Gujarat

માંગરોળના કે. આઇ. મદ્રેસા કેમ્પસ ટાઉનહોલ ખાતે પ્રિસાઇડિંગ તથા આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ યોજાઇ 

કરંજ : તાલુકા મથક મોટામિયાં માંગરોળ મુકામે આવેલ કે આઇ મદ્રેસા કેમ્પસ ટાઉનહોલ ખાતે સુરત જિલ્લાના અન્ય તાલુકામાંથી  આવનારા 280 પ્રિસાડિંગ, અને 280 આસિસ્ટન્ટ પ્રિસાડિંગ  ઓફિસર કે જેઓ માંગરોલ, ઉંમરપાડા થઇ તાલુકાના 254 બુથ પર મતદાનના દિવસે કામગીરી કરશે જેઓની ત્રીજી તાલીમ સવારના 9 થી 12 અને બપોરના 2 થી 5 ના સેશનમાં રાખવામા આવેલ  […]

Gujarat

ચોરવાડ ખાતે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી નો 547 મો પ્રાગટ્ય મહા મહોત્સવ… વધાઈ 

અખંડ ભુમંડલ આચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી નો 547 મો પ્રાગટ્ય મહા મહોત્સવ શ્રી મદનમોહન લાલજી ની હવેલી ચોરવાડમાં ધૂમધામ થી ઉજવવામાં આવ્યો જેમાં વલ્લભ સદન માંથી વર્ણાવી શોભા યાત્રા બજારના વિવિધ ઇલાકાઓમાંથી નીકળી હતી અને મદનમોહન લાલજી ની હવેલી એ પહોંચી ત્યાં તિલક આરતી થયા બાદ ઠાકોરજીના દર્શન કરાવવામાં આવ્યા હતા. જેમાં ખાસ નો […]

Gujarat

દૈનિક રાશિફળ (06-05-2024)

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે તમારે સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. કાર્યક્ષેત્ર અથવા વેપાર માં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે. આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી […]

International

ચીને ફરીથી તાઇવાનની જળ અને હવાઈ સીમાનો કર્યો ભંગ

ચીન અને તાઈવાન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ચીન અને તાઈવાન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે ચીન અને તાઈવાન વચ્ચે તણાવ છે. અનેક પ્રસંગોએ, ચીને તાઈવાન સરહદની નજીક સૈન્ય કવાયત હાથ ધરી છે અને તાઈવાનની હવાઈ ક્ષેત્ર તેમજ દરિયાઈ ક્ષેત્ર (પાણી)માં પણ ઘૂસણખોરી કરી છે. […]

Gujarat

સાબરકાંઠામાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેની પત્નીની હત્યા અને લૂંટ કેસઃ ત્રણ આરોપીઓ ૬ દિવસના રિમાન્ડ પર સોંપાયા

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં લૂંટ વીથ ડબલ મર્ડરની ઘટના ગત ૨૯ એપ્રિલે નોંધાઈ હતી, જેના લીધે આખા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો, ૩૫ લાખ રુપિયા રોકડ અને ૬૫ તોલા સોનાના દાગીના સહિત લાખો રુપિયાની લૂંટની ઘટના નોંધાઈ હતી. હિંમતનગર ડીવાયએસપી અતુલ પટેલ અને તેમની ટીમ દ્વારા હત્યાનો ભેદ ઉકેલતા એક સગીર અને ત્રણની ધરપકડ કરવામાં […]

Gujarat

કોંગ્રેસ બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચારમાં પ્રિયંકા ગાંધી વરસ્યા પી એમ મોદી પર

બનાસકાંઠાનાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનાં પ્રચાર અર્થે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠા પહોંચ્યા હતા અને જાહેરસભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ જગત જનની માં અંબાનાં જયઘોષ સાથે પ્રવચનની શરૂઆત કરી હતી. કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લાખણીમાં યોજેલ સભામાં પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણીને લઈ પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું […]

Gujarat

વડોદરામાં પરિવારના મોભીએ જ શેરડીના રસમાં ઝેર ભેળવીને પરિવારને આપ્યું, ૨ ના મોત

આર્થિક સંકડામણના કારણે લેવાયું આઘાતજનક પગલું વડોદરાના તરસાલી વિસ્તારમાંથી એક હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં પરિવારનાં મોભીનાં કૃત્યથી ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનાં ષડયંત્રમાં પુત્રવધૂ અને સસરાનું મોત થયું છે જ્યારે પુત્રની હાલત ગંભીર છે. આર્થિક સંકડામણના કારણે પરિવારના મોભીએ જ શેરડીનો રસ લાવી તેમાં ઝેર ભેળવ્યું હતું. શેરડીનો […]

Gujarat

કચ્છના માંડવીમાં પવનચક્કી ધરાશાયી, મોટી જાનહાનિ તળી

કચ્છના માંડવીમાં એક મોટી દુર્ઘટના તળી ગઈ છે, કચ્છના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પવનચક્કી ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સદનસીબે ખેતરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે પવનચક્કીની ઉંચાઈ ૧૦૦ મીટર કે […]

Gujarat

ગુજરાતમાં પ્રથમ રોડ શો કરી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ કર્યા રાજકીય સફરના શ્રી ગણેશ

આપણા દેશની પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ‘અનુપમા’ દ્વારા લાખો લોકોના દિલ જીતી લીધા. રૂપાલી ગાંગુલીની ‘અનુપમા’ સિરિયલમાં લીડ કરીને દર્શકોના દિલ અને દિમાગમાં જગ્યા બનાવી છે, તે ટીઆરપીમાં પણ હંમેશા આગળ રહે છે. રૂપાલી ગાંગુલીએ હમણાં થોડા દિવસો પહેલાજ ભાજપનું સભ્યપદ લઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હવે અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પોતાની પહેલી રેલીથી રાજકીય […]

Gujarat

આંતકવાદ, ભષ્ટ્રાચાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાથી કોંગ્રેસ પાર્ટી દૂર ભાગે છે

કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી – કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ ત્રીજા તબક્કા ના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે તે પેહલા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પ્રવાસમાં છોટાઉદેપુરના બોડેલીમાં જાહેર સભા સંબોધ્યા બાદ અમિત શાહ નવસારીના વાંસદા પહોંચ્યા હતા. જનસભામાં અમિત શાહે કહ્યુ કે આંતકવાદ, ભષ્ટ્રાચાર સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટીને ચર્ચા પણ […]