Gujarat

શીલજ કેનાલ રોડ, અસલાલી અને ચાંદખેડામાં કાર, ટ્રક, ટુવ્હીલરે અકસ્માતો કર્યા, 48 દિવસમાં 166 રોડ અકસ્માત, 40નાં મૃત્યુ

છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં હિટ એન્ડ રનની 3 ઘટનામાં 4 લોકોનાં મોત થયાં છે જ્યારે 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી. હિટ એન્ડ રનની આ ત્રણ ઘટનાઓ શીલજ કેનાલ રોડ, અસલાલી અને ચાંદખેડામાં બની હતી. જાન્યુઆરીથી આજ દિન સુધીના 48 દિવસમાં શહેરમાં 166 રોડ અકસ્માતમાં 40 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 82 લોકોને ગંભીર અને […]

Gujarat

પ્રતિ મિનિટ ત્રણ મુસાફરોને પ્રોસેસ કરવા માટે SBD સુવિધા સુસજ્જ; 1.7 લાખથી વધુ બેગોની પ્રક્રિયા કરાઈ

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ (SVPIA) એરપોર્ટ ઉપર મુસાફરોનો સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાને વ્યાપક આવકાર મળી રહ્યો છે. SBD સેવાના ઉપયોગમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવેમ્બર 2023માં આ સુવિધા ખુલ્લી મૂકાયા બાદ તેનો વપરાશ સતત વધી રહ્યો છે. સીમલેસ ટેકનોલોજી […]

Gujarat

સતત ચોથા દિવસે લઘુત્તમ તાપમાનમાં વધારો; શિયાળો પાછો ફરે તેવી શક્યતાઓ નહિવત્

ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે તથા આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે, કારણ કે ગુજરાત ઉપર હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી મેદાની પ્રદેશ થઈને ગરમ પવનો આવી રહ્યા છે, જેને કારણે ગુજરાતનું તાપમાન પણ વધ્યું છે. સામાન્ય રીતે આ સ્થિતિ માર્ચ મહિનાની શરૂઆતમાં સર્જાતી હોય છે, […]

Gujarat

ડેડાણમાં PGVCLની ઘોર બેદરકારી, ખાંભા તાલુકાના ડેડાણ ગામે જામકા રોડ બાપા સીતારામ ની બાજુમાં જાહેર રોડ પર આવેલા વીજળીના ખુલ્લા ફ્યુઝના બોક્સ જાણે મોત નો સામાન!!!

પીજીવીસીએલ દ્વારા સેફટી બાબતમાં અને સુવિધા બાબતમાં પૂરતું ધ્યાન તંત્રને સૂચના મુજબ કરવાનું હોય છે. પરંતુ અહીં તો ખાંભા તાલુકાના ડેડાણ ગામે જામકા રોડ બાપા સીતારામ ની બાજુમાંના માર્ગ ઉપર ખુલ્લા રોડ ઉપરથી પસાર થતા પબ્લિક અથવા તો અન્ય કોઈ પશુ અડી જાય તો અકસ્માત સર્જાઈ શકે છે. કારણ કે ઉપરથી હેવી લાઈન પસાર થતી […]

Gujarat

A.I.C.T.E. તથા M.I.C. દ્વારા ‘નવીનતા, ડિઝાઈન અને ઉદ્યોગસાહસિકતા’ વિષય પરના રાષ્ટ્રીય બૂટકેમ્પનો પ્રારંભ

દેશભરના વિવિધ શહેરોમાંથી અનેક વિદ્યાર્થીઓ જોડાયા એ.આઈ.સી.ટી.ઈ. તથા એમ.આઈ.સી.ના સંયુક્ત ઉપક્રમે ‘‘નવીનતા, ડિઝાઈન તથા ઉદ્યોગસાહસિકતા’’ વિષય પર રાષ્ટ્રીય બૂટકેમ્પના બીજા તબક્કાનું આયોજન રાજકોટની આર.કે. યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. જેના ઉદઘાટન સમારોહમાં એ.એઈ.સી.ટી.ઈ.ના અધ્યક્ષ પ્રૉ. ટી.જી. સીતારામ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી તુષાર સુમેરા તથા રોકડ ગ્રૂપના સી.ઈ.ઓ. અમિત રોકડ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ૨૧મી સુધી આ […]

Gujarat

પોલીટેકનીક ખાતે ‘ગ્રાહકના અધિકારો અને સાયબર સુરક્ષા’ અંગે સેમીનાર યોજાયો

સરકારી પોલીટેકનીક, રાજકોટ ખાતે ‘ગ્રાહકના અધિકારો અને સાયબર સુરક્ષા’ વિષય પર સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં મુખ્ય વક્તા એડવોકેટશ્રી એ. વી. જોષીએ ગ્રાહકોને પ્રાપ્ત વિવિધ કાનૂની અધિકારો, કાનૂની તાકાત તેમજ પર્યાવરણને અનુલક્ષીને ગ્રાહક તરીકેની ફરજો વિશે માર્ગદર્શન આપ્યું હતું. જયારે સાયબર ક્રાઈમ પી.આઈ. શ્રી આર.જી.પઢિયાર અને શ્રી અભયભાઈ શાહે આજની ડિજિટલ દુનિયામાં સાયબર જોખમો, ફ્રોડ, સોશિયલ મીડિયા તેમજ સાઈબર સિક્યુરિટી માટેની ટીપ્સ […]

Gujarat

“બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત કિશોરીઓ માટે “એક્સપોઝર વિઝીટ કાર્યક્રમ” યોજાયો

જિલ્લા વહિવટી તંત્ર-રાજકોટ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી – રાજકોટ દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ કિશોરીઓ માટે  “એક્સપોઝર વિઝીટ કાર્યક્રમ” યોજાયો હતો. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિવિધ ગામોની ૫૦ દીકરીઓને મહાત્મા ગાંધીના જીવન-કવનને તાદ્રશ્ય કરતા  ગાંધી મ્યુઝીયમ – રાજકોટ, કટોકટીના સમયમાં સહાયતા અને સુરક્ષા પૂરી […]

Gujarat

જિલ્લા કક્ષામાં સ્પેશિયલ ખેલ મહાકુંભ દોડ ની સ્પર્ધામાં જિલ્લા માં પ્રથમ અને ગોળા ફેક માં જિલ્લા માં બીજો નંબર પ્રાપ્ત કર્યો

ઘાંટવડ ગામ નાં દિવ્યાંગ બાળકે મુસ્લીમ સમાજ નું ગૌરવ વધાર્યું ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ગત તારીખ 11 ફેબ્રુઆરી 2025 ના રોજ દિવ્યાંગ બાળકો માટેના જીલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલમહાકુંભ નુ આયોજન કોડીનાર તાલુકાની સોમનાથ એકેડમી માં કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લાના તમામ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં શ્રી ઘાંટવડ કુમાર શાળા માં ધોરણ 8 […]

Gujarat

કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ દ્વારા નૈતિક શિક્ષા કસોટીનું આયોજન 

કેશોદના આલાપ કોલોનીમાં  આવેલ પ્રોફેસર એકેડેમી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ દ્વારા નૈતિક શિક્ષા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદની 10 શાળાના ધોરણ પાંચથી આઠના 200 વિદ્યાર્થીઓ દ્વારા કસોટી આપવામાં આવેલ હતી વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ જિલ્લા મંત્રી લખન કામરીયાના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં વિભાગીય મંત્રી અશ્વિન સિંહ રાયજાદા વિભાગીય […]

Gujarat

ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં પુસ્તક પ્રેમ પર્વનું આયોજન કરવામાં આવ્યુ

ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં તારીખ ૧૪/૦૨/૨૦૨૫નાં રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસિર્ટી સેન્ટ્રલ લાયબ્રેરી પ્રેરિત અને શ્રી સદવિદ્યા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી લાયબ્રેરી દ્વારા આયોજીત ‘પુસ્તક પ્રેમ પર્વ’ અન્વયે અધ્યાપક મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ તમામ કર્મચારીગણ માટે શ્રી સંસ્થાનાં ગાર્ડનમાં સમૂહ વાંચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાનાં ડિરેકટર જીવરાજભાઈ પટેલ, કોલેજન્ પ્રિન્સીપાલ ડૉ. દિપક દેવરે, કોલેજનાં લાયબ્રેરીયન ડૉ. […]