અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં આજે કાંકરીયા પિકનિક હાઉસ ખાતે ભાજપના મહિલા કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. પિકનિક હાઉસની બહાર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ન્યુસન્સ ટેન્કર બહાર નીકળતું હતું. તે દરમિયાન પિકનિક હાઉસની દીવાલને અથડાતા દિવાલ પડી હતી. પિકનિક હાઉસની દીવાલને અથડાતાં દિવાલ ફૂટપાથ ઉપર ઉભેલી મહિલા ઉપર પડી હતી, જેમાં ચાર જેટલી મહિલાઓને […]
Author: JKJGS
સાવરકુંડલા તાલુકાના મેરીયાણામાં ખેડૂતને પીજીવીસીએલ દ્વારા રાતી પાય પણ ના ચૂકવાય….
સાવરકુંડલા તાલુકાના મેરીયાણા મ પરસોત્તમભાઈ મધુભાઈની વાડીએ સર્વિસ વાયર શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ખેડૂતને નુકસાની ભોગવવાનો વારો આવે જેમાં પોતાનું બળદ ગાડું મોટરસાયકલ ભેંસ તેમજ પશુપાલન માટે રાખેલ ચારો અને પોતાની ઘરવખરી અનાજ કઠોળ સામગ્રી બળીને ખાખ થઈ ગયેલ હતી જેની જાણ પીજીવીસીએલના અધિકારીઓને કરતા આજ દિન સુધી ખેડૂતને ફૂટી કોડી પણ મળેલ નથી […]
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર નગરના સંવેદનશીલ મતદાન મથકોની છોટાઉદેપુર પોલીસે BSFની ટીમ સાથે મુલાકાત કરી.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સંવેદનશીલ મતદાન મથકોની છોટાઉદેપુર પોલીસે BSFની ટીમ સાથે મુલાકાત કરી હતી. છોટાઉદેપુર નગરના તાલુકા શાળા નંબર બે અને સઈદ નગર ખાતે આવેલ મતદાન મથકની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર નગરમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને બીએસએફની ટીમ સાથે છોટાઉદેપુર પોલીસે નગરમાં ફ્લેગ માર્ચ યોજ્યું.
આજે છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર છોટાઉદેપુર પોલીસે બીએસએફની ટીમ સાથે ફ્લેગ માર્ચ યોજ્યું હતું. નગરમાં શાંતિમય વાતાવરણ રહે જેના માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બીએસએફની ટીમે નગરના ફ્લેગ માર્ચ યોજ્યું હતું.
જેતપુર પાવી પોલીસ દ્રારા ગણનાપાત્ર કેસ કરી કુલ કિ રૂ. ૩,૨૮,૧૬૦ /- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો
રાજેંદ્રસિંહ ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની ગેર કાયદેસરની પ્રવ્રુતિ /હેરાફેરી કરતા ઈસમો ઉપર વોંચ રાખી અસામાજીક પ્રવ્રુતિ સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે આઘારે ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન તથા […]
મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી પીડિત મહિલાઓની સાચી સહેલી : “181” અભયમ મહિલા હેલ્પ લાઇન છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં એક તાલુકાના એક ગ્રામ વિસ્તાર માંથી એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મહિલા જણાવે છે કે પતીએ અપશબ્દો બોલી ઝગડો કરે સરનામુ જણાવતા 181 ની ટીમને ઘટના સ્થળે પોહચી પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જેમ પીડિતાયે જણાવ્યુ હતું કે લગ્ન ને હજી 3 વર્ષ થયા છે અને 2 દીકરા છે […]
રાજુલા ડેપો ખાતે હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી મેડિકલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો.
રાજુલા ડેપો ખાતે હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી આખોનાં ચેકઅપ તેમજ.ડાયાબિટીસ.સુગર બ્લડપ્રેશર.માટે મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન રાજુલાના ડેપો મેનજર મમતાબેન જોશીના અધ્યક્ષ સ્થાને ડેપોમેનેજરે દીપ પ્રાગટય કરી કર્મચારીઓના આરોગ્યને ભગવાન નિરોગી રાખે તેવી પ્રાર્થના કરેલ તેમજ તમામ કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપેલ કે આપડું જીવન અમૂલ્ય છે તેને સારી રીતે સુખકારી રહે તે જરૂરી છે આ […]
ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા ૨૬૫ મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો
૨૫૨ દર્દીઓ નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, તથા સર્વરોગ સારવાર કેમ્પનો લાભ લીધો પૈકી ૪૦ દર્દીઓને ફેકોમશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાયા. અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં ૨૬૫ મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક શ્રી આયુષ – ગાંધીનગર તથા […]
સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા સેવા સહકારી મંડળીના પ્રમુખ નિવૃત થતા વિદાયમાન અપાયું.
સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામની નાના ઝીંઝુડા સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ૨૦ વર્ષથી જવાબદારી સંભાળી વયમર્યાદાથી નિવૃત થતા ધનજીભાઈ સુદાણીનું જાહેર સન્માન સાથે વિદાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આતકે એ.પી.એમ.સી. ચેરમેન અને ભાવનગર ડીસ્ટ્રીકટ બેંકના ડિરેક્ટર દીપકભાઈ માલાણીના મુખ્ય મહેમાન પદે રાખવામાં યોજવામાં આવ્યો હતો જેમાં સાવરકુંડલા સહકારી યુનિયનના ભીખાભાઈ કાબરીયા, દયાશંકરભાઈ જોષી, ધીરૂભાઈ […]
સમર્પણ ગૌ સેવા સમિતિ આઈસીયુ સેન્ટર સાવરકુંડલા દ્વારા પાણીના કુંડાનું અને અવેડીનું વિતરણ કરવામાં આવ્યું.
છેલ્લા ૧૪ વર્ષથી સમર્પણ ગૌ સેવા સમિતિ આઈસીયુ સેન્ટર સાવરકુંડલા ખાતે દર ઉનાળામાં દાતાશ્રીઓના આર્થિક સહયોગથી મૂંગા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા અને ગૌમાતા માટે પાણીની અવેડી વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે. તારીખ ૧૧-૪-૨૪ના રોજ પાણીના કુંડા અને અવેડી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાંના મુખ્ય મહેમાન શ્રીમસાપીર શ્રીકરસનદાસ બાપુ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા નગરપાલિકા પ્રમુખ […]










