National

કુલગામમાં સૈન્ય અને પોલીસનું જાેઇન્ટ ઓપરેશન, સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સામસામો ગોળીબાર થયો, જેમાં ૨ જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ ૫ આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર કુલગામના બેહીબાગ વિસ્તારમાં ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ બે આતંકવાદીઓની સૂચના પર ઓપરેશન શરૂ કર્યું હતું. એન્કાઉન્ટર […]

National

આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો, સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથાના ભાગે ગંભીર ઈજા

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપના સાંસદને ધક્કો મારવાનો આરોપ લાગ્યો સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. ત્યારે આજે તો સંસદ પરિસરમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. વિરોધ દરમિયાન મ્ત્નઁ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથાના ભાગે ગંભીર ઈજા થઈ […]

National

સાંસદોએ તેમને ધક્કો માર્યો હોવાના અંગે ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને, સમગ્ર મામલાની તપાસની માંગ કરી

ભાજપના સાંસદોને લાકડીઓ લગાવેલા પ્લેકાર્ડ સાથે સજ્જ કરી રહ્યા છે : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું સંસદ ભવનના પ્રાંગણમાં ઈન્ડિયા એલાયન્સ અને એનડીએના સાંસદો વચ્ચે દેખાવો દરમિયાન ધક્કા મુક્કી થવા પામી હતી. આમા કેટલાક સાંસદોને ઈજા પહોચી હતી. કોંગ્રેસ અને ભાજપ બન્ને એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યાં છે. ભાજપ દ્વારા રાહુલ ગાંધી […]

National

સંસદમાં ચર્ચા થઈ કે કોંગ્રેસે ચૂંટણીમાં આંબેડકરને કેવી રીતે હરાવ્યા : અમિત શાહ

કોંગ્રેસે સત્યને અસત્યનો વેશ ધારણ કરીને ભ્રમ ફેલાવવાનો દૂષિત પ્રયાસ કર્યો : અમિત શાહ આંબેડકરનું અપમાન કરવાના કોંગ્રેસના આક્ષેપ પર ગૃહમંત્રી અમિત શાહે આજે ભાજપ કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ યોજીને વળતો પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે સંસદમાં ચર્ચાના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા છે. મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું છે. કોંગ્રેસે આ […]

Gujarat

માણાવદર તાલુકાના ખેડૂતો તથા વેપારીઓ નવી જંત્રી દર સામે લાલઘુમ: ખેતી તથા ઉદ્યોગોનું નામું લખાઈ જશે! 

સરકારની જંત્રી દર વધારાની ચાલી રહેલી કવાયત સામે પ્રજામાંથી દરરોજ વિરોધના સુર ઉઠી રહ્યા છે પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ અને રોષ ભભૂકી રહ્યો છે ગામોગામ સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે જંત્રીના નવાદર ખેતી તથા ઉદ્યોગ પર ભારે અસર કરશે ધંધા રોજગાર તથા ખેતીપડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારની કથિત કવાયત સામે માણાવદર […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિર ખાતે અમરેલી શાંતબા મેડિકલ કોલેજના બીએસસી નર્સિંગ અને એ. એન. એમ ના વિદ્યાર્થીઓ માનવમંદિરની મુલાકાત અને રીસર્ચ સંદર્ભે પધારેલ 

અમરેલી શાંતબા મેડિકલ કોલેજના  B.sc નર્સિંગ અને A.N.M ના વિદ્યાર્થીઓ સાવરકુંડલા સ્થિત માનવમંદિરની મુલાકાત અને  રિસર્ચ સંદર્ભે વિઝિટ માટે પધારેલ. માનવમંદિરનો ટૂંકો પરિચય એટલે અહીં મનોરોગી બહેનોને માતૃપ્રેમ અને પિતા તુલ્ય સ્નેહ સાથે એક પરિવારની માફક  માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ હેતથી માવજત કરે છે.  અહીંથી અનેક મનોરોગી બહેનોને સાજી થઈને પરત પોતાના સ્વ ગૃહે પરત પણ […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ એસએમજીકે શૈક્ષણિક સંકુલમાં સુલેખન સ્પર્ધા યોજાઈ ગઈ

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ એસ.એમ જી. કે .શૈક્ષણિક સંકુલમાં સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં અંગ્રેજી માધ્યમ પ્રાઇમરી સ્કૂલ તથા ગુજરાતી માધ્યમ સેકન્ડરીસ્કૂલના વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધેલ તેને માર્ગદર્શન આપનાર સમગ્ર શૈક્ષણિક સ્કૂલના સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ બિપીન પાંધી સાવરકુંડલા

Gujarat

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા ખાતે એકસાથે ચાર કેમ્પ યોજાયા હતા

સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા નિઃશુલ્ક પણે ચાર ,નિદાન કેમ્પનું આયોજન કરવામાં  આવ્યું હતું જેમાં પ્રથમ કેમ્પમાં  કુત્રિમ હાથ પગ બનાવવા માટે દિવ્યાંગ મુક્ત ભારત જે જયપુરની સંસ્થા છે તેના સહયોગથી ત્રણ દિવસ માટે માનવસેવા યજ્ઞ કાર્યરત હતો જેમાં ૭૦ થી વધુ દર્દીઓ માટે કૃત્રિમ હાથ પગ બનાવવામાં આવ્યા […]

Gujarat

પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના ઉકાભાઇ ચુડાસમાની 9મી પુણ્યતિથિ નિમિત્તે મેગા નેત્ર નિદાન-હાર્ડવૈદ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો 

કુલ 290 આંખના દર્દીઓ તથા હાર્ડ વૈદ જનરલ ચેકઅપમાં 160દર્દીઓ લાભ લીધો અને 85 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યાં… ગીર સોમનાથના કલેકટર શ્રી આદરણીય દિગ્વિજયસિંહ જાડેજા સાહેબની પ્રેરક ઉપસ્થિતિ થી કાર્યકર્તાઓ ઉત્સાહિત બન્યા હતા. પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ઉકાભાઈ કરશનભાઈ ચુડાસમા ની નવમી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વ. રંભુબેન તથા લાડુબેન […]

Gujarat

સાવરકુંડલાના વિવિધ જ્ઞાતિ સમાજના તેમજ  સત્તાધાર આપા ગીગામાં અખૂટ શ્રદ્ધા રાખનાર સેવકો પ. પૂ. વિજયબાપુ ઉપર કરવામાં આવેલા પાયાવિહોણા આરોપો સંદર્ભે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સાવરકુંડલા પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવા પહોંચી ગયા 

ત્યારબાદ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની કચેરી ખાતે પણ પહોંચી આ સંદર્ભે સરકાર યોગ્ય પગલા લેવા વિનંતી કરી હતી. ગતરોજ રાત્રે સાડા નવ કલાકે અહીં સાવરકુંડલા ખાતે આવેલ પૂ. કાનજી બાપુની જગ્યાના વિશાળ મેદાનમાં સાંપ્રત સમયમાં સત્તાધાર મહંત પૂ. વિજયબાપુ ઉપર કરવામાં આવેલા પાયા વગરના આક્ષેપો વિરૂદ્ધ પોતાની લાગણી સત્તાધાર મહંત પ્રત્યે સમર્થન દર્શાવવા […]