Gujarat

જામનગર જિલ્લાના 11 ટાપુ પર પ્રવેશ સંબંધિત જાહેરનામું બહાર પડાયું, રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને લઈ આદેશ

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલી છે. જયારે અન્ય ટાપુઓ માનવરહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે.જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે નાગરિકો અવર- જવર કરે છે. રાષ્ટ્રવિરોધી […]

Gujarat

જેતપુરમાં મોટર ગેરેજમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

એક ફાયર બ્રિગેડ ખરાબ, બીજાનું પાણી પુરુ, ત્રીજાએ આવી ગેરેજમાં લાગેલી આગ પર મેળ્યો કાબૂ. જેતપુરના જુનાગઢ રોડ ઉપર આવેલ ગ્લોબલ સિનેમા પાસે ખોડીયાર મોટર ગેરેજ બંધ હતું ત્યારે રાત્રિના શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આગ બુઝાવવા આવેલા ફાયર ફાઈટરની સિસ્ટમ જ ચાલુ ન થઈ. બીજુ ફાયર ફાઈટર આવતા તેનું પાણી પણ થોડી મિનિટોમાં ખાલી […]

Gujarat

ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજતાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

ક્ષત્રિયોનું આંદોલન પુરું: શંકરસિંહ પાર્ટ ૨ પાર્ટ 3 એવું કઈ ન હોય, દરેકની ચડતી પડતી હોય, ટાઈમ હોય મર્યાદા હોય, ભાજપનું કલાઈમેક્ષ આવી ગયું છે : શંકરસિંહ વાઘેલા કાગવડ ખોડલધામ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દર્શનથે પહોંચ્યા હતા. જ્યાં ચેરમેન નરેશ પટેલ પગે લાગીને ખોડલધામનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. ગોંડલના સુલતાનપુર ગામે ધાર્મિક પ્રસંગે […]

Gujarat

વિરપુરમાં શિક્ષક પરિવારને અગાસી ઉપર સૂતો રાખી 1.71 લાખની ચોરી

પોલીસે હાથફેરો કરનાર શખસને દબોચી લઈ તમામ મુદામાલ કર્યો કબજે જેતપુરના જલારામ વિરપુરમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાંખી રાજકોટના અમિત ડાભીને દબોચી લીધો હતો. આરોપી પાસેથી ચોરી કરેલ તમામ રૂ.૧.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે વિરપુરમાં જલારામ મંદિરની પાછળ રહેતાં ભાર્ગવ કનકરાય જાની ઉ.૩૮એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમના […]

Gujarat

જેતપુરમાં મોટર રિવાઇડીંગની દુકાનમાંથી કોપરના ભંગારની ચોરી

દુકાનદારે સીસીટીવી ચેક કરી તસ્કરને શોધી એક કલાક તેનો પીછો કરી પકડી પોલીસને હવાલે કર્યો: પોતે જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો જેતપુરમાં આવેલ મોટર રિવાઇડીંગની દુકાનમાંથી કોપરના ભંગારની ચોરી કરી નાસી છૂટેલા શખ્સ પાછળ દુકાનદારે એક કલાક પીછો કરી તસ્કર ગોંડલના મુકેશને પકડી પોતે જ ચોરીનો ભેદ ઉકેલી પોલીસને સોંપ્યો હતો. બનાવ અંગે જેતપુરમાં અમરનગર […]

Gujarat

છોટાઉદેપુર તથા હાલોલ પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને જાંબુઘોડા પો.સ્ટેમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ  કરેલ જે અનુસંધાને આજ રોજ એલ.સી.બી સ્ટાફના […]

Gujarat

હમીરપુર ત્રણ રસ્તા પાસેથી કુલ કિ.રૂ.૩૧,૨૦૦/- ના પ્રોહિ મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૩.૧૧,૨૦૦ /- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી કવાંટ

અધિક્ષક નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લા ના તમામ થાણાઅમલદાર નાઓને સુચના કરેલ જે અન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓ તેઓના સ્ટાફના માણસો કવાંટ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા જે દરમ્યાન તેમને મળેલ […]

Gujarat

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ ઝોન હેઠળની પ્રથમ મહિલા શાખાનું ઉદ્ઘાટન 14 મે 2024 ના રોજ માનનીય ઝોનલ હેડ સુશ્રી કવિતા ઠાકુર દ્વારા કરવામાં મા આવ્યું

ગાંધીનગર જીલ્લા મા આવેલી ઉવારસાદ શાખા ને મહિલા શાખા  તરીકે ઉદઘાટન પ્રસંગે પ્રાદેશિક વડા ગાંધીનગર શ્રી ચંદનકુમાર ઝા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ઝોનલ ઓફિસ સુશ્રી નરેશ બત્રા ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મહિલાઓ માટે વિશેષ લોન યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને આ શાખા […]

Gujarat

રાત્રે હમીરસર તળાવ પાસેના જાહેર માર્ગે વીજ તારમાં શોર્ટ સર્કિટથી ભયનો માહોલ સર્જાયો, સદભાગ્યે જાનહાનિ ટળી

હવામાન વિભાગની આગાહી અંતર્ગત ગઈકાલે રાજ્યના વાતાવરણમાં અનેક સ્થળે પલ્ટો આવ્યો હતો, જેની અસર મોડી સાંજે કચ્છમાં પણ વર્તાઈ હતી અને ગાંધીધામ અને આસપાસના સંકુલમાં પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા,તો ભુજમાં રાત્રિના 11 વાગ્યાના અરસામાં આંધી ફૂંકાઈ હતી. આ દરમિયાન ભુજ શહેરના હમીરસર તળાવ સ્થિત રાજેન્દ્ર બાગ પાસેથી પસાર થતા માર્ગે વિજ તારમાં શોર્ટ […]

Gujarat

પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જયોર્જ ડાયસ કહ્યું- 13 વર્ષમાં 171થી વધુ લોકોના ભોગ લીધો, 7283 જેટલા અકસ્માત સર્જાયા

અમદાવાદની આગવી ઓળખ સમાન દાયકાઓનું ગૌરવવંતો ઇતિહાસ ધરાવતી AMTS (લાલ બસ)નું ખાનગીકરણ કર્યા બાદ બસ સેવા ખાડે ગઈ છે. ધીમે ધીમે કલંકિત બની રહી છે. કેમ કે, લાલ બસ યમદૂત બનીને છેલ્લા 13 વર્ષમાં 171થી વધુ લોકોના ભોગ લીધો છે. નાના-મોટા 7283 જેટલા અકસ્માત શહેરના માર્ગો પર સર્જાયા છે. એટલે કે સરેરાશ દરરોજ બે અકસ્માત […]