Gujarat

છોટાઉદેપુર જિલ્લાની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી થીમ આધારિત ‘સાંસ્કૃતિક મતદાન મથકો’ બન્યા આકર્ષણનું કેન્દ્ર

 લોકસભા લોકસભા સામાન્ય ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાના મતદારોનો ઉત્સાહ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક મતદાન મથક, સખી મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લાની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી […]

Gujarat

જેતપુર વહેલી સવારથી જ હીટવેવની આગાહી વચ્ચે મતદારો મોટી સંખ્યામાં મતદાન મથક ઉપર ઉમટી પડતા સવારના પહોરમાં જ મતદાન મથકો પર મતદારોમાં નીર ઉત્સાહ જોવા મળી હતી

ખાસ કરીને સીનીયર સીટીઝનો મોર્નિંગ વોકમાં નિકળવાના બદલે સીધા જ મતદાન મથકો પર પહોંચી પોતાની દેશપ્રત્યેની અને લોકશાહી પરની ફરજ નિભાવી પોતાનો કિમતી વોટ આપ્યો હતો. લોકસભાની ચૂંટણી માટે સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વહેલી સવારે ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં દરેક મતદાન મથક ઉપર મોકપોલ કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ-પાંચ મત ઉમેદવારોના ખાતામાં […]

Gujarat

મતદાન શેમાં કરવાનું છે ? કહીં ભાજપના કાર્યકર પર ત્રણ શખ્સનો છરીથી હુમલો

જેતપુરના રેશમડીગાલોલનો બનાવ : કાર લઈને ઘરે જતાં કાર્યકરને અટકાવી ત્રણ શખ્સોએ ઝગડો કરીને પાઇપ ફટકરીને છરીના ઘા ઝીકયા લોકસભા ચૂંટણીના મતદાનની પૂર્વ રાત્રીએ રાજકરણ ગરમાયું હતું. જેતપુરના રેશમડીગાલોલમાં મતદાન શેમાં કરવાનું છે ? કહીં ભાજપના કાર્યકર પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે જેતપુર પોલીસે ગુનો […]

Gujarat

કઠલાલની કુમારશાળા મતદાન મથકે મતદારોએ વોટ આપી સેલ્ફી બુથનો આનંદ માણ્યો

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે સમગ્ર ખેડા મતવિસ્તાર માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે 120- કપડવંજ બેઠક માટે કઠલાલ કુમાર પ્રાથમિક શાળા ખાતે મતદારોએ મતદાન કરી બુથ બહાર રાખેલ સેલ્ફી પોઇન્ટ પર ફોટો પડાવી લોકશાહીના ઉત્સવની મજા માણી હતી. સાથે જ અહી તૈયાર કરવામાં આવેલ સખી સંચાલિત મતદાન બુથના મહિલા સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક મતદાન કામગીરી […]

Gujarat

ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા અને કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ મતદાન કર્યું

લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણીનું મતદાન આજે થઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર પણ વહેલી સવારથી મતદાન શરૂ થયું છે. છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ સહિત કુલ છ ઉમેદવારો મેદાનમાં છે અને કુલ 18,21,708 મતદારો 2205 મતદાન મથકો ઉપર મતદાન કરશે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં કોંગ્રેસના […]

Gujarat

દૈનિક રાશિફળ (08-05-2024)

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને મળવાનું ટાળજો કેમ કે એ તમારી તાણ વધારી શકે છે-જ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેન ની મદદ થી ધન લાભ થવા ની શક્યતા છે. લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા. લાંબા સમયથી […]

Gujarat

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા લોકશાહીના પર્વમાં રાષ્ટ્રહિતમાં વોટિંગ કરવાની અરજ કરાઈ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 07-05-2024ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા લોકસભાની ચૂંટણીમાં મતદાન […]

Gujarat

આજે પંચવર્ષીય મતોત્સવ; કુલ 19,16,900 મતદારો આજે ઘડશે એક વિજેતાનું ભવિષ્ય

ભાવનગર લોકસભાની ચૂંટણીનું આવતીકાલે તારીખ 7 ને મંગળવારે થનાર મતદાન માટે રાજકીય પક્ષો અને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થયું છે. 40 ડિગ્રી આસપાસ રહેતી ગરમીને કારણે તેની અસર મતદાન પર ન પડે તે માટે પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ભાવનગર લોકસભા વિસ્તારના કુલ 1965 મતદાન મથકો પર નોંધાયેલા 19,16,900 મતદારો મજબૂત રાષ્ટ્ર નિર્માણ […]

Gujarat

તળાજા તાલુકા સમસ્ત બ્રહમ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ ઉજવાશે

તળાજા તાલુકા સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા આ વર્ષે ભગવાન પરશુરામ જન્મોત્સવ તળાજાના પીપરલા મુકામે યોજાશે. સમસ્ત બ્રહ્મ સમાજના ઇષ્ટદેવ ભગવાન પરશુરામનો જન્મદિવસ વૈશાખ સુદ 3 તા.10- 05-2024ના સાંજના 7 કલાકે શ્રીજી વાડી પીપરલા ગામે શ્રદ્ધા ભક્તિ અને અનન્ય ઉત્સાહપૂર્વક યોજવામાં આવશે. આ પાવન દિવસે મહંત આત્માનંદ સરસ્વતીજી (ભજનાનંદ આશ્રમ બોટાદ) ના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા […]

Gujarat

પાલનપુરમાં રિક્ષાચાલકની દીકરી BSFમાં જોડાઈ પિતાનું સપનું સકાર કર્યું

પાલનપુરમાં વીરબાઈ ગેટ વિસ્તારમા આવેલ એકલવ્ય નગરમાં રહેતા એક રિક્ષા ચાલકની દીકરીનાં પિતા કોરોનામા મુત્યુ પામતા માતાએ મહેનત કરીને દીકરીને ભણાવી હતી.દીકરી પણ ભણીને બીએસએફમાં પસંદગી પામી હતી.અને સોમવારે વતન પાલનપુર આવતા સ્વાગત કરાયું હતું.આમ એક દીકરીએ પિતાનું સપનું પુરું કર્યું હતું.મતાની કઠિન મહેનત બાદ દીકરીએ સિદ્ધિ હાસલ કરી હતી. પાલનપુરમાં વીરબાઈ ગેટ વિસ્તારમાં આવેલ […]