સાૈરાષ્ટ્ર એટલે મેળાનો મુલક, વર્ષ દરમિયાન આ ધરા પર અનેકાનેક પારંપરિક મેળા યોજાતા રહે છે અને મલકને મેળો માણવાના અવસર મળતા રહે છે. મેળાની શોખીન પ્રજા શુભારંભથી સમાપન સુધી મેળે મહાલી જીવનના તમામ રંગોની મોજ માણવાનું ચૂકતા નથી. જૂનાગઢમાં ભવનાથના મેળાની તોલે ભલે ન આવે પરંતુ રફાળેશ્વરનો મેળો પણ મોરબી પંથકમાં જાણીતો અને માનીતો મેળો […]
Author: JKJGS
શક્તિની ઊર્જાનો રોજેરોજ સૂર્યોદય
મોરબી પશુપાલનનો વ્યવસાય સંપૂર્ણપણે મહિલા સંચાલિત વ્યવસાય તરીકે ઓળખાય છે. પરંતુ જયારે ડેરીના નિર્ણય લેવાની વાત આવે ત્યારે પુરુષોનું વર્ચસ્વ આવી જતું હોય છે. અહીં એક અપવાદ છે. મોરબી જિલ્લા મહિલા સહકારી સંઘ ઉત્પાદક સંઘ લિ. દ્વારા ચાલતી મયુર ડેરીનું સંપૂર્ણ સંચાલન મહિલાઓના હાથમાં છે. 2016થી મોરબીની મયુર ડેરીની સ્થાપના સમયે 97 દૂધ ઉત્પાદન મંડળી […]
કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગરમાં કાર્યક્રમ યોજાયો, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાયોના મંજૂરીપત્રોનું વિતરણ કરાયું
જામનગરમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે તારીખ 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મહિલાઓના ત્યાગ, બલિદાન અને તેમના સન્માનને યાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ કલ્યાણ […]
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે DGP કમેન્ડેશન ડિસ્ક-2022 એવોર્ડ કરાયો
જામનગર જિલ્લા પોલીસ વડાપ્રેમસુખ ડેલું ને વર્ષ 2022માં પોલીસ વિભાગની ફરજ દરમ્યાન બજાવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ DGP કમેન્ડેશન ડિસ્ક-2022 થી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને DGP કમેન્ડેશન ડિસ્ક-2022 એવોર્ડમાં પસંદગી કરાયા છે. જેમને આજરોજ ગાંધીનગર ખાતે સન્માનિત કરાયા છે. પ્રેમસુખ ડેલૂ […]
માંગરોળ તાલુકામાં ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓને વિનામુલ્યે શાળામાં જ જાતિના પ્રમાણપત્રો કાઢી આપવા માટેના કેમ્પોની શરૂઆત કરવામાં આવી
માંગરોળ તાલુકાના વિદ્યાર્થીઓને તાલુકાના મુખ્ય મથક સુધી જાતિના દાખલા કઢાવવા માટે ધક્કો નાં ખાવો પડે એટલા માટે માંગરોળના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા, તાલુકાના પદાધિકારીઓ અને આગેવાનોના આર્થિક સહયોગથી ગ્રામ્ય શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જાતિના પ્રમાણપત્રો કાઢવા માટે માંગરોળ તાલુકા પંચાયત કચેરી દ્વારા લોએજ ગામથી કેમ્પની શરૂઆત કરવામાં આવી છે જેમાં લોએજ ગામે 348, ચંદવાણા ગામે 69 […]
સાવરકુંડલાના એપીએમસી ખાતે નારી શક્તિ વંદના કાર્યક્ર્મ યોજાયો
ઉડીને આંખે વળગે તેવી સ્વ.સહાય જૂથની મહિલાઓને કરાઈ સન્માનિત ધારાસભ્ય મહેશ કસવાળાએ નારી શક્તિઓને કરી સલામ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતી વચ્ચે યોજાયો કાર્યક્ર્મ નારી તું નારાયણી એમ નથી કહેવાયું જે નારી શક્તિઓ થકી દેશ નવી આકંશાઓની ઉડાન ભરી રહ્યું છે તે નારી શક્તિઓ જે કાર્યો સાર્થક કરી બતાવે છે તેવા ઉજાગર થયેલા […]
સાવરકુંડલા પાલિકાના સાડા ૪ કરોડના કામોનું ભૂમિપૂજન-ખાત મુર્હૂત કરાયું
રોડ રસ્તા, ફૂટપાથ અને સ્ટ્રીટ લાઈટ જેવી મહાનગરોની સુવિધાઓથી સુવર્ણ કુંડલા બનાવવાનો ધ્યેય સાવરકુંડલાના મણિનગરથી બીડી કામદારનો માર્ગ ખુલ્લો મુકતા કસવાળા ૫૦ વર્ષમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિએ ના કર્યું તે કસવાળાએ કરી બતાવ્યું નામના નહિ પણ કામના કસવાળા સાબિત થતા શહેરીજનો ખુશ સાવરકુંડલાને ગુજરાતના નકશામાં અંકિત કરવાના ધ્યેય સાથે વિકાસ કામોની વણઝાર ———————————————————————સાવરકુંડલા નગરપાલિકાના માર્ગો સુંદર […]
સાવરકુંડલા ખાતે તાલુકા રમતગમત સંકુલનું ભૂમિપૂજન
અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના વરદહસ્તે કરવામાં આવેલ. આ તકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાના વિદ્યાર્થીઓ તેમજ રમતગમત શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સાવરકુંડલા ખાતે સાત ૭ એકર જમીનમાં રૂ. ૫ કરોડના ખર્ચ ઇન્ડોર મલ્ટીપરપઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે “તાલુકા રમતગમત સંકુલનુ ભૂમિપૂજન ” અમરેલી […]
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ડીમોલેશન…
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે બાયપાસ રોડનું કામ ચાલુ થતા અનેકવિધ દબાણો તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા અમુક દબાણ સ્યંમ મકાન માલિક દ્વારા હટાવવામાં આવ્યા હતા અમુક દબાણો તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા જેમાં મામલતદાર કચેરી સ્ટાફ તેમજ પીએસઆઇ રાઠોડ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં તલાટી મંત્રી તેમજ સરપંચ […]
શ્રી પીઠેશ્વરી કેળવણી મંડળ સંચાલિત વિદ્યામંદિર પીઠાઈ ખાતે વાર્ષિક રમતોત્સવ – ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
મુખ્ય મહેમાન ખેડા જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી રાજેશભાઈ.એમ.પટેલ નાં ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો શ્રી પીઠેશ્વરી વિદ્યામંદિર પિઠાઈ ખાતે વિદ્યાર્થી ભાઈ – બહેનો માટે વાર્ષિક રમતોત્સવ, ઈનામ વિતરણ તેમજ ધોરણ.૧૦ અને ધોરમ.૧૨ નાં વિદ્યાર્થી ભાઈ – બહેનો માટે શુભેચ્છા સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો. સાથોસાથ આ શુભેચ્છા કાર્યક્રમમાં આચાર્ય દિલીપભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થી ભાઈ – બહેનો માટે […]










