National

દિલ્હીમાં આપને વધુ એક મોટો ઝટકો; ત્રણ વર્તમાન કાઉન્સિલરો ભાજપમાં જાેડાયા

દિલ્હી વિધાનસભામાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી (આપ) ને વધુ એક મોટો ઝટકો મળ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના ત્રણ વર્તમાન કાઉન્સિલરો દ્વારા આપનો સાથ છોડીને ભાજપમાં જાેડાયા છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ ત્રણેય કાઉન્સિલરોને પાર્ટીનું સભ્યપદ આપ્યું છે. ખૂબ મહત્વની વાત છે કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી આ વર્ષે એપ્રિલમાં યોજાવાની […]

National

આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો; CVCએ ‘શીશ મહેલ’ની તપાસ માટે આદેશ

આમ આદમી પાર્ટીના (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) એ ભાજપના ‘શીશમહલ’ના આરોપોની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં સીવીસીના આદેશ પર નવેમ્બરથી તપાસ ચાલી રહી હતી. ૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ, વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદ પર આધારિત એક વાસ્તવિક અહેવાલ ઝ્રઁઉડ્ઢ ના મુખ્ય તકેદારી […]

National

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર બોલેરો અને બસ વચ્ચે ભયાનક અકસ્માત; ૧૦ના મોત

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર એક બોલેરો અને બસ અથડાતા અકસ્માતની ઘટના બની હતી જેમાં ૧૦ શ્રદ્ધાળુઓના કરૂણ મોત થયા હતા અને ૧૯ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત મોડી રાત્રે ૨.૩૦ વાગ્યે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર મેજા વિસ્તારમાં થયો હતો. વિગતો એવી પણ સામે આવી છે કે, ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોનો આગળનો ભાગ […]

National

મુંબઈની ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાંથી ૧૨૨ કરોડ રૂપિયાની ઉચાપત??

મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલી ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ પ્રવિણચંદ મહેતા પર બેંકમાંથી ૧૨૨ કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લાગ્યા છે. આ કૌભાંડ ત્યારે થયું જ્યારે હિતેશભાઈ બેંકના જનરલ મેનેજર હતા અને દાદર, ગોરેગાંવ શાખા માટે જવાબદાર હતા. એવો આરોપ છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને બંને શાખાઓના ખાતામાંથી ૧૨૨ […]

National

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ઉત્તરાખંડના હલ્દવાનીમાં મુખ્ય અતિથિ તરીકે ૩૮માં ‘નેશનલ ગેમ્સ’ના સમાપન સમારંભને સંબોધન કર્યું

ભારત ૨૦૩૬ ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે ઉત્તરાખંડના દરેક જિલ્લામાં રમતગમતની માળખાગત સુવિધા પૂરી પાડીને, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેવભૂમિને, ‘ખેલ ભૂમિ’ પણ બનાવી કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ઉત્તરાખંડનાં હલ્દવાનીમાં મુખ્ય અતિથિ તરીકે ૩૮માં ‘રાષ્ટ્રીય રમતો’નાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત […]

National

પ્રયાગરાજ એરપોર્ટ પર મહાકુંભ માટે આવતા ભક્તોનો નવો રેકોર્ડ; દેશમાં સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું પ્રયાગરાજ

મહાકુંભ માટે પ્રયાગરાજ એરપોર્ટ પહોચી ૬૫૦થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટ્‌સ; ૧૧ ફેબ્રુઆરીએ ૭૧ ચાર્ટર્ડ વિમાનોની લૅન્ડિંગ સાથે નવો રેકોર્ડ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ એરપોર્ટ પર મહાકુંભ માટે આવતા ભક્તોનો નવો રેકોર્ડ સર્જાયો છે, મહાકુંભ માત્ર પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓનો મેળાવડો નથી, પરંતુ હવે તે દેશ-વિદેશના શ્રીમંત અને શક્તિશાળી લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ધર્મ […]

National

કેનેડામાં ૨૦ મિલિયન ડોલરની લૂંટ કરનાર માસ્ટરમાઈન્ડ સિમરન પ્રીત પાનેસરની ચંદીગઢ પોલીસે ધરપકડ કરી

કેનેડામાં ૨૦ મિલિયન ડોલરની વિશ્વની સૌથી મોટી લૂંટ કરનાર માસ્ટરમાઈન્ડ સિમરન પ્રીત પાનેસરને શોધવામાં સફળતા મળી છે. તે ચંદીગઢમાં એક ભાડાના મકાનમાં ચૂપચાપ છુપાઈ ને રહે છે અને તેની પત્ની પ્રીતિ સાથે છે, જે ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા યુગાન્ડા, ગાયક અને અભિનેતા છે. કેનેડિયન પોલીસે સિમરન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું, જે અંતર્ગત ચંદીગઢ […]

International

રશિયાએ ડ્રોનની મદદથી હુમલો કરીને ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ચોથા પાવર યુનિટને નિશાન બનાવ્યું

રશિયાએ ફરી એકવાર યુક્રેન પર હુમલો કર્યો હતો, આ વખતે ડ્રોનની મદદથી હુમલો કરીને ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ચોથા પાવર યુનિટને નિશાન બનાવવામાં આવ્યું હતું. ચેર્નોબિલના નિષ્ક્રિય પરમાણુ પાવર પ્લાન્ટ પર રશિયન ડ્રોન હુમલો કરે છે, જેનાથી વૈશ્વિક પરમાણુ સુરક્ષા જાેખમમાં મુકાઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતે આ હુમલાનો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ […]

National

અમેરિકન આર્મીમાં હવે ટ્રાન્સજેન્ડર્સની ભરતી નહીં કરવાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ જારી કર્યો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક આદેશ જારી કર્યો છે જેમાં હવે અમેરિકન આર્મીમાં ટ્રાન્સજેન્ડર્સની ભરતી કરવામાં નહિ આવે. ઉપરાંત, ભરતી માટે લિંગ પરિવર્તનની પ્રક્રિયા પણ બંધ કરવામાં આવશે. ટ્રમ્પનો આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. બીજીવાર રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી ટ્રમ્પે પોતાના પહેલા જ ભાષણમાં સ્પષ્ટ કરી દીધું હતું કે હવે અમેરિકામાં ફક્ત બે […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લામા બી.એસ.એન.એલ સલાહકાર સમિતિના સભ્ય નીમવામાં આવ્યા.

છોટાઉદેપુર જિલ્લામાંથી વડોદરા ઝોન માંથી ભારત સરકારના બી.એસ.એન.એલમાં સલાહકાર સમિતિના સભ્ય તરીકે છોટાઉદેપુર જિલ્લાના જીટીપીએલના પત્રકાર ધર્મેશભાઈ ચૌહાણની અને જિલ્લામા આગવું સ્થાન ધરાવતી આઈ.બી.એન ન્યૂઝ ચેનલના પત્રકાર મોહસીનભાઇ ખલીદભાઈ સુરતીની નિયુક્તિ કરવામાં આવી છે.  જ્યારે આ બંને પત્રકારોએ સાંસદ જસુભાઈ રાઠવાનો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરા ઝોન સહિત સમગ્ર દેશમાં ભારત સંચાર નિગમ લિમિટેડ ( […]