Gujarat

સિંગાલીયા ની  મુવાડી પ્રાથમિક શાળા ના શિક્ષિકા બેન ડીંડોર.રેખાબેન ને આણંદ ખાતે નારી રત્ન સન્માન થી સન્માનિત કરાયા.

     આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નમસ્કાર ગુજરાત દૈનિક પીનેમીડિયા ફાઉન્ડેશન અમદાવાદ વડોદરા ના કયુક્ત ઉપક્રમે નારી રત્ન સન્માન સમારોહ 2024 તારીખ 10/ 3 /23 ને રવિવારે આણંદ ખાતે ઓડિટોરિયમ હોલમાં યોજાયો આયોજક  ડોક્ટર કલ્પેશભાઈ પટેલ અને સહાયોજક પાયલ શાહ દ્વારા આયોજિત નારી શક્તિને વેગ આપતા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં વિવિધ ક્ષેત્રમાં […]

Gujarat

અંબાજી નજીક બોર્ડર ચેક પોસ્ટ જોડે ટાઇલ્સ ભરેલો ટ્રક ને નડ્યો અકસ્માત

*નાની ગાડી સામે આવતી બસ ને ઓવરટેક કરતા ટ્રક ને નડ્યો અકસ્માત* યાત્રાધામ અંબાજી રાજસ્થાની બોર્ડરોથી જોડાયેલો છે જેના રોડ રસ્તા ઉપર હેવી સાધનો મોટા પ્રમાણમાં રાજસ્થાનથી ગુજરાત તરફ અવરજવર કરતા હોય છે જ્યારે હિંમતનગર થી આવી રહેલ ટ્રક ને અંબાજી નજીક બોર્ડર ચેકપોસ્ટ પર અકસ્માત નડ્યો હતો આ ટ્રક હિંમતનગર થી માલ ભરી ને […]

Gujarat

ઓલપાડની સરસ પ્રાથમિક શાળામાં ત્રિવેણી મહોત્સવ અંતર્ગત શાળા સ્થાપનાદિન ઉજવણી આચાર્ય વિદાય સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

               જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળાનાં 162 માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે દીપ પ્રજવલન થયાં બાદ ખૂબજ હર્ષોલ્લાસભર્યા માહોલમાં કેક કાપી શાળાનાં સ્થાપના દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ઢળતી સાંજે શાળા પટાંગણમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં […]

Gujarat

જૂનાગઢના જલારામ રઘુવંશી મહીલા મંડળ દ્વારા હોળી રસિયાનો કાર્યક્રમ યોજાયો

400 વર્ષ કરતા જૂની પરંપરા મુજબ વૈષ્ણવો દ્વારા ગવાય છે હોળી રસિયા કૃષ્ણ ભગવાનનો વ્હાલો તહેવાર એટલે હોળી અને હોળીના 40 દિવસ પૂર્વેથી જ હોળી રસિયાનું પણ આગવું મહત્વ છે. પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં હોળીના ૪૦ દિવસ પૂર્વેથી જ હોળી રસિયાનું ગાન કરવાનું વૈષ્ણવો શરૂ કરે છે. જૂનાગઢના રેડક્રોસનાં પટાંગણમાં 150 થી પણ વધુ મહીલાઓ દ્વારા […]

Gujarat

દૈનિક રાશિફળ – તા. ૧૪-૦૩-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે અણધાર્યો પ્રવાસ થકવી નાખનારો હોઈ શકે છે જે તમને અસ્તવ્યસ્ત કરી મુકશે. સ્નાયુઓને આરામ આપવા તમારા શરીરની તેલથી માલિશ કરો. આજે તમારા હાથ માં ધન નહિ ટકે, ધન સંચય કરવા માં આજે તમને ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડશે। સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો. […]

Sports

શ્રેયસ ઐયર અને અજિંક્ય રહાણેએ પોતાના પ્રદર્શન વડે ક્રિકેટમાં પોતાની ટીમને માટે મહત્વની ઈનીંગ રમી દર્શાવી

મુંબઈ, શ્રેયસ ઐયર અને અજિંક્ય રહાણેએ હવે પોતાના નબળા ફોર્મથી છૂટકારો મેળવતી બેટિંગ કરી છે. પોતાના પ્રદર્શન વડે ઘરેલું ક્રિકેટમાં પોતાની ટીમને માટે મહત્વની ઈનીંગ રમી દર્શાવી છે. રણજી ટ્રોફીની ફાઈનલમાં મેચમાં વાનખેડેની પીચ પર ઐયર અને રહાણેએ દમ દેખાડતી બેટિંગ કરી છે. બંને છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ હતા. ન તો મેદાન પર […]

Sports

મુશીર ખાને રણજી ટ્રોફી ફાઈનલમાં ૨૫૫ બોલમાં સદી ફટકારી

રણજી ટ્રોફી ફાઈનલમાં મુશીર ખાને ૧૯ વર્ષ અને ૧૪ દિવસની ઉંમરમાં સદી ફટકાવનાર સૌથી યુવા મુંબઈ બેટ્‌સમેનના રુપમાં સચિન તેંડુલકરે રેકોર્ડનો રેકોર્ડ તોડ્યો છે. ૨૫૫ બોલમાં સદી ફટકારી છે. ૧૦ માર્ચ રવિવારથી મુંબઈ અને વિદર્ભ વચ્ચે રણજી ટ્રોફી ૨૦૨૪ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં હાલમાં મુંબઈ ખુબ આગળ નીકળી ચૂકી છે, પરંતુ મુંબઈની […]

Delhi Gujarat

દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી

દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થઈ છે. જેમા ૬ રાજ્યોની ૬૨ બેઠકોના ઉમેદવારો પર ચર્ચા થઈ છે. આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. બીજી યાદીમાં ગુજરાત કોંગ્રેસના ૨૪ બેઠકોના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવશે. આ સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને આસામ સહિતના રાજ્યોની સ્ક્રિનિંગ કમિટીની બેઠક […]

Gujarat

ભારતીય રેલવેના ઉત્તર ઝોન દ્વારા ૧૫થી વધુ વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવામાં આવશે

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ અવસર પર દેશના અલગ-અલગ શહેરોમાં રહેતા લોકો પોતાના ઘરે પાછા ફરે છે. આવી સ્થિતિમાં હોળી દરમિયાન ટ્રેનોમાં ભારે ભીડ હોય છે અને ટિકિટ મેળવવી મુશ્કેલ બની જાય છે. તહેવારોની સિઝન દરમિયાન ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે તહેવારોની વિશેષ ટ્રેનોનું સંચાલન કરે છે. ત્યારે રેલવેના ઉત્તર ઝોન […]

Gujarat

PM મોદીના અરુણાચલ પ્રવાસ પર ચીનના નિવેદન પર ભારતે પ્રતિક્રિયા જાહેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. વડા પ્રધાનની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે ચીને ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે આ અંગે રાજદ્વારી વિરોધ નોંધાવ્યો હતો અને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેનબિને કહ્યું હતું કે ચીની સરકારે ક્યારેય અરુણાચલ પ્રદેશને ભારતના ભાગ તરીકે માન્યતા આપી નથી. આ સિવાય ચીનના […]