વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ માં અપશબ્દોનો ઉપયોગ કરનાર યુટ્યુબર રણવીર અલ્હાબાદીયા એક મોટી તકલીફમાં મુકાયા છે. યુટ્યુબર રણવીરની ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી નો મુદ્દો એટલો મોટો થઈ ગયો કે રાજનેતાઓથી લઇને ધાર્મિક સંગઠનોએ પણ રણવીરનો વિરોધ કર્યો.આ મામલો સંસદ ભવન સુધી […]
Author: JKJGS
વિકાસ પાઠક ઉર્ફે ‘હિન્દુસ્તાની ભાઉ’ ની અરજી બાદ મુંબઈ કોર્ટે એકતા કપૂર અને તેમની કંપની સામે તપાસના આદેશ આપ્યા
મુંબઈની એક કોર્ટ દ્વારા મુંબઈ પોલીસને બોલીવુડ ફિલ્મમેકર એકતા કપૂરની એક વેબ સીરિઝમાં સૈનિકોના અપમાનના કેસમાં સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ઝ્રઝ્રઁ ની કલમ ૨૦૨ હેઠળ એકતા કપૂર વિરુદ્ધની આ ફરિયાદમાં બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે ૯ મે સુધીમાં રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ ફોજદારી કેસની તપાસ કરી શકે છે અથવા […]
ભાવનગરના સિહોરમાં આવેલ જીઆઈડીસીમાં એક રોલિંગ મિલમાં બ્લાસ્ટ; ૪ કામદારો દાઝયા
ભાવનગરના સિહોરમાં એક મોટી દુર્ઘટના બની હતી જેમાં જીઆઈડીસીમાં આવેલ એક રોલિંગ મિલમાં બ્લાસ્ટ થયો હતો તેમ ચાર કામદારો દાઝી ગયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ, તમામ ઘાયલ કામદારોને વધુ સારવાર માટે […]
તાપીના વાલોડ નજીક પાણી-પુરવઠાની લીકેજની રિપેરિંગ કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા ૨૫ વર્ષીય શ્રમિક યુવકનું મોત
તાપીનાં વાલોડ નજીક પાણી-પુરવઠાની લીકેજનું સમરકામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા ૨૫ વર્ષીય શ્રમિક યુવકનું મોત નીપજ્યું છે. મૃતકનાં પરિવારજનોએ એજન્સી પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિજનો અને આદિવાસી આગેવાનોનો બુહારી-વાલોડ માર્ગ પર ચક્કાજામ કર્યો છે અને એજન્સીનાં અધિકારીઓ સ્થળ પર આવે પછી જ મૃતદેહ સ્વીકાર કરશે તેવી માગ ઉચ્ચારી છે. પોલીસ, મામલતદાર અને પાણી-પુરવઠાનો […]
અમદાવાદના ચાંદખેડામાં કારચાલક પોલીસકર્મીએ ટેમ્પોને મારી ટક્કર, અકસ્માતમાં બાળકનું મૃત્યુ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યાની ઘટના સામે આવી છે. ચાંદખેડામાં પોલીસ નેમપ્લેટવાળી કારે લોડિંગ રીશાને ટક્કર મારી હતી. તેના લીધે લોડિંગ રીક્ષા પલ્ટી ગઈ હતી. તેના લીધે લોડિંગ રીક્ષામાં બેઠેલા ૧૧ વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. આ સંદર્ભમાં પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. જે કારથી અકસ્માત થયો તે કાર પર પોલીસ લખેલું […]
દિલ્હીમાં આયોજીત SKOCH-100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં બે એવોર્ડ એનાયત
ગુજરાત આરોગ્ય સેવાઓની યશકલગીમાં વધુ એક ઉમેરો ગુજરાત આરોગ્ય વિભાગની યશકલગીમાં વધુ એક ઉમેરો થયો છે. ગઇ કાલ તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દિલ્હી ખાતે આયોજીત SKOCH-100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં બે એવોર્ડ એનાયત થયા છે. જીૐ-ઇમ્જીદ્ભ હેલ્થ અંતર્ગત રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીનું નિભાવવામાં આવતું ડિજીટલ હેલ્થ કાર્ડ અને બ્રેકિંગ ધ સાયલન્સ કેટેગરીમાં […]
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે હરિયાણામાં તેમના પ્રાકૃતિક ગુરુકુલ ફાર્મનું અવલોકન કર્યું
પ્રાકૃતિક ખેતી દ્વારા ક્રાંતિ : હરિયાણામાં ખજૂર, અંજીર, સફરજન અને ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી રાજ્યપાલશ્રીએ ગુરુકુલ ફાર્મમાં વિકસાવેલું પ્રાકૃતિક ખેતીનું મિશ્ર પાક મૉડલ ભારતીય કૃષિ માટે પ્રેરણાદાયક છે : વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી હરિયાણાની ધરતી પર હવે ખજૂર, અંજીર, સફરજન અને ડ્રેગન ફ્રૂટ જેવી ખેતી હકીકત બની રહી છે. આ અશક્ય લાગતું કાર્ય ગુજરાતના […]
સાંસારિક જીવનમાંથી? સંન્યાસ લીધા પછી પણ રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ ન ચુકતા જુનાગઢથી માણસા ગાંધીનગર મતદાન કરવા પહોંચેલા તારા નાથજી
કેટલીક વાર ઘર આંગણે મત મથક હોવા છતાં ૧૦ ડગલા ચાલી મત આપવા જવા આળસ કરતા લોકો માટે પ્રેરણા રૂપ માણસાનો કિસ્સો. માણસામાં તારા નાથજી તરીકે ઓળખાતા મહિલા સાંસારિક મોહ-માયા માંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, અને જૂનાગઢમાં મહામંડલેશ્વર સ્નેહલ નંદગીરીજી તરીકે ઓળખાય છે. તેઓ જણાવે છે કે, સાંસારિક મોહ માયા ભલે ત્યજી હોય, પરંતુ રાષ્ટ્ર […]
લોકો વારંવાર પૂછે છે કે આપણે ફક્ત હિન્દુ સમાજ પર જ કેમ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને મારો જવાબ છે કે દેશનો જવાબદાર સમાજ હિન્દુ સમાજ છેઃ મોહન ભાગવત
પશ્ચિમ બંગાળમાં કોલકાતાના બર્ધમાનના સાંઈ ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઇજીજીના વડા મોહન ભાગવતે કહ્યું કે હિન્દુ સમાજ માને છે કે વિવિધતા એકતામાં રહેલી છે. કોલકાતાના બર્ધમાનના સાંઈ ગ્રાઉન્ડ ખાતે આરએસએસના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે લોકો વારંવાર પૂછે છે કે આપણે ફક્ત હિન્દુ સમાજ પર જ કેમ ધ્યાન કેન્દ્રિત કરીએ […]
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હોઇકોર્ટે એક ર્નિણય સાંભળવતા મહિલાઓને ‘ડિવોર્સી’ કહેવા પર અટકાયત કરી
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હોઇકોર્ટ દ્વારા એક મોટા ર્નિણયમાં છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ માટે ‘ડિવોર્સી’ કહેવા પર રોક લગાવી છે. જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે એક વૈવાહિક વિવાદમાં ૩ વર્ષ પહેલા દાખલ કરેલી અરજી પર પોતાનો ર્નિણય સાંભળવતા કહ્યું હતું કે, છૂટાછેડા લીધેલી સ્ત્રીઓને ડિવોર્સી કહીને સંબોધવી એ યોગ્ય નથી, આવી રીતે કોઈ મહિલાને સંબોધવી એ દર્દનાક છે. હાઈકોર્ટના ન્યાયાધીશ […]










