Gujarat

ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી

ઍનકોર, NGRS, EMS, C-Vigil, સુવિધા સહિતની IT ઍપ્લિકેશન્સના સંચાલન અને ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓના સંચાલનને વધુ સરળ અને સુચારૂ બનાવવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ IT ઍપ્લિકેશન્સ તૈયાર કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન્સના ઉપયોગ અંગે રાજ્યના તમામ જિલ્લામાં કાર્યરત IT ઍપ્લિકેશન્સ નોડલ ઑફિસર્સ, સિસ્ટમ સુપરવાઈઝર્સ […]

Gujarat

છોટાઉદેપુર ની એસએફ હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ 2023 24 નો કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ ઉપસ્થિત રહ્યા

ગુજરાત સરકારના રમત – ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર આયોજીત તથા એસ.એફ. હાઇસ્કુલના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષા કલા મહાકુંભ – ૨૦૨૩-૨૪નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા […]

Gujarat

કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા અને તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તેઓના નિવાસ્થાને છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા સહિત ભારતીય જનતા પાર્ટીની ટીમેં તેઓને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યો હતું

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ્વે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી માં ગાંધીનગર કમલમ ખાતે તેઓ જોડાયા હતા જેને લઈને આજે તેઓના નિવાસસ્થાને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના સંયોજક જશુભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ […]

Gujarat

કે. કે. પારેખ કોમર્સ કોલેજ-અમરેલી ખાતે “વિદેશમાં અભ્યાસ માટેની તકો” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

કે. કે. પારેખ કોમર્સ કોલેજ અમરેલીની અગ્રણી કોલેજ છે અને તે નિયમિતપણે વિદ્યાર્થીઓના વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓને સ્નાતક થયા પછી વિદેશ અભ્યાસ માટેની તકો વિશે માર્ગદર્શન આપવા માટે, શ્રી મયુરભાઈ સવસવીયા અને શ્રી જીજ્ઞેશભાઈ ધામેલીયા, ADD IN ઓવરસીઝ, સુરતના સ્થાપકોને કોલેજમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓએ વિદેશમાં અભ્યાસ માટેની તકો, પરીક્ષા પ્રક્રિયા, વિઝા […]

Gujarat

ઓલપાડની જીણોદ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશિષ્ટ ઉજવણી

(કોઈપણ દેશની પ્રગતિ માટે સૌથી મહત્ત્વનો ફાળો વિજ્ઞાન જ આપે છે: કિરીટ પટેલ)                વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતાં વિવિધ લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને લોકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાનાં શુભ હેતુસર નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ તથા મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં ઉપક્રમે દર વર્ષે 28 ફેબ્રુઆરીનાં દિવસે […]

Gujarat

આધુનિક અને ઝડપી રેલ્વે મોદી સરકારની ગેરંટી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૫૪ રેલવે સ્ટેશન પુનઃ વિકાસ તેમજ ૧૫૦૦ ઓવર બ્રિજ વર્ચ્યુઅલી લોકાર્પણ

દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના ૫૫૪ રેલવે સ્ટેશન પુનઃ વિકાસ તેમજ ૧૫૦૦ ઓવર બ્રિજ વર્ચ્યુઅલ માધ્યમથી  સાવરકુંડલા શહેરના એલ 65 નંબર  તેમજ  એલ 66 અંડર બ્રિજ નું  લોકાર્પણ સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા પ્રયાસોથી કરવામાં આવ્યું જે અંતર્ગત એલ.66  નંબર  નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખશ્રી […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર, શિસ્ત તથા ચારિત્ર્ય નિર્માણના સ્થાન સમાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના જેસર રોડ ગુરુકુળ ખાતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શહેરમાં શિક્ષણ, સંસ્કાર, શિસ્ત અને ચારિત્ર્ય ઘડતરના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત જેસર રોડ ગુરુકુળમાં  વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ મોડલો તૈયાર કરવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જ આ પ્રયોગોની સમજૂતી પણ આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓએ ભારતીય તેમજ અન્ય દેશના વૈજ્ઞાનિકો વિશે પણ સુંદર સવિસ્તર […]

Gujarat

શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં એન.એસ.એસ. વિભાગ દ્વારા વન-ડે કેમ્પ યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં તારીખ ૨૮-૨-૨૪ ના રોજ એન.એસ.એસ વિભાગ દ્વારા વન-ડે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજની સ્વયં-સેવિકા બહેનોએ કોલેજના તમામ ક્લાસરૂમ, ઓફિસરૂમો, સ્ટાફ રૂમ, લોબી,પ્રાર્થના હોલ,લાઇબ્રેરી, અગાસી તથા કોલેજના સમગ્ર મેદાનની ખૂબ સરસ સફાઈ કરી,આ કામગીરી માટે વિવિધ ટુકડીઓ પાડી હતી તેમના માર્ગદર્શક તરીકે કોલેજના સમગ્ર સ્ટાફે […]

Gujarat

હાડીડા ગામમાં લોકશાળા ખડસલી દ્વારા  તારીખ ૨૭-૨-૨૪ ના રોજ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં એનએસએસ કેમ્પનો શુભારંભ થયો

લોકશાળા ખડસલી દ્વારા દર વર્ષે જુદા જુદા ગામોમાં એનએસએસ રાષ્ટ્રીય સેવા  પ્રવૃત્તિઓ થતી હોય છે. એ સંદર્ભે આ વખતે હાડીડા ગામમાં તારીખ ૨૭-૨-૨૪ ના રોજ પ્રાથમિક શાળા હાડીડા મુકામે ગામના સરપંચ નજુભાઈ ખુમાણ તેમજ ગ્રામ આગેવાનો તેમજ લોકશાળા ખડસલીના આચાર્ય નાનજીભાઈ મકવાણા તેમજ હરેશભાઈ પંડ્યા, ગોવાભાઈ ગાગીયા, પ્રતીકભાઈ પટેલ તેમજ હીરાભાઈ દિહોરા વગેરે ઉપસ્થિત રહીને […]

Gujarat

લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા આયોજિત સેમિનારને જ્વલંત સફળતા અપાવવા બદલ સંલગ્ન તમામ સહયોગીઓનો જાહેર આભાર માનતા લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ કમલ શેલાર

કોઈ પણ સફળ કાર્ય પાછળ ટીમ વર્ક હોય છે એ વાતની પુષ્ટિ કરતાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રમુખ કમલ શેલાર દ્વારા સાવરકુંડલા ખાતે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા આયોજિત સેમિનારને ભવ્ય સફળતા પ્રદાન કરાવવામાં યશભાગી તમામનો જાહેર આભાર માન્યો હતો. જેમાં ખાસકરીને ગત તારીખ ૨૪/૨/૨૪ ના રોજ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા આયોજિત ધોરણ ૧૦-૧૨ […]