Sports

વિરાટ છેલ્લા બે મહિનાથી બ્રેક પર, ટીમમાં સ્થાન મેળવવા IPLમાં બતાવવું પડશે ક્લાસિક પર્ફોર્મન્સ

ભારતનો સ્ટાર બેટર કિંગ કોહલી T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાંથી બહાર થઈ શકે છે. ટેલિગ્રાફે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે નેશનલ સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીને વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝન આ 35 વર્ષીય ભારતીય બેટર માટે છેલ્લી તક છે, જો […]

Gujarat

VNSGU ખાતે ABVPના કાર્યકરો દ્વારા પશુ ચિકિત્સાના વિદ્યાર્થીની હત્યા કરનારાઓને કડક સજા આપવા માગ કરી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થીને માર મારી નિર્દયતા પૂર્વક હત્યા નિપજાવી હતી. જેના વિરોધમાં યુનિવર્સિટીના ગેટ ખાતે ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા હતા અને વિદ્યાર્થીની હત્યા કરનારાઓને કડકમાં કડક સજા થાય અને પરિવારને […]

Gujarat

PM મોદી, જેટલી અને ગોરડિયાના 1312 ચો.મી. પ્લોટ પર બનશે ‘નાદ બ્રહ્મ’ સંસ્થા, અદ્યતન સુવિધા સાથે 100 કરોડના ખર્ચે નિર્માણ

ગાંધીનગરમાં 1312 ચોરસ મીટર પ્લોટમાં ‘નાદ બ્રહ્મ’ સંસ્થા આકાર પામશે. અદ્યતન સુવિધા સાથે 100 કરોડના ખર્ચે ‘નાદ બ્રહ્મ’ સંસ્થાનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મનમંદિર સંસ્થાના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. ગાંધીનગરમાં નાદ બ્રહ્મ સંસ્થાનું નિર્માણ થશે વડાપ્રધાન […]

Gujarat

ધોલેરા દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે, મોદીએ કહ્યું- હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા 91 હજાર કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે. મોદીએ જણાવ્યું હતું કે, હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. ત્રણ ચિપ પ્લાન્ટની અંદાજિત કિંમત 1.26 લાખ કરોડ કેન્દ્રીય કેબિનેટે 29 ફેબ્રુઆરી ચિપ પ્લાન્ટ માટે ત્રણ દરખાસ્તોને મંજૂરી આપી છે. આ ત્રણેય […]

Gujarat

ડભોઈ વડોદરા માર્ગ પર ટાયર ફાટતાં ટ્રક રોડ પર પલટી ગઇ

ડભોઈ વડોદરા માર્ગ પર અંબાવ ગામ નજીક લીંબુ ભરેલી ટ્રકનું આગળનું ટાયર ફાટતાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં મોટી ટ્રક રોડ પર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. ટાયર સહિત ગાડીના અમુક સ્પેર પાર્ટ રોડ પર ફંગોળાયા હતા. જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ ન હતી. હૈદરાબાદથી લીંબુ ભરી નંદાસણ જતી કર્ણાટકની ટ્રક જે ડભોઈ વડોદરા […]

Gujarat

અંબાજી ભાજપ મંડળ દ્વારાં સ્વાગત કરાયું; માતાજીના આશીર્વાદ લઈ સાંસદે ધન્યતા અનુભવી

શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે મા અંબાના ધામ અંબાજીમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા આવતા હોય છે. અનેકો નેતા અભિનેતા પણ મા અંબાના દર્શન કરવા મા જગતજનની અંબાના મંદિરે આવે છે. ત્યારે આજે રાજસ્થાન […]

Gujarat

ગુરગઢ દરગાહના બે મુંજાવરોની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાણ-નવાગામ નજીક ગાગા ગુરગઢ દરગાહમાં બે મુંજાવર દ્વારા 25 વર્ષથી ચાલતી દોરા-ધાગા, ભભૂતી, મંત્રેલું પાણી આપી રોગ મટાડવાની ધતિંગ લીલા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કલ્યાણપુર પોલીસની મદદથી પર્દાફાશ કર્યો હતો.જે બંનેએ કબુલાતનામુ આપી કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી લોકોની માફી માંગીલીધી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ અને નવાગામ પાસે […]

Gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા સરકારી યોજનાના અનેક લાભાર્થીઓનો સંપર્ક કરાયો

ભાજપ દ્વારા રાજ્યમાં જુદી જુદી સરકારી યોજનાના લાભાર્થીઓ માટેનું લાભાર્થી સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભથી વિકાસ પામેલા નાગરિકોના ઘરે જઈને તેમનો સંપર્ક કરી તેમને થયેલા લાભની વિગતો જાણી દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા આ અંગે વડાપ્રધાન મોદીનો આભાર પત્ર આપવાના વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે. જેમાં […]

Gujarat

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રક પાછળ આઇસર ઘૂસ્યું ને પછી ડિવાઈડર કૂદાવી ગયું, ડ્રાઈવર-ક્લીનર ફસાઈ ગયા

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આજે વહેલી સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આઈસર એક ટ્રક પાછળ ઘૂસી જતા ડિવાઇડર કૂદી સામે આવી ગયું હતું. અકસ્માતનાં કારણે ડ્રાઇવર તેમજ ક્લીનર ખરાબ રીતે ફસાઈ ગયા હતા. જોકે આ અંગેની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો દોડી ગયો હતો અને ફાયર વિભાગની ટીમે મહામહેનતે […]

Gujarat

ભાવનગરના અધેવાડા ગામે જૂની અદાવતે યુવાન પર હુમલો, 4 હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ

ભાવનગર શહેરના અધેવાડાગામે મારામારી ની દાઝ રાખી ચાર શખ્સોએ યુવાન પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જયારે ચાર હુમલાખોરો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર અધેવાડાગામે ઝાંઝરીયા રોડપર દેવીપૂજક વાસમાં રહેતા લાલુ ધરાશી પરમાર […]