Gujarat

ભાવનગર મા આવેલ ગીતાનગર અકવાડા સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું

ગીતાનગર અકવાડા સોસાયટી દ્વારા નવરાત્રી મહોત્સવ ના આયોજન મા નગરસેવકો તેમજ સામાજિક આગેવાનો હાજર રહિયા હતા અને ભાવનગર જિલ્લાના છેડે આવેલ અકવાડા ગામ કે જયા કોય સગવડ ન હતી તેવી જગ્યાએ આજે રોડ / રસ્તા જેવી અનેક સુવિધા ઓ થય ગય છે અને ધણા નગરસેવક આવ્યા અને ગયા કોઈ ને નામ પણ યાદ નહિ હોય […]

Gujarat

ઉત્તર ગુજરાત નો ટહુકતો મોરલો એટલે સ્વ. મણિરાજ બારોટ

ઉત્તર ગુજરાત ના પાટણ જિલ્લા ના સરસ્વતી તાલુકાના બાલવા ગામના વતની મણિરાજ બારોટે લોકગીતો ને લોક સંગીત ને અનેરી ઉંચાઈ આપી છે 1990 થી 2000 ના દશક માં આટલી ટેક્નોલોજી નતી છતાં ઉત્તર ગુજરાતના ગામડામાં લોક મુખે ગવાતા લોકગીતો ને ટેપ કેસેટમાં ગાઈ ને લોક હૈયે ધબકતા રાખ્યા હતા એમાંય એમના મુખે ગવાયેલ ઉત્તર ગુજરાતના […]

Gujarat

નવરાત્રીના આઠમના દિવસે માં મહાગૌરીની આરાધના કરવામાં આવે છે

નવરાત્રિનો આઠમો દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા મહાગૌરીને સમર્પિત માનવામાં આવે છે. નવરાત્રિની આ અષ્ટમી તારીખને મહાષ્ટમી અથવા દુર્ગા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા મહાગૌરીએ ભગવાન શિવને તેમના પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને એક વખત ભગવાન ભોલેનાથે પાર્વતીજીને જાેઈને કંઈક કહ્યું, જેના કારણે દેવીનું મન દુ:ખી થઈ ગયું અને […]

Gujarat

Asian Aquatic Championship 2025 : અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું ભવ્ય આગમન, ઝ્રસ્એ કર્યું ભાવભીનું સ્વાગત

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇતિહાસ : ૨૯ દેશોના ૧૧૦૦ ખેલાડીઓ અમદાવાદમાં ગરવી ગુજરાતની પાવન ધરતી પર આંતરરાષ્ટ્રીય સ્તરની રમતનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ૧૧મી એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ ૨૦૨૫ની શરૂઆત થઈ રહી છે, જેમાં ૨૯ દેશોના ૧૧૦૦થી વધુ તરવૈયાઓ અને અધિકારીઓ અમદાવાદ પહોંચી ચૂક્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને […]

Gujarat

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ ખાતે ‘ધ મેથ્સ સફારી‘ પુસ્તકનું વિમોચન

અમદાવાદ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ‘ધ મેથ્સ સફારી‘ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂજ્ય રામકૃષ્ણદાસ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક ગણિતના તજજ્ઞ ડો. પરિધિ ત્રિવેદી પરીખ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તકથી વિધાર્થીઓને ગણિત વિષય સરળતાથી સમજી શકશે. પુસ્તકના વિમોચન પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે […]

Gujarat

એક મહીનામાં ‘મા વાત્સલ્ય બેંક‘માં ૨૯૪ થી વધુ દાતા માતાઓએ પોતાનું દુધ દાન આપ્યું

સિવિલ ખાતે કાર્યરત ‘મા વાત્સલ્ય મિલ્ક બેંક‘ને એક મહિનો પૂર્ણ ૩૦ દિવસમાં ૨૫૮ જેટલા નવજાત શિશુઓને જીવનદાયી પોષણ પૂરું પાડ્યું સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જાેશીએ જણાવ્યું હતું કે, ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ અમદાવાદની ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા ‘મા વાત્સલ્ય’ હ્યુમન મીલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મીલ્ક બેંકે આજે […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજયશસૂરિશ્વરજી મહારાજની ગુણાનુવાદ સભામાં સહભાગી થયા

સંતો પરમ હિતકારી હોય છે, તેમની નિશ્રાથી પરમ મોક્ષની પ્રાપ્તિ મળે છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના જીએમડીસી  ઓડિટોરિયમ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ‘ગુણાનુવાદ સભા‘માં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાધુ ભગવંતો તેમજ સાધ્વીજીઓના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે […]

Gujarat

કોબા ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી સન્માન સમારોહ યોજાયો

પત્રકારત્વના માધ્યમથી નૈતિક બાબતોને જાગૃત કરવામાં મારો પૂરો પ્રયાસ રહેશે -શ્રી રજત શર્મા ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અતિથિ તરીકેની વિશેષ ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા આજે “આચાર્ય તુલસી સન્માન સમારોહ” યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ તેરાપંથી જૈન સમાજના […]

Gujarat

નવરાત્રીમાં પણ મેઘ મહેર જારી, આવનારા ૪ દિવસ વરસાદ ની આગાહી

વરસાદે ખલૈયાઓની મજા બગાડી, ગરબાના આયોજકોની ચિંતામાં વધારો ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ ૧૧૧ ટકા વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૭ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે રવિવારે (૨૮ સપ્ટેમ્બર) સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૫૭ તાલુકામાં […]

Gujarat

અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું

રાજ્યમાં એક મોટી હવાઈ દુર્ઘટના ટળી અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની ઘટના બની હતી. અમરેલી એરપોર્ટ પર રવિવારે એક ગંભીર દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી, જ્યારે એક મીની એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન રનવેની સાઈડમાં સરકી ગયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચકચાર મચી ગઈ છે. સદભાગ્યે, […]