૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિભાગમાં સરેરાશ ૬૯.૧૫ ટકા મતદાન થયું સૌથી વધુ નાંદોદ બેઠક પર ૭૩.૪૪ ટકા અને છોટાઉદેપુર બેઠક પર ૬૬.૮૭ ટકા મતદાન ૬ ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ.માં સીલ, તા. ૪ જૂન ના રોજ મતગણતરી થશે લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિભાગમાં યોજાયેલ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું છે. છોટાઉદેપુર લોકસભા મતવિભાગના સાતેય […]
Author: JKJGS
અંબાજીમાં શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું
ગ્રૃહમંત્રી હર્ષ સંઘવી અને અધ્યક્ષ સંકરભાઈ ચૌધરી નિશુલ્ક મેડિકલ કેમ્પ માં આપી હાજરી યાત્રાધામ અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ સંકરભાઈ ચૌધરી અને ગુજરાત રાજ્ય ગ્રૃહમંત્રી હર્ષ સંઘવી એ હાજરી આપી હતી શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ માં […]
જોડિયા તાલુકાના જસાપર ગામે 103વર્ષ ના બે માજી એ મતદાન કર્યું
જોડિયા તાલુકાના જસાપર ગામે લોકસભા 24 ની ચૂંટણી માં ગામના મોટી 103 વર્ષ ઉમરના બે વડીલ માજીઓ એ પોતાનો મત આપવા માટે મતદાન મથક સુધી લય જવામાં આવેલ
ઓલપાડની જીણોદ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં બાળકોનો વિદાય સમારંભ યોજાયો
ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત જીણોદ ગામની પ્રાથમિક શાળામાં આજરોજ વેકેશનની પૂર્વ સંધ્યાએ ધોરણ 8 માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ધોરણ 8 માં અભ્યાસ કરી રહેલાં બાળકો માટે આ વર્ષ શાળાનું અંતિમ વર્ષ હોઈ બાળકો પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માધ્યમિક કક્ષાએ […]
દૈનિક રાશિફળ (09-05-2024)
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે કદાચ થોડી બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે પણ સમસ્યા ઉકેલવામાં મિત્ર ખૂબ જ મદદરૂપ થશે. તાણ ભગાવવા માટે શાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો. પ્રિયપાત્ર […]
૮૯ વર્ષનાં હસ્તુબહેન સંઘવીએ મતદાન કરી દાખવ્યો અનેરો ઉત્સાહ – અન્યોને પણ મતદાન કરવા કર્યો અગ્રહભર્યો અનુરોધ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ને લઈ અમદાવાદ જિલ્લામાં આજ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અસારવા – ૫૬ ખાતે પોલિંગ સ્ટેશન નંબર ૧ – મોડલ પોલિંગ સ્ટેશન સકિર્ટ હાઉસમાં મતદાન કરવા આવેલાં ૮૯ વર્ષીય હસ્તુબહેનમાં મતદાન કર્યાનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યા હતા. વયોવૃદ્ધ હસ્તુબહેને વહેલી સવારે જ […]
પ્રથમ વખત ગુજરાતમાં મતદાન કરીને ગર્વ અનુભવતા દેબાસીસ રાવલ
ચુંટણી તંત્ર દ્વારા કરાયેલ સુવિધાઓ જોઈને પ્રભાવિત થયા દેબાસીસ રાવલ અત્યાર સુધી પશ્રિમ બંગાળના મતદાર એવા દેબાસીસ રાવલે આ વખતે પ્રથમ વાર ગુજરાતમાં મતદાન કર્યું લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનપર્વમાં યુવાઓથી લઈને શતાયુ સુધીના તમામ નાગરિકો ઉત્સાહભેર સહભાગી થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના દેબાસીસ રાવલે પ્રથમ વખત ગુજરાતમાં મતદાન કરી ગર્વ અનુભવ્યો હતો. વાત જાણે […]
દિલ્હી AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના પુત્રએ પેટ્રોલ પંપના કર્મચારીઓ પર હુમલો કર્યો
દિલ્હીની ઓખલા વિધાનસભાથી છછઁ ધારાસભ્ય અમાનતુલ્લા ખાન છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. અમાનતુલ્લા વિરુદ્ધ મની લોન્ડરિંગ, ધમકી વગેરે જેવા લગભગ ૧૮ કેસ નોંધાયેલા છે, હવે તેમના પુત્રનો પણ સત્તાનો પ્રભાવ દર્શાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાસ્તવમાં, મામલો નોઈડા સેક્ટર-૯૫નો છે, જ્યાં ધારાસભ્યના પુત્રએ પોતાનો ઘમંડ બતાવતા ફિલિંગ સ્ટેશન પર લાઇન તોડીને હંગામો મચાવ્યો હતો. જ્યારે […]
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગના કારણે રાજ્યના અનેક શહેરોમાં ગભરાટનો માહોલ
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગના કારણે રાજ્યના અનેક શહેરોમાં ગભરાટનો માહોલ છે. મુખ્ય સચિવે રાજ્યના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી છે અને આવી પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સંભવિત પગલાં અંગે ચર્ચા કરી છે. દરમિયાન રાજ્યના કંડોલિયામાંથી એક સમાચાર સામે આવ્યા છે. જંગલની આગ અહીંની એક હોસ્ટેલ સુધી પહોંચી હતી, જેના કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ગભરાટ […]
દેવાસ પોલીસે લુંટેરી દુલ્હનની ઉજ્જૈનથી ધરપકડ કરી
મધ્યપ્રદેશની દેવાસ પોલીસે લૂંટારુ દુલ્હનની ધરપકડ કરી છે. તે અપરિણીત છોકરાઓને પોતાના પ્રેમની જાળમાં ફસાવતી હતી. લગ્ન બાદ લુંટેરી દુલ્હન તેના સાસરિયાઓને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી હતી. આવા મામલામાં તેની સામે રાજ્યના ૧૨ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા હતા. આ કામમાં આખી ગેંગે તેને સાથ આપ્યો હતો. પોલીસે પહેલા […]









