Gujarat

ટૂંકા સમયની મિત્રતામાં યુવકે ૪ લાખ રૂપિયા આપ્યા, ધંધાનો નફો લેવા કલોલ લેવા બોલાવ્યો, ૧.૫૦ લાખ લઈ ફરાર

અમદાવાદમાં રહેતો અને કોર્ટમાં ખાનગી ટાઇપિસ્ટ તરીકે કામગીરી કરતા યુવકનો પરિચય અમરેલીના યુવક સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ટૂંકા સમયની મિત્રતામાં યુવકે ૪ લાખ રૂપિયા આપ્યા હતા. તે રૂપિયાથી કરેલા ધંધાનો નફો લેવા કલોલ લેવા બોલાવ્યો હતો. ટાઇપિસ્ટ અને તેની પત્ની નફો આપવા આવેલો યુવક એક જ રૂમમાં રોકાયા હતા. જ્યારે સવારે હુ અમદાવાદ […]

Gujarat

મનસુખ વસાવાએ કુળદેવી મા પંડોરી માતાનાં દર્શન કરી પ્રચાર પ્રસાર શરૂ કર્યા

બીજેપી માંથી સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલા સાંસદ મનસુખ વસાવાએ દેવમોગરામાં ઉપસ્થિત રહી કુળદેવી માં પંડોરી માતાને સમાજ ના ઉત્થાન માટે પ્રાર્થના કરી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે તેઓ નું માનવું છેકે પ્રચાર કરવા માટે છેલ્લા એક વર્ષથી પ્રયત્ન શરૂ કર્યો છે અમારે ભાજપ ને જીતાડવાનું છે મને ટિકિટ આપી છે એટલે ફરી મારી […]

Gujarat

રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને ‘ડરશો નહીં લડો’ નો મંત્ર આપ્યો

ગુજરાતમાં ત્રીજી વખત ભાજપને સત્તામાં આવતા રોકવા માટે રાહુલ ગાંધી પોતાની તમામ તાકાત લગાવી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજી વખત ભાજપને સત્તામાં આવતા રોકવા માટે રાહુલ ગાંધી પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. તેઓ પક્ષના નેતાઓને સતત ડરશો નહીં..લડવાનો મંત્ર આપી રહ્યા છે, પરંતુ દેશના અન્ય ભાગોની જેમ ભાજપના સૌથી મજબૂત ગઢમાં પણ દિગ્ગજાે લડવા […]

Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વર્ષો પહેલાં મળેલા પ્લોટનું દાન કર્યું પ્લોટ પર ૧૬ માળનું નાદ બ્રહ્મ ભવન બનાવવાનો મોદીનો ઈરાદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વર્ષો પહેલાં મળેલા પ્લોટનું દાન કરીને ફરી એક વાર દાખલો બેસાડ્યો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્લોટ પર ૧૬ માળની બિલ્ડીંગ બનાવવામાં આવશે. ગાંધીનગરના અતિ મહત્વના સ્થળે આવેલી આ ભૂમિ આવનારા દિવસોમાં સંગીતમય સૂરોથી ગુંજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર નવું ઉદાહરણ લોકો સમક્ષ રજૂ કર્યું છે. ૨૦૦૧માં મુખ્યમંત્રી બન્યા […]

Gujarat

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.૧થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન ખર્ચ યોજનાની જાહેરાત

હવે ધોરણ ૯ થી ૧૨ના સરકારી-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે. ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓને પહેલા આ સેવાનો લાભ મળતો હતો. અને હવે સરકારે ધોરણ ૯ થી ૧૨ને પણ યોજનાનો લાભ આપવાનો ર્નિણય કર્યો છે. જેમના રહેણાંક સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલથી પાંચ કિલોમીટરથી વધારે દૂર હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. […]

Gujarat

ગુજરાતમાં લોકસભાની બાકી બેઠકો માટે ભાજપ આજકાલમાં બીજી યાદી જાહેર કરે તેવી સંભાવના

કોંગ્રેસે પણ પોતાના ૭ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. ભાજપે પ્રથમ યાદીમાં રાજ્યની ૧૫ લોકસભા બેઠકો માટે પોતાના ચહેરા નક્કી કર્યા છે. પાર્ટીએ ૧૦ ઉમેદવારોને રિપીટ કર્યા છે અને પાંચ સીટો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે પણ પોતાના ૭ ઉમેદવારોના […]

Gujarat

પાકિસ્તાનમાં રહેતા લઘુમતીઓ માટે દેશ નરકથી ઓછો નથી

પાકિસ્તાન અને અત્યાચારનો જુનો સંબંધ માનવામાં આવે છે. પાકિસ્તાનમાં રહેતા લઘુમતીઓ માટે દેશ નરકથી ઓછો નથી. દરરોજ હિંદુઓ અને લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો આવે છે. દરમિયાન, હિંદુ ઉદ્યોગપતિ જયરામ દહેરાના યુવાન પુત્ર રિતિકનું પાકિસ્તાનના સિંધમાં અપહરણ કરવામાં આવ્યું હતું. હવે તેને સાંકળોથી બાંધેલો હિંસક વીડિયો સામે આવ્યો છે. ૦૫ ફેબ્રુઆરીના રોજ, સખાર અને મીરપુર માથેલો […]

Gujarat International

રમઝાન મહિનામાં જાે કોઈ એનજીઓમાં દાનમાં આપેલી રકમ જમા કરાવતા પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે

પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. વિશ્વભરમાં ઇસ્લામ ધર્મનું પાલન કરનારા લોકો આ મહિનામાં જકાત એટલે કે દાન આપે છે. સાઉદી અરેબિયાની સરકારે આ દાનને લઈને કેટલીક કડક સૂચનાઓ આપી છે. અગાઉ સાઉદીએ પણ મસ્જિદોમાં ઈફ્તાર પર પ્રતિબંધ મૂક્યો હતો. ઇસ્લામના પાંચ સ્તંભોમાં રોઝા, જકાત (દાન), હજ, નમાઝ અને શહાદા (એક ભગવાનમાં વિશ્વાસ)નો સમાવેશ […]

Gujarat International

ચીનના ઉત્તરી શહેરમાં જાેરદાર વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત, ૨૨ ઘાયલ

ચીનના ઉત્તરીય શહેરમાં બુધવારે જાેરદાર વિસ્ફોટ થયો હતો. ન્યૂઝ એજન્સી અનુસાર, આ વિસ્ફોટ હેબેઈ પ્રાંતમાં થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૨૨ લોકો ઘાયલ થયા હતા. રાજધાની બેઇજિંગથી ૫૦ કિલોમીટરથી ઓછા પૂર્વમાં સાન્હે શહેરમાં રહેણાંક વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનું કારણ ચિકન શોપમાં ગેસ લીકેજ હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગે જણાવ્યું […]

Gujarat

રંગોત્સવમાં સપ્તધનુષ્યના રંગની થીમ પર સાત પ્રકારના 51,000 કિલો રંગોના ઉપયોગ; મંદિર પ્રાંગણમાં 60 ફૂટ જેટલા ઊંચાઈ સુધી કલર બ્લાસ્ટ કરી હોળી ઉજવાશે

વતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આ 25 માર્ચે એટલે કે, ધૂળેટીના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે. રંગોત્સવ […]