Gujarat

દૈનિક રાશિફળ (10-05-2024)

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. જે લોકો શેરબજાર માં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી શકે છે. સમય રહેતા સાવચેત થયી જવું તમારા માટે સારું રહેશે। […]

Entertainment

અલ્લુ અર્જુને કહ્યું, ‘પહેલી ફિલ્મ હિટ હોવા છતાં મેકર્સ દેખાવને કારણે રિજેક્ટ કરતા હતા’

ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી હોવા છતાં અલ્લુ અર્જુન માટે ફિલ્મી દુનિયામાં સ્થાન બનાવવું સરળ નહોતું. તાજેતરમાં જ એક ઈવેન્ટમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં તેને કામ મેળવવામાં ઘણી તકલીફ પડી હતી કારણ કે ફિલ્મ નિર્માતાઓ અનુસાર તે દેખાવમાં સારો ન હતો. અલ્લુએ 2003માં ફિલ્મ ‘ગંગોત્રી’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેને પહેલી સફળતા […]

International

ઈઝરાયેલના અનેક વિનાશક હુમલાઓથી તબાહ થયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી

હવે ઇઝરાયલે આ અંગે ર્નિણય લેવાનો બાકી છે. ઈઝરાયેલના અનેક વિનાશક હુમલાઓથી તબાહ થયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી હતી, હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે કતાર અને ઇજિપ્તને પણ આ ર્નિણય વિશે જાણ કરી છે, જેઓ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા હતા. જો […]

Gujarat

ઓસ્ટ્રેલિયા દ્વારા સ્ટુડન્ટ વિઝાનાં નિયમોને કડક બનાવ્યા

હવે જો કોઈ પણ ભારતીયને ઓસ્ટ્રેલિયા ખાતે સ્ટુ઼ડન્ય વિઝા જોઈએ તો ૧૯,૫૭૬ અમેરિકન ડોલર એટલે ૨૯૭૧૦ ઓસ્ટ્રેલિયન ડોલરની બચત દેખાડવી જરૂરી છે. તેમજ સાત મહિનાની અંદર ઓસ્ટ્રેલિયાએ સ્ટડન્ટ વિઝા માટે નાણાંની જરૂરિયાતમાં બીજી વખત વધારો કર્યો છે. ઓક્ટોમ્બર મહિનામાં આ રકમ ૨૧૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને ૨૪૫૦૫ ઓસ્ટ્રેલિયન ડોલર કરાઈ હતી. ત્યારે હવે ફરીથી આ રકમમાં […]

Sports

આઈપીએલ ૨૦૨૪ઃ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ મેચમાં અમ્પાયરના ર્નિણય સામે અસંમતિ, સંજુ સેમ્સનને બીસીસીઆઇએ ફટકાર્યો દંડ

આઈપીએલ ૨૦૨૪ માં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં એક વિવાદ થયો હતો જેમાં સંજુ સેમસન ઇનિંગની ૧૬મી ઓવરમાં આઉટ થયો હતો. સેમસન ૮૬ રન પર બેટિંગ કરી રહ્યો હતો અને આરઆરની તમામ આશાઓ તેના પર ટકેલી હતી, કારણ કે હજુ ૨૭ બોલમાં ૬૦ રનની જરૂર હતી. ડીસી માટે સેમસન મહત્ત્વની વિકેટ હતી અને […]

Gujarat

ગીર સોમનાથમાં ચાર મિનિટમાં ભૂંકપના બે આંચકા આવ્યા

ફરી એક વાર આ કાળઝાળ ગરમીમાં સૌરાષ્ટ્રમાં આવ્યો ભૂકંપ નો આંચકો, ૪ મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો ૩.૭ની તિવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપના બીજા આંચકાની તીવ્રતા ૩.૪ની નોંધાઈ હતી. બુધવારે બપોરે ૩ કલાકને ૧૪ મિનિટે અનુભવાયેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી આંચકાનો અનુભવ નહીવત હતોભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી ૧૩ […]

Gujarat

ફરજનો સમય પૂરો થયા બાદ રસ્તા પર ખોવાઈ ગયેલી ત્રણ વર્ષની બાળકીની વહારે આવી પરિવારે સાથે મિલન કરાવ્યું

માનવતાની મહેક, પોલીસ સમાજ નો ખરો મિત્ર અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ખુબજ સરાહનીય કિસ્સો જોવા મળ્યો હતો જેમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું કે સમાજ નો ખરો મિત્ર પોલીસ છે તે સાર્થક કરી બતાવ્યું હતું. લોકસભા ચૂંટણી ની સતત ૪૮ કલાકની ફરજ બજાવ્યા બાદ રાત્રે નવ વાગ્યા આસપાસ ઇસનપુર પોલીસ સ્ટેશન ના એક […]

Gujarat

સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એક જ સપ્તાહમાં ૧,૦૬૬ દર્દીઓ જોવા મળ્યા

ગરમીમાં વધારો થતાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો અમદાવાદ ની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં એક જ સપ્તાહમાં ૧,૦૬૬ દર્દીઓ જોવા મળ્યા છે. તેની સાથે વાઇરલ ઇન્ફેકશનના કેસમાં પણ કેસમાં વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ શહેર માં વધી રહેલું તાપમાન મુખ્ય જવાબદાર છે. આ કેસોમાં મેલેરિયાના ૨૨૩, ડેન્ગ્યુના ૮૩ અને ચિકનગુનિયાના છ કેસ સહિત વાઇરલ કેસોમાં […]

Gujarat

ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપ જેવી સ્થિતિ

ગુજરાતની એક બેઠક માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન બાદ હવે ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. તેનું કારણ એ છે કે પક્ષના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સર્મથિત ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા વિરુદ્ધ ઉમેદવારી કરી છે. ઇફ્‌કો ડિરેક્ટરની ચૂંટણી માટે (આજે) ૯મી મેના રોજ મતદાન થશે. […]

Gujarat

૧ કરોડના ડ્રગ્સ મામલો : સુરત એસ ઓ જી પોલીસ વેશ પલટો કરી આરોપીની ધરપકડ કરી

એક સપ્તાહ અગાઉ સુરત પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પડ્‌યો હતો. શહેરના લાલગેટ વિસ્તારમાં પોલીસે ૧ કરોડથી વધુનું હાઈપ્યોરિટી સ્ડ્ઢ ડ્રગ્સ ઝડપી પાડ્‌યું હતું. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્‌યો. દરમ્યાન પોલીસને જોતા જ આરોપીઓ ભાગી છૂટયા હતા. સીસીટીવીમાં પણ આરોપીઓ ભાગતા હોવાનું કેદ થયું છે. જો કે પોલીસે ભાગેડુ આરોપીઓને […]