ખંભાળિયા તાલુકાના દાતા ગામના રહીશ એક યુવાનને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર એવા ઉપસરપંચે ગ્રામ પંચાયતનું ઉપસરપંચ પદ આપી, પ્રેરણારૂપ પ્રવૃત્તિ કરી હતી. ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા દાતા ગામના મૂળ રહીશ અને અનેકવિધ સેવાકીય તેમજ રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અગ્રણી રાજુભાઈ ભીમાભાઈ ભરવાડના વર્ષો જૂના લંગોટિયા મિત્ર જસવંતસિંહ બળવંતસિંહ જાડેજા સાથે હંમેશા સુખ-દુઃખમાં […]
Author: JKJGS
રાજકોટ જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી જાહેર, 13 માર્ચ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે
રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી જિલ્લા આયોજન સમિતિના 15 સભ્યોની ચૂંટણીનો તબક્કાવાર કાર્યક્રમ ચૂંટણી ઓથોરિટી જિલ્લા આયોજન સમિતિ એવા રાજકોટ કલેકટર પ્રભવ જોશી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ આ ચૂંટણી માટે ઉમેદવારે અથવા તેના પ્રસ્તાવકર્તાએ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, ગોંડલ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી, રાજકોટને તાલુકા પંચાયત કચેરી, […]
ગોંડલ અક્ષર મંદિરે આજે BAPS સંસ્થાના 150 સંતો પધારશે
“ભાગ્ય બડે જહાં સંત પધારે” આ પંક્તિને સાર્થક કરતા સોરઠના પ્રવેશદ્વાર ગોંડલ સ્થિત અક્ષર મંદિરે આજે બી.એ.પી.એસ.ના 150 સંતોની પાવન પધરામણી થશે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્થાપિત, મહંતસ્વામી મહારાજ પ્રેરિત અને બી.એ.પી.એસ. સંસ્થા સંચાલિત સાળંગપુર સંત તાલીમ કેન્દ્રના પૂજ્ય સંતો આજે સાંજે 4.00 કલાકે પધારશે. આ સંત તાલીમ કેન્દ્રમાં આદિવાસી કે અમેરિકાવાસી, તમામ સાધકો 7 વર્ષ […]
ગત 10મીએ જામનગરમાં ચાલુ કાર્યક્રમે બ્રેઇન સ્ટ્રોક આવ્યો’તો; ફિઝીયોથેરાપી, સ્પીચ થેરાપી આપવી પડશે
ગુજરાત રાજ્યના કૃષિ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને ગત તારીખ 10મી ફેબ્રુઆરીના જામનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેથી તેમને પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલ બાદ રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ખાનગી સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કે તેમને શરીરના ડાબા ભાગે પેરાલિસીસની અસર હતી, પરંતુ ત્યાર બાદ 19 દિવસ […]
મસ્તીના મૂડમાં બાળકને કહ્યું-એકદમ કાનુડા જેવો લાગે છે, તો જય શ્રીકૃષ્ણ કહી મીડિયાને કહ્યું- જામનગરના હવાપાણી કેવા લાગ્યા
1 થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રિલાયન્સ આસપાસનાં ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા રિલાયન્સની ટાઉનશિપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા શરૂ કર્યું છે. જેમાં ગઈકાલે જોગવડ ગામમાં સમૂહભોજનનું આયોજન કરાયું હતું. અનંત-રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ […]
જિલ્લા ચૂંટણી તંત્ર અને MSUના સહયોગથી યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાઓમાં કાર્યક્રમ યોજાશે
આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારોની સહભાગીદારી વધારવા માટે ચૂંટણી પંચ દ્વારા ઉચ્ચ શૈક્ષિણક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. રાજ્યની તમામ કોલેજમાં, ચૂંટણી પંચની સૂચના અનુસાર યુવા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં આવેલા તમામ કોલેજ, યુનિવર્સિટી, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં […]
વિશ્વ માતૃભાષાદિનની ઉજવણી
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,કઠલાલ તથા ગુજરાતી સાહિત્ય પરિષદ ,અમદાવાદના સયુંકત ઉપક્રમે અત્રેની કોલેજમાં ‘માતૃભાષા ગૌરવ દિનની ’ઉજવણી કરવામાં આવી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વ્રારા એક વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.જેમાં મહામંત્રી સમીર ભટ્ટે માતૃભાષાદિનની શુભેચ્છા આપી તથા અનેક સર્જકોએ સુંદર પ્રસ્તુતિ આપી . ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.કુસુમબેન એમ.પરદેશીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું.તેઓએ માતૃભાષાનું ગૌરવગાન કરતાં વિધાર્થીઓને […]
ફાઇનાન્સિયલ લીટરસી કેમ્પનું આયોજન
આરબીઆઇ દ્વારા દર વર્ષે ફાઇનાન્સિયલ લીટરસી વીક ની ઉજવણી થતી હોય છે.ત્યારે આ વર્ષે પણ ઉજવણી ના ભાગ રૂપે કાર્યક્રમો થઇ રહ્યા છે જે સન્દર્ભે કપડવંજ ખાતે ઇન્ડિયન સ્કુલ ઓફ માઈક્રો ફાઈનાન્સ ફોર વુમન (ISMW) દ્વારા સંચાલિત CFL(નાણાકીય સાક્ષારતા કેન્દ્ર) દ્વારા પણ કપડવંજ, ઠાસરા, કઠલાલ ખાતે જાગૃકતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે સદર્ભે દાણા ગામ […]
શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી
સંસ્થાના ચેરમેન ડો. બંકિમ શાહ તથા ડાયરેક્ટર સતીશ પાટીલના સાનિધ્યમાં શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંકશનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન માં નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ તથા કઠલાલ શહેર પ્રમુખ બીપીનભાઈ પટેલ હાજર રહ્યા હતા. મહેમાનોના સ્વાગત બાદ ચેરમેન ડોક્ટર બંકિમ શાહે સ્કૂલનું પોતાનું આગવું સોંગ લોન્ચ કર્યું અને એ સાથે એન્યુઅલ ફંકશનને […]
જિલ્લા કક્ષાના બે દિવસીય કલા મહાકુંભ સ્પર્ધાને ખુલ્લો મુકતા સાંસદ ગીતાબહેન
કલામહાકુંભમાં ભાગ લેનાર કસબીઓને શુભેચ્છા પાઠવતા સાંસદ. છોટાઉદેપુરની એસ.એફ. હાઈસ્કુલમાં આજરોજ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. ૬ વર્ષથી લઈને કોઈ પણ ઉંમર સુધીના કલાકારોને મંચ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ એટલે કલા મહાકુંભ. ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર આયોજિત તથા એસ.એફ. હાઈસ્કુલના સહયોગથી અલગ […]










