શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં નિયમિતપણે સઘન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને નાસ્તા ફરતા આરોપીઓને પકળવા માટે પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક એવા આરોપીને પકડવામાં સફળતા મળી છે જે ડબલ મર્ડરના ગુનામાં જેલમાંથી વચગાળા ના જમીન પર નીકળ્યા બાદ ફરાર હતો. આ કેસની વિગત […]
Author: JKJGS
કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા બફાટ કર્યા બાદ કરી સ્પષ્ટતા
રાજકોટમાં ભાજપના ઉમેદવારનું નિવેદન ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું અને વિવાદ નું કારણ પણ ત્યારે હવે રાજકોટમાં જ કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાષ્ટ્રપિતા સામે જ ગંભીર નિવેદન આપી દીધુ છે. જેના કારણે હવે તે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની પ્રચાર સભા હેદર ચોકમાં યોજાઈ હતી. […]
પત્નીના અવસાનના ત્રીજા દિવસે જ કામ પર લાગ્યા વડોદરાના ચૂંટણી અધિકારી
અધિકારીની સરાહનીય કામગીરી વડોદરાનાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી વિવેદ ટાંકનાં પત્નિ પ્રજ્ઞાબેન છેલ્લા ૬ વર્ષથી કેન્સર જેવી ભયંકર બિમારીથી ઝઝુમી રહેલ જેઓનું અકાળે અવસાન થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતુ. વિવેક ટાંકની વડોદરા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. ત્યારે એકાએક આવી પડેલ દુઃખદ ઘટનાને લઈ વિવેક ટાંક હિંમત હાર્યા ન […]
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ કેસમાં નવો વણાંકઃ પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનું ખુલ્યું
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્દનાક બનાવ સામે આવ્યો હતો. વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલા પાર્સલ ખોલતાંની સાથે જ બ્લાસ્ટ થતાં બેના મોત નિપજ્યા હતા. પાર્સલ ખોલતાં જ જોરદાર ધડાકો થયો હતો અને પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આ ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં પ્રેમ […]
સુરતમાં મૈયતમાં આવેલા ભરૂચના પરિવારના ત્રણ સભ્યોના કેનાલમાંથી મૃતદેહ મળી આવતા ખળભળાટ
ત્રણ મૃતકોમાં એક નાના બાળકનો પણ સમાવેશ થાય છે સુરતમાં થી એ ખુબજ ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં, ભરૂચથી સુરત મૈયતમાં આવેલા પરિવારના ત્રણ સભ્યોની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો, ત્રણ મૃતકોમાં એક નાના બાળકનો સમાવેશ થાય છે. પત્રી અને બાળક સાથે સામુહિક આપઘાત કરનાર મોહસીન […]
સાબરકાંઠામાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને પત્ની હત્યા કેસઃ સગીર પૌત્ર અને પુત્રવધૂએ જ આપી હતી સોપારી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં મંગળવારે એક નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેની પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ઘરમાં ઘૂસી આવેલા યુવકોએ ચપ્પાના ઉપરા છાપરી ઘા ઝીંકીને હત્યા કરી ૩૫ લાખ રોકડ અને ૬૫ તોલા સોનાના ઘરણાંની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના નોંધાઈ હતી. ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. હિંમતનગર એ ડિવિઝન […]
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો
શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં નિયમિતપણે ફૂટ પેટ્રોલિંગ કરવા માટે પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતના માન દરવાજા વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું તે સમયે પોલીસ નો […]
કોંગ્રેસના શેહઝાદા ને ચૂંટણી લડવા માટે જગ્યાઓ બદલવી પડે છે, હું તેમણે કહું છું સરો નહિ, ભાગો નહિઃ પી એમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના શેહઝાદા વાયનાડથી ભાગીને અમેઠી આવ્યા પણ હવે તો ત્યાંથી પણ ભાગીને રેબરેલીમાં લોકસભા ચૂંટણી લડવા પહોંચ્યા છે. પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધતા વડા પ્રધાને કહ્યું, “મેં પહેલેથી જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શેહજાદે પોતાના માટે બીજી સીટ શોધી રહ્યો છે. હવે તેમને અમેઠીથી ભાગીને રાયબરેલી બેઠક […]
દેશના અમુક રાજ્યમાં ઠંડી, વરસાદ તો અમુક રાજ્યોમાં હિટવેવ, ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. મોટા ભાગના શહેરમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગરમીનો પ્રકોપ આગામી ૩-૪ દિવસ યથાવત રહેશે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં પણ બપોરના બાર વાગ્યા પછી રસ્તાઓ સૂમસામ જોવા મળે છે. ત્યારે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઠંડી પડી […]
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પોલીસે ટેન્કરમાં છુપાવેલ ૫૧ લાખથી વધુનો ગેરકાયદેસર અંગ્રેજી દારુ જપ્ત કર્યો
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પોલીસે ગેરકાયદેસર દારુ જપ્ત કર્યા બાદ તેની પકડાયેલ વિરુદ્ધ એક મોટી તપાસ શરૂ કરવામાં આવી છે. ગ્વાલિયર એસપી ધર્મવીર સિંહે આ ઘટના બાબતે જણાવ્યું કે, પોલીસને એક મોટા ઓપરેશન ને અંજામ આપવામાં સફળતા મળી છે. ગુપ્તચરની સૂચના મળી હતી કે ટેન્કરમાં મોટી માત્રામાં અંગ્રેજી દારુનું સ્મલિંગ થઈ રહ્યું છે, તે બાતમીના આધારે […]










