૧૦૦ ચાર્જ ભરી દેવાનું કહી ગાડી સાઇડમાં રખાવી દઇ કારમાં બેઠેલા યુવાનને એક શખસે માર મારી ધમકી આપતા વીરપુર પોલીસ […]
ધન્ય ધરા બોટાદને આંગણે પાળીયાદ ઠાકરની પધરામણી નિમિત્તે યોજાશે અતિ ભવ્ય શોભાયાત્રા
કવિ શ્રી બોટાદકરની જન્મભૂમિ તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એવી ધન્ય ધરા બોટાદને આંગણે 14 વર્ષ પછી પ.પૂ. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉનડબાપુના આશીર્વાદથી અને પાળીયાદ ધામના સંચાલક એવા પૂજ્ય ભયલુબાપુના માર્ગદર્શન થકી વિહળ પરિવાર બોટાદ દ્વારા પાળિયાદ ઠાકરની પધરામણી તારીખ 12/05/2024 થી 21/05/2024 સુધી બોટાદના દરેક સેવકોના ઘરે થાય એવું આયોજન […]
દૈનિક રાશિફળ (11-05-2024)
જાનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારે ધીરજ રાખવાણી જરૂર છે કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. આજ ના દિવસે તમે ધન સંબંધી સમસ્યા ને કારણે પરેશાન રહી શકો છો. આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસ પાત્ર ની સલાહ લેવી જોઈએ| કોઈક અંગત સમસ્યા સૂલઝાવવામાં તમારી […]










