Gujarat

અમેઠીથી કોંગ્રેસની લોકસભા ટિકિટ ન મળવાની હતાશા રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પર ઠાલવી

લોકસભા ચૂંટણી પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ વખતે રોબર્ટ વાડ્રા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં પણ નોંધપાત્ર વિલંબ કર્યો. રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પર અને કોંગ્રેસના નજીકના કિશોરી લાલ શર્માને અમેઠી સીટ પર ટિકિટ આપવામાં આવી છે અને રોબર્ટ વાડ્રા ને […]

Gujarat

આઈપીએસ હેમંત કરકરેને અજમલ કસાબ કે કોઈ આતંકવાદીએ નહીં પરંતુ આરએસએસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીએ ગોળી મારી હતી

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાની વિવાદિત ટિપ્પણી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વડેટ્ટીવારે, મુંબઈ આતંકવાદી હુમલાને લઈને એક વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આઈપીએસ અધિકારી હેમંત કરકરેને અજમલ કસાબ કે કોઈ આતંકવાદીએ નહીં પરંતુ આરએસએસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીએ ગોળી મારી હતી. તેમણે ભાજપના ઉમેદવાર અને વકીલ ઉજ્જવલ નિકમ પર વિશ્વાસઘાત અને હકીકત છુપાવવાનો આરોપ લગાવ્યો […]

Gujarat

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં એરફોર્સના વાહનોના કાફલા પર આતંકી હુમલો, ૧ જવાન શહીદ

આતંકવાદીઓ દ્વારા ફરી એક વાર નાપાક હરકત કરવામાં આવી હતી, જમ્મુ-કાશ્મીરના પૂંચમાં શનિવારે સાંજે એરફોર્સના વાહનોના કાફલા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ૫ જવાન ઘાયલ થયા છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક સૈનિક શહીદ થયો હતો, જ્યારે અન્ય સૈનિકની સ્થિતિ ખૂબ […]

Gujarat

અખિલેશ યાદવના રોડ શોમાં ભાગ લેનાર સપા સમર્થકો, નેતાઓએ અભદ્ર નારા લગાવ્યા અને મહારાણા પ્રતાપની પ્રતિમા પર ચઢી ગયા

સમાજવાદી પાર્ટીના સમર્થકો અને નેતાઓ વિરુદ્ધ પોલીસે એફ આઈ આર નોંધી લોકસભા ચુંટણીના પ્રચારમાં દરેક રાજકીય પક્ષો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પ્રચાર કરવા મૈનપુરી પહોંચ્યા હતા અને રોડ શો કર્યો હતો. અખિલેશ યાદવના રોડ શોમાં ભાગ લેનાર સમાજવાદી પાર્ટીના સમર્થકો અને નેતાઓએ અભદ્ર નારા લગાવ્યા હતા […]

Gujarat

૯ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી દુકાનમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું, પોલીસ કરી ધરપકડ

૭૨ વર્ષના વૃદ્ધનું શર્મનાક કૃત્ય મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક અતિ શર્મનાક ઘટના બની હતી જેમાં, ૭૨ વર્ષના વૃદ્ધ વ્યક્તિએ કલ્યાણ વિસ્તારમાં આવેલી પોતાની બેકરીમાં એક નવ વર્ષની બાળકી પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાબતે કલ્યાણના મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે આરોપીએ છોકરીને ચોકલેટની લાલચ આપી અને તેને […]

Gujarat

પાકિસ્તાનના પૂર્વ મંત્રી રાહુલ ગાંધીના વખાણ કરે તે ખૂબ જ ચિંતાનો વિષય છે, કોંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ

ભારતીય રક્ષા મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા એ મામલે નિવેદન આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનના પૂર્વ મંત્રી રાહુલ ગાંધીના વખાણ કરે તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને કોંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. રાજનાથ સિંહે કહ્યું કે, કોંગ્રેસના નેતા […]

Gujarat

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ૬ લોકોના ઘટના સ્થળે જ મોત

વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારના બનાસ પુલિયા પાસે કોઈ અજાણ્યા વાહને તેમની કારને ટક્કર મારી હતી. જેના કારણે કારમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આ પરિવારના બે બાળકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને જાણ કરી […]

Gujarat

કેનેડાએ કોઈ પુરાવા આપ્યા નથી. તેઓ કેટલાક કેસમાં અમારી સાથે કોઈ પુરાવા શેર કરતા નથી પોલીસ એજન્સીઓ અમને સહકાર આપતી નથીઃ એસ જયશંકર

કેનેડામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે એટલે તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે ભારતીય વિદેશ મંત્રીશ્રી એસ જયશંકરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કેનેડામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે મોટાભાગે ત્યાંની આંતરિક રાજનીતિને કારણે છે અને તેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. વૈશ્વિક સ્તરે ભારતની છબી હવે પહેલા કરતા ઘણી સારી છે […]

Gujarat

વર્ષ ૨૦૨૪ની બાબા બર્ફાનીની પહેલી તસવીર અમરનાથ યાત્રા આ વર્ષે ૨૯ જૂનથી શરૂ થશે

પૌરાણિક કથાઓ અનુસાર, આ પવિત્ર ગુફામાં જ ભગવાન શિવે દેવી પાર્વતીને જીવન અને અનંતકાળનું રહસ્ય સંભળાવ્યું હતું. સાથે જ તેને ૫૧ શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. ભગવાન શિવ ના કરોડો ભક્તો દર વર્ષે આ પવિત્ર યાત્રા કરે છે. આ વર્ષની અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થઈ રહી છે અને ૧૯ ઓગસ્ટ રક્ષાબંધન સુધી ચાલશે. લગભગ […]

Gujarat

દ્વારકા નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

દ્વારકા – જામનગર હાઈવે પર દ્વારકાથી આશરે 32 કિલોમીટર દૂર કુરંગા ચોકડીના પુલિયા પાસે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 06 જે.એમ. 3754 નંબરના આઈ-20 કારના ચાલકે આ માર્ગ પર ઊભેલી જી.જે. 37 ટી. 3154 નંબરની એક ઈક્કો કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં આ કારની નજીક ઉભી ઉભેલા અંજના ભીખાભાઈ ધુલને શરીરના […]