જયેશ રાદડિયા બન્યા IFFCO ના નવા ડાયરેક્ટર દેશની રાજધાની માં યોજાઇ હતી ઈફકોની ચૂંટણી, આ વખતે ભાજપ ની સામે ભાજપ જેવી સ્થિતિ હતી, ભાજપ ના બીપીન ગોતા અને જયેશ રાદડિયા વચેની હતી જંગ, ધારાસભ્ય જયેશ રાદડિયા એ ફોર્મ ભરીને પાર્ટી ના મેન્ડેટને પડકાર્યો હતો. ભાજપે બીપીન પટેલ (ગોતા ) ને સમર્થન આપ્યું હતું જ્યારે જયેશ […]
Author: JKJGS
પીએમ મોદી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા ૧૩ મેના રોજ વારાણસીમાં કરશે ભવ્ય રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા ૧૩ મેના રોજ તેમના સંસદીય ક્ષેત્ર ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભવ્ય રોડ શો કરશે. આ ભવ્ય રોડ શોની શરૂઆત બી એચ યુ ગેટ પર મહામના માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને થશે, જે કાશી વિશ્વનાથ ધામ સુધી જશે. તેને વધુ ભવ્ય બનાવવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. […]
પશ્ચિમ બંગાળના સંદેશખાલીની ત્રણ મહિલાઓમાંથી એક મહિલાએ ટીએમસી નેતા સામેનો બળાત્કારનો કેસ પાછો ખેંચી લીધો
પશ્ચિમ બંગાળના સંદેશખાલીની ત્રણ મહિલાઓમાંથી એક મહિલાએ ટીએમસી નેતા સામેનો બળાત્કારનો કેસ પાછો ખેંચી લીધો છે. આ બાબત બંગાળના રાજકારણમાં ગરમાવો લાવી દીધી હતી. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના શાહજહાં શેખ પર અનેક મહિલાઓનું યૌન શોષણ અને તેમની જમીનો પર કબજો કરવાનો આરોપ હતો. આ મામલે ભાજપે ટીએમસીને ઘેરી લીધી હતી. એટલું જ નહીં, આ મુદ્દો […]
ઉત્તર પ્રદેશમાં સેપ્ટિક ટાંકીની સફાઈ દરમિયાન ૪ લોકોના કરુણ મોત
ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે જેમાં મુગલસરાઈ વિસ્તારમાં સેપ્ટિક ટાંકીની સફાઈ દરમિયાન ૪ લોકોના કરુણ મોત નિપજ્યાં હતા. સેપ્ટિક ટેન્કની અંદરથી નીકળતા ઝેરી ગેસને કારણે આ મોત થયા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ કામદારો જે સેપ્ટિક ટાંકીને સાફ કરવા ગયા હતા તે લગભગ ૧૫ વર્ષ જૂની હતી. […]
જેને પણ ભિખારી પાકિસ્તાનના નારા લગાવવા હોટ તો ત્યાં રહે અને ભારત પર બોજ ન બનેઃ યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં આવેલ નાનપરામાં લોકસભા ચૂંટણી ના પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર નિશાન સાધતાં કહ્યું હતું કે, જે લોકો પાકિસ્તાનના નારા લગાવે છે તેમની સાથે મહારાજા સોહેલ દેવે સૈયદ સલાર મસૂદ ગાઝી સાથે જેવો વ્યવહાર કર્યો હતો તેવો જ વ્યવહાર કરવામાં આવશે. આવા લોકોને કહો કે જો તમે […]
જમ્મુ કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાનનો હાથ, ૩ આતંકીઓના ફોટા જાહેર કરવામાં આવ્યા
ગયા શનિવારે ૪ મેન રોજ, જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં ભારતીય વાયુસેના ના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાન નો હાથ ચે તેવા સપસ્ટ પૂર્વ મળી આવ્યા છે, હુમલાના આરોપી શંકાસ્પદ આતંકવાદીઓના ઝ્રઝ્ર્ફ ફૂટેજ બુધવારે સામે આવ્યા હતા. લશ્કરના આતંકવાદીઓની ઓળખ અબુ હમઝા, હદૂન અને ઇલ્યાસ ફૌજી તરીકે થઈ છે. આ તમામ આતંકીઓ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હોવાનું કહેવાય છે. […]
અલ્હાબાદ હાઈકોર્ટેની લખનૌઉ પીઠે એક મહત્વપૂર્ણ ર્નિણય
મુસ્લિમને નથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનો અધિકાર, હાઈકોર્ટે કહ્યુંઃ રીતિ-રિવાજ નથી આપતા પરવાનગી અલ્હાબાદ હાઈકોર્ટેની લખનૌઉ પીઠે અંતરધામિર્ક કપલના મામલામાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે ઈસ્લામ ધર્મને માનતા કોઈ મુસલમાન વ્યક્તિ લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો દાવો ન કરી શકે, ખાસ કરીને ત્યારે જ્યારે પહેલાથી જ તેની કોઈ જીવન સાથે હોય. સાથે જ […]
જીએસટી કાયદા હેઠળ એવી કોઈ જોગવાઈ નથી, જે અધિકારીઓને બાકી ચૂકવણી માટે બળ કે ધમકીનો ઉપયોગ કરવાની સત્તા આપેઃ સુપ્રીમ કોર્ટ
દેશની સર્વોચ અદાલતના ન્યાયમૂતિર્ સંજીવ ખન્ના, એમએમ સુંદરેશ અને બેલા ત્રિવેદીની બેન્ચે કેન્દ્ર સરકારને જીએસટી વસૂલાત માટે ઉદ્યોગપતિઓ સામે સર્ચ અને જપ્તી કામગીરી દરમિયાન ‘ધમકી અને બળજબરી’નો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓને સ્વેચ્છાએ બાકી રકમ ચૂકવવા માટે સમજાવવામાં આવે. બેન્ચે નિર્દેશ કર્યો કે જીએસટી કાયદા હેઠળ એવી કોઈ જોગવાઈ […]
રામપુરામાં મોડી રાત્રે જર્જરીત મકાનની દીવાલ ધસી પડી
શહેરના રામપુરા વિસ્તારમાં આવેલી લોખાત સાર્વજનિક હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક જર્જરિત મકાનની દીવાલ ધસી પડી હતી. બીજા માળની દીવાલનો ભાગ ધસીને ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો. દુર્ઘટના સમયે મકાનમાં 3 લોકો હાજર હતાં જેઓ સમયસર બહાર નીકળી જતાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. લોખાત હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બુધવારે મોડી રાત્રે બનેલા બનાવમાં હોસ્પિટલના કમ્પાઉન્ડના એક જર્જરિત મકાનના […]
ધો.12 સાયન્સનું પરિણામ 15% વધ્યું, A1 ગ્રેડમાં ગત વર્ષના 5થી વધી 55 વિદ્યાર્થી, છતાં રાજ્યમાં 19મા ક્રમે
ગુજરાત બોર્ડે જાહેર કરેલા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં અમદાવાદ શહેરનું 81.05 ટકા જ્યારે અમદાવાદ ગ્રામ્યનું 85.05 ટકા રિઝલ્ટ આવ્યું છે. 2023ના વર્ષની સરખામણીએ શહેરના પરિણામમાં 15.43 ટકા જ્યારે ગ્રામ્યના પરિણામમાં 15.13 ટકા વધારો નોંધાયો છે. ગત વર્ષે 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં માત્ર 5 વિદ્યાર્થી એ1 ગ્રેડ મેળવી શક્યા હતા. પરંતુ આ વર્ષે આ સંખ્યા વધીને […]










