Gujarat

છોટાઉદેપુર નવાપુરા વિસ્તારમાં એમજીવીસીએલ દ્વારા નવા કેબલ નાખવામાં આવતા પ્રજામાં આનંદ

નવાપુરા વિસ્તારની પ્રજાને ઘણા વર્ષોથી વીજળીની સમસ્યા હોય અને વીજ ઉપકરણો વ્યવસ્થિત ચાલતા ન હોય જેથી નવા કેબલો નાખવા જરૂરી હોય જે કામગીરી એમજીવીસીએલ દ્વારા શરૂ કરવામાં આવતા સદર વિસ્તારની પ્રજામાં આનંદ ફેલાયો છે છોટાઉદેપુર નવાપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વીજળીના કેબલો બદલવા પડે તેવી આવશ્યકતા હતી વીજ ઉપકરણો ધીમી ગતિએ ચાલતા હોય જેનાથી ઉપકરણોને […]

Gujarat

છોટાઉદેપુર વનવિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર યોજાઈ

જંગલને નુકસાન ન થાય અને લોકોમાં જાગૃતતા આવે તે માટે માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું છોટાઉદેપુર પંથકમાં મોટા પ્રમાણમાં જંગલો આવેલા છે જેનું રક્ષણ થાય અને જંગલને નુકસાન ન થાય સાથે સાથે લોકોમાં જાગૃતતા આવે તે માટે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિરનું  નાયબ વન સંરક્ષક  વિ એમ દેસાઇના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું […]

Gujarat

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલ કુલ ૦૪ મોબાઈલ શોધી કાઢી મુળ માલીકોને પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતુ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર  એ. આર. પ્રજાપતિ નાઓને સર્વેલન્સ સ્ટાફને અરજદારોના ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા જરુરી માર્ગદર્શન આપેલ જે અનુસંધાને અરજદાર (૧) સુભાષભાઈ દુદાભાઈ પ૨મા૨ ૨હે. ખુટલીયા પોલીસ લાઈન  તા.જી.છોટાઉદેપુર નાઓનો redmi note 9 pro મોબાઇલ […]

Gujarat

ભાઈ બહેન વચ્ચે સુખદ સમાધાન કરાવતી અભયમ્ છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામમાં ભાઈ પોતાની બહેનને ઘરમાં રાખવાની ના પાડતા બહેન એ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં  કોલ કરી મદદ માગી હતી.  પતિનું અવસાન થયા બાદ નાની દીકરીને લઈને  બહેન પિયરમાં રેહતા હતા. માતા પિતા હયાત હતા. ત્યાં સુધી બહેન સારી રીતે રહ્યા જાતે ઘરની તમામ જવાબદારીઓ પૂરી કરતા માતા પિતા ના અવસાન […]

Gujarat

શ્રી કે.કે હાઈસ્કૂલ એનએસએસ યુનિટ  અને સાવરકુંડલા ટાઉન પોલીસના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૧૦  અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ સેમિનારમા

પીએસઆઈ શ્રી જી.એમ. જાડેજા સાહેબ ,ગીરીશભાઈ મકવાણા સાવરકુંડલા ટાઉન પોલીસ, સંજયભાઈ બળેવીયા સાવરકુંડલા રૂરલ પોલીસ  તથા પ્રેરણાત્મક વક્તા તરીકે શ્રીઅર્જુનભાઈ દવેની ઉપસ્થિતિ રહી હતી .આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ ગુજરીયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોટીવેશનલ સ્પીકર તરીકેની ભૂમિકા ભજવનાર અર્જુનભાઈ દવેએ લક્ષ કેવો હોવો જોઈએ?લક્ષને પ્રાપ્ત કરવા માટે શું કરવું […]

Gujarat

સાવરકુંડલામાં આવેલ શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ટ્રેનીંગ સ્પોકન પ્રોગ્રામ સમાપન કાર્યક્રમ યોજાયો 

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં તારીખ. ૨૦-૨-૨૫ ને ગુરુવાર થી ગુજરાત ગવર્મેન્ટ અને કે. સી. જી આયોજિત ફિનિશિંગ સ્કુલ ટ્રેનિંગ સ્પોકન પ્રોગ્રામનો સમાપન કરવામાં આવ્યો તેના ટ્રેનર તરીકે અરવલ્લી થી રાજદીપ કટારા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવેલ છે. જેમાં કોલેજની ૩૫ વિદ્યાર્થીની બહેનો જોડાયેલ છે. ચુડાસમા આરતી તથા […]

Gujarat

ફીના અભાવે અટક્યું શિક્ષણ, આઈ.સી.ડી.એસ.ના સ્ટાફે વ્યવસ્થા કરી આપતા કિશોરી ફરી સ્કૂલે જવા લાગી

ગોંડલમાં આઈ.સી.ડી.એસ.ના સ્ટાફની પહેલથી કિશોરીનું ભણવાનું ફરી શરૂ થયું ગોંડલ સિટીમાં એક કિશોરીનો અભ્યાસ એટલા માટે અટકી ગયો હતો કે, પરિવાર પાસે સ્કૂલની બાકી ફી ભરવાના પૈસા નહોતા. આઈ.સી.ડી.એસ.ના સ્ટાફના ધ્યાનમાં આ બાબત આવતાં, તેમણે એક સપ્તાહ સુધી જહેમત ઉઠાવીને બાકીના ફીનાં નાણાંની વ્યવસ્થા કરી આપી અને કિશોરીનો અભ્યાસ પુનઃ શરૂ કરાવ્યો છે. જેના લીધે આજથી આ […]

Gujarat

રાજકોટ સરકારી પોલીટેક્નિક દ્વારા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પ્રદાન કરાઈ

દેશના વિકાસ માટે ઇનોવેશન આવશ્યક પ્રેરક બળ છે, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોને આત્મનિર્ભર બનવા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે સરકારશ્રીએ અનેકવિધ યોજનાઓ અમલી કરી છે. જે અન્વયે રાજકોટ ખાતેની સરકારી પોલીટેક્નિકના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) સેલ દ્વારા ગુજરાત નોલેજ સોસાયટી (GKS) ગાંધીનગરના સહયોગથી વિશેષ કાર્યક્રમનું […]

Gujarat

અધિક પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ

જનજાગૃતિ વ્યાપક બનાવી ડ્રગ્સના દુષણ સામે સૌ મળી સાથે લડીએ અને સોફ્ટ ટાર્ગેટ એવા યુવા છાત્રોને બચાવીએ – જે.સી.પી. શ્રી મહેન્દ્ર બગડિયા રાજ્ય સરકાર ડ્રગ્સના દુષણને ડામી દેવા કટિબદ્ધ છે, ત્યારે રાજકોટ શહેરમાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ શહેર નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ)ની બેઠક અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. શહેરમાં  શાળા, કોલેજ, […]

Gujarat

કચરો કચરા પેટીમાં નાખી ભવનાથની પવિત્ર ભૂમિને સ્વચ્છ અને સુંદર રાખવા મહંતશ્રી હરિગીરી બાપુનો નાગરિકોને અનુરોધ

મહાશિવરાત્રીના મેળામા આવતા શ્રદ્ધાળુઓ જ્યાં ત્યાં કચરો ન ફેકે, કચરો ફક્ત કચરાપેટીમાં જ નાખી ભવનાથની આ પવિત્ર ભૂમિને સુંદર અને સ્વચ્છ રાખે તેવી અપીલ ભવનાથના મહંત શ્રી હરિગીરી બાપુએ કરી છે. રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર સ્વચ્છતા માટે કટિબદ્ધ છે ત્યારે મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકો મેળામાં સ્વચ્છતા જાળવી તંત્રને સહયોગ આપે તેવી અપીલ મહંતશ્રીએ […]