Gujarat

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં એક તૃતીયાંશ મહિલા અનામત લાગુ કરવાનો આદેશ આપતી સુપ્રીમ કોર્ટ

આપણા દેશમાં મહિલાઓ વધુ સશક્ત થઈ રહી છે અને મોટી સિદ્ધિઓ પણ હાંસલ કરી રહી છે ત્યારેજ હવે સુપ્રીમ કોર્ટે ન્યાયિક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ વેગ આપવાની દિશામાં એક પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં એક તૃતીયાંશ મહિલા અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે […]

Gujarat

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા અતુલ અંજાનનું નિધન

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સિનિયર નેતા અતુલ અંજાનનું નિધન થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમની લખનઉની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમણે સવારે લગભગ ૪ વાગે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અતુલ અંજાનનું ૬૧ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. અતુલ અંજાન કેન્સરથી પીડિત હતા. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી ના […]

Gujarat

કોંગ્રેસે રાહુલ ગાંધી ને રાયબરેલી લોકસભા બેઠક પરથી અને તેમના નજીકના સહયોગી કે.એલ શર્મા અમેઠીથી ઉમેદવાર જાહેર કર્યા

ઉત્તર પ્રદેશની બે લોકસભા સીટો પર કોંગ્રેસે મોદી રાત્રે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે, જ્યારે તેમના નજીકના સહયોગી કે.એલ શર્મા અમેઠીથી ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી નહીં લડે. રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. અમેઠી અને રાયબરેલીને ગાંધી-નેહરુ પરિવારના પરંપરાગત વિસ્તારો […]

Gujarat

ચંદ્ર પર અપેક્ષા કરતા વધુ બરફ છે, પરંતુ આ સપાટીની નીચે છે, તેને ખોદીને બહાર કાઢી શકાય છેઃ ઈસરોના અભ્યાસમાં આવ્યું બહાર

ઇસરો ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર,IIT કાનપુર, યુનિવસિર્ટી ઓફ સધર્ન કેલિફોનિર્યા, જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને IIT- ધનબાદના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આ અભ્યાસ હાથ ધર્યો હતો અને તેમાં ખૂબ મોટી વાત જાણવા મળી હતી કે, ચંદ્ર પર આપણી અપેક્ષા કરતા અનેકગણુ પાણી છે. આ પાણી ચંદ્રના બન્ને ધ્રુવો પર છે. ચંદ્ર પર અપેક્ષા કરતા વધુ બરફ છે. પરંતુ […]

Gujarat

શર્મનાક!! રાજસ્થાનમાં ૧૮ વર્ષની યુવતી પર ૩ નરાધમોએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

રાજસ્થાનના ચુરુ એક શર્મનાયક અને આઘાતજનક ઘટના બની હતી, જેમાં ૧૮ વર્ષની યુવતી સાથે ત્રણ નરાધમ છોકરાઓએ તેનું અપહરણ કર્યું અને બળજબરીથી હોટલમાં લઈ ગયા બાદ ત્યાં તેઓએ તેણીને કલાકો સુધી ત્રાસ આપ્યો, તેણીનો વીડિયો બનાવ્યો અને બાદમાં તેણીને ઝેર પીવા દબાણ કર્યું. જે બાદ તેને બેભાન અવસ્થામાં ર્નિજન સ્થળે ફેંકી દેવામાં આવી. અજાણી વ્યક્તિએ […]

Gujarat

છોટાઉદેપુર ખાતે આગામી તા.૫ મે ના રોજ મતદાન જાગૃતિ અર્થે ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાશે

જિલ્લાવાસીઓને મોટી સંખ્યામાં જોડાવા જિલ્લા ચૂંટણી તંત્રની અપીલ આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુક નાગરિકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાની દૂધ ઉત્પાદક મંડળીઓ ખાતે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું

જિલ્લાના દૂધ ઉત્પાદકો સહી કરીને મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી થયા  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જિલ્લામાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે […]

Gujarat

દૈનિક રાશિફળ (04/05/2024)

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજે અન્યો વિરૂદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે. તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત […]

Gujarat

દૈનિક રાશિફળ (03-05-2024)

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજે ધાર્મિક તથા આધ્યત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. નજીકી સંબંધીઓ ના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. […]

Gujarat

ઓનલાઈનટેક્સી બુકિંગ કંપની ‘ઉબર’ એ પાકિસ્તાનમાં તેની તમામ સેવાઓ બંધ કરી

પાકિસ્તાન ના રહવાસીઓ અને પ્રવાસીઓ માટે વધુ એક માઠા સમાચાર, વૈશ્વિક ઓનલાઈનટેક્સી બુકિંગ કંપની ‘ઉબર’ એ પાકિસ્તાનમાં તેની તમામ સેવાઓ બંધ કરી દીધી છે.અગાઉઉબરે૨૦૨૨માં કેટલાક મોટા શહેરોમાં તેની સેવાઓ બંધ કરી દીધી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અમારી પેટાકંપનીબ્રાન્ડ ‘કરીમ’ સમગ્ર પાકિસ્તાનમાં ટેક્સીસેવાઓ આપવાનું ચાલુ રાખશે, ઉબરે૨૦૧૯માં ૩.૧ બિલિયનયુએસ ડોલરમાં હરીફ કરીમને હસ્તગત કરી હતી. […]