ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી એક વાર મેદાનમાં આવ્યા ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી એક વાર મેદાનમાં આવ્યા છે, પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા માટે ૫ મે ના રોજ ક્ષત્રિય સંમેલન યોજાશે, ગોંડલ ખાતે રાજપૂત સમાજની વાડીએ આ કાર્યક્મ યોજાશે. જયરાજસિંહના પુત્ર ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સંમેલન યોજાશે. ગરાસીયા રાજપૂત, કાઠી ક્ષત્રિય […]
Author: JKJGS
હૈદરાબાદ પોલીસે તેલંગાણા હાઈકોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, તમામ આરોપીઓને ક્લીન ચીટ આપી દીધી
રોહિત દલિત નહોતો અને તેનું મોત એટલા માટે થયું કેમ કે તેને ડર હતો કે તેની અસલી જાતિની ઓળખાણ સૌને થઈ જશે હૈદરાબાદ પોલીસે વિદ્યાર્થી રોહિત વેમુલા ના મોત કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, જેમાં કહેવાયું છે કે, રોહિત દલિત નહોતો અને તેનું મોત એટલા માટે થયું કેમ કે તેને ડર હતો કે […]
દિલ્હીના કનોટ પ્લેસમાંથી એક બિનવારસી બેગ મળી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે
રાજધાની દિલ્હીની શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા હોક્સ કોલનો મામલો હજુ ઉકેલાયો નથી, પરંતુ શનિવારે ફરી એકવાર આવી જ ઘટનાએ લોકોના જીવ તાળવે ચોંટાલી દીધા હતા, વાસ્તવમાં, રાજધાનીના ભીળભાળ વિસ્તાર કનોટ પ્લેસમાં એક લાવારિસ બેગ મળી આવી હતી. બપોરે એક લાવારસ બેગ પડી હોવાના સમાચારે ખળભળાટ મચાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તેની સાથે […]
શુષ્ક હવામાનને કારણે આગ વધુ ફેલાઈ ઉત્તરાખંડમાં જંગલની આગ ભયાનક બની, મુખ્યમંત્રી ધામી એ યોજી સમીક્ષા બેઠક
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં જંગલમાં આગ ફેલાઈ રહી છે. મસૂરી ફોરેસ્ટ ડિવિઝનના આરક્ષિત જંગલોમાં પણ જંગલો બળી રહ્યા છે. શુષ્ક હવામાનને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે ટ્ઠહી ભયાનક બની રહી છે. ફોરેસ્ટ વિભાગ આર્મીની મદદથી આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. તોફાની તત્વો પણ વન વિભાગની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. […]
૧૪ મેના રોજ નામાંકન ભરત પહેલા વડાપ્રધાન મોદી વારાણસી કરશે ભવ્ય રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી સાંસદ છે. ભાજપ દ્વારા આ વખતે પણ વારાણસીથી પીએમ મોદીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, છેલ્લા તબક્કા દરમિયાન વારાણસીમાં મતદાન થવાનું છે, એટલે કે ૧ જૂને વડાપ્રધાન મોદીના મતવિસ્તારમાં મતદાન થશે. પી એમ મોદી ઉમેદવારી પત્ર ભરવા માટે ૧૩ મેના રોજ વારાણસી પહોંચશે. જોકે, તે બીજા દિવસે […]
૨૦ પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને લઈને જઇ રહેલા ઈરાની ફિશિંગ જહાજને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી અને ડૂબી રહેલા એક ક્રૂ મેમ્બરનો જીવ બચાવ્યો
ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં અન્ય દેશોને સતત મદદ કરી રહી છે ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં અન્ય દેશોને સતત મદદ કરી રહી છે. ક્યારેક ચાંચિયાઓને કારણે તો ક્યારેક મેડિકલ ઈમરજન્સીમાં જરૂરી મદદ પૂરી પાડી રહી છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમાં ભારતીય નૌકાદળે ઇમરજન્સી કોલનો જવાબ આપતા ૨૦ પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને લઈને […]
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને બીએનએસ ની કલમ ૮૫ અને ૮૬ માં જરૂરી ફેરફારો કરવા પર વિચારણા કરવા જણાવ્યું
દેશની સર્વોચ અદાલતે કેન્દ્ર સરકારને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ ૮૫ અને ૮૬ માં જરૂરી ફેરફારો કરવા પર વિચારણા કરવા જણાવ્યું હતું. ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૫માં કહેવામાં આવ્યું છે કે ‘જો કોઈ મહિલાનો પતિ અથવા તેના પતિનો સંબંધી તે મહિલા સાથે ક્રૂરતા કરે તો તેને ૩ વર્ષની જેલની સજા થશે. આ ઉપરાંત તેને […]
આગ્રામાં સ્વામી પ્રસાદ મૌર્ય પર જૂતું ફેંકાયું, પોલીસ કરી ૧ યુવકની ધરપકડ
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક જાહેર સભા દરમિયાન સ્વામી પ્રસાદ મૌર્ય પર જૂતું ફેંકવામાં આવ્યું હતું, સ્વામી પ્રસાદ મૌર્ય હંમેશા પોતાના તીખા અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેલા છે. મૌર્ય એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે આચનકજ સસમે જનતા માં બેઠેલો એક યુવક ઊભો થયો અને સ્વામી પ્રસાદ પર જૂતું ફેંક્યું હતું. યુવકે બીજું […]
પાર્ટી તરફથી પૂરતા ભંડોળના અભાવને કારણે તેમની ટિકિટ પરત કરીઃ ઓડિશાની પુરી બેઠકના ઉમેદવાર સુચરિતા મોહંતી
કોંગ્રેસ પાર્ટી ને ફરી એક મોટો ઝટકો મળ્યો છે, ઓડિશાની પુરી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી પ્રચાર માટે પાર્ટી તરફથી પૂરતા ભંડોળના અભાવને કારણે તેમની ટિકિટ પાર્ટી હાઈકમાંડને પરત કરી દીધી છે. તેમણે કહ્યું, મેં ચૂંટણી લડવા માટે જાહેર ભંડોળનો આશરો લીધો… મારા પ્રચાર ખર્ચને ન્યૂનતમ રાખવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં હું નાણાકીય […]
મહત્તમ મતદાન માટે નાગરિકોને પ્રેરિત કરવા સંકલ્પ લેવાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુદર્શન સેતુ ખાતે મતદાન જાગૃતિ અર્થે દ્વારકાના મામલતદાર સહિતની ઉપસ્થિતિમાં બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મતદાન જાગૃતિ સાથે સાથે બાઈક ચાલકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતીનો સંદેશો પણ પાઠવ્યો હતો. ઉપરાંત મતદાનના અનેક સૂત્રો સાથે બાઇક ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બની અને 100% મતદાન કરશું અને મહત્તમ મતદાન કરવા માટે અન્ય નાગરિકોને […]










