ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં અન્ય દેશોને સતત મદદ કરી રહી છે ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં અન્ય દેશોને સતત મદદ કરી રહી છે. ક્યારેક ચાંચિયાઓને કારણે તો ક્યારેક મેડિકલ ઈમરજન્સીમાં જરૂરી મદદ પૂરી પાડી રહી છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમાં ભારતીય નૌકાદળે ઇમરજન્સી કોલનો જવાબ આપતા ૨૦ પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને લઈને […]
Author: JKJGS
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને બીએનએસ ની કલમ ૮૫ અને ૮૬ માં જરૂરી ફેરફારો કરવા પર વિચારણા કરવા જણાવ્યું
દેશની સર્વોચ અદાલતે કેન્દ્ર સરકારને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ ૮૫ અને ૮૬ માં જરૂરી ફેરફારો કરવા પર વિચારણા કરવા જણાવ્યું હતું. ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૫માં કહેવામાં આવ્યું છે કે ‘જો કોઈ મહિલાનો પતિ અથવા તેના પતિનો સંબંધી તે મહિલા સાથે ક્રૂરતા કરે તો તેને ૩ વર્ષની જેલની સજા થશે. આ ઉપરાંત તેને […]
આગ્રામાં સ્વામી પ્રસાદ મૌર્ય પર જૂતું ફેંકાયું, પોલીસ કરી ૧ યુવકની ધરપકડ
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક જાહેર સભા દરમિયાન સ્વામી પ્રસાદ મૌર્ય પર જૂતું ફેંકવામાં આવ્યું હતું, સ્વામી પ્રસાદ મૌર્ય હંમેશા પોતાના તીખા અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેલા છે. મૌર્ય એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે આચનકજ સસમે જનતા માં બેઠેલો એક યુવક ઊભો થયો અને સ્વામી પ્રસાદ પર જૂતું ફેંક્યું હતું. યુવકે બીજું […]
પાર્ટી તરફથી પૂરતા ભંડોળના અભાવને કારણે તેમની ટિકિટ પરત કરીઃ ઓડિશાની પુરી બેઠકના ઉમેદવાર સુચરિતા મોહંતી
કોંગ્રેસ પાર્ટી ને ફરી એક મોટો ઝટકો મળ્યો છે, ઓડિશાની પુરી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી પ્રચાર માટે પાર્ટી તરફથી પૂરતા ભંડોળના અભાવને કારણે તેમની ટિકિટ પાર્ટી હાઈકમાંડને પરત કરી દીધી છે. તેમણે કહ્યું, મેં ચૂંટણી લડવા માટે જાહેર ભંડોળનો આશરો લીધો… મારા પ્રચાર ખર્ચને ન્યૂનતમ રાખવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં હું નાણાકીય […]
મહત્તમ મતદાન માટે નાગરિકોને પ્રેરિત કરવા સંકલ્પ લેવાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુદર્શન સેતુ ખાતે મતદાન જાગૃતિ અર્થે દ્વારકાના મામલતદાર સહિતની ઉપસ્થિતિમાં બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મતદાન જાગૃતિ સાથે સાથે બાઈક ચાલકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતીનો સંદેશો પણ પાઠવ્યો હતો. ઉપરાંત મતદાનના અનેક સૂત્રો સાથે બાઇક ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બની અને 100% મતદાન કરશું અને મહત્તમ મતદાન કરવા માટે અન્ય નાગરિકોને […]
ખંભાળિયામાં મતદાન જાગૃત્તિ અર્થે ‘રન ફોર વોટ’ દોડ યોજાઈ, કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓએ લીલી ઝંડી બતાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ મતદાન થાય તે હેતુથી TIP (Turnout implementation Plan) હેઠળ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કાર્યરત છે. ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ આ ચૂંટણી અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોમાં મતદાન જાગૃતતા કેળવાય તેવા ઉમદા આશયથી ખંભાળિયાની પ્રાંત કચેરી ખાતેથી ‘રન ફોર વોટ’ માં “આ છે સૌની […]
જામનગરમાં મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
જામનગરમાં શનિવારે મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી હવેલીથી પ્રભાત ફેરી અને મહાપ્રભુજી બેઠકે પાલખીયાત્રા યોજાઇ હતી. શનિવારે ચૈત્ર વદ એકાદશી એટલેકે વલ્લભાચાર્ય જયંતિનાં પાવન દિને મહાપ્રભુજીના 547મા પ્રાગટ્ય મહોત્સવની જામનગરમાં વૈષ્ણવ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સવારે મોટી હવેલીથી કાલાવડ નાકા બહાર […]
કવિ શૈલેષ લોઢા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે સહિતના કલાકારોએ મતદાનનું મહત્વ સમજાવ્યું
લોકશાહીના મહાપર્વને ઉત્સવ બનાવવા વી ધ પીપલ અને જલસા ગ્રૂપ દ્વારા “એવા વળાંક પર…!” કાર્યક્રમનું આયોજન 3 મેના જામનગરમાં કરાયુ હતુ. જેમાં આર.જે. આકાશ,હાસ્ય કવિ શૈલેષ લોઢા, સાંઈરામ દવે, અશોક ચારન અને પાર્થ નવીન જેવા સુપ્રસિધ્ધ કલાકારોએ ખીચોખીચ હોલમાં મતદાન અંગેની જાગૃતિ ફેલાવતો સંદેશ આપવા ઉપરાંત લોકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ […]
જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ આજરોજ ઓલપાડ તાલુકાનાં 8 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણવા ઉત્સાહ અને આતુરતાપૂર્વક શાળાએ પહોંચ્યા હતાં. શાળાઓમાં બાળકોનો ઉત્સાહ વધારવા ચોકલેટ […]
દૈનિક રાશિફળ (05-05-2024)
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે વણજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે. તમારી જાતને શારરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. તમારા રૉમેન્ટિક અભિપ્રાયોને […]










