Gujarat

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હાના કામે આરોપીને ૨૦ વર્ષની કેદ તથા રૂપીયા ૬,૦૦,૦૦૦/- ના દંડનો હુકમ કરતી નામ.સ્પે.પોકસો કોર્ટ સાવરકુડંલા

શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા ગંભીર ગુન્હામા કન્વીક્શન રેશીયો વધારવા અને આરોપીઓને વધુમા વધુ સજા થાય જે સબબ સુચના આપેલ હોય, જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી તથા શ્રી વલય વૈધ સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા નાઓની સુચના અને માર્ગદર્શન આપવામા આવેલ. […]

Gujarat

મૂળ સાવરકુંડલાના અને હાલ મુંબઈ રહેતા પરિવારો દ્વારા મુલુંડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. સતત બીજા વર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૮ પુરુષો અને ૪ મહિલાઓની ટિમોએ ભાગ લીધો

દિકરી જમાઈને સાથે રાખીને મૂળ સાવરકુંડલાના જૈન પરીવારોએ ક્રિકેટનો આનંદ માણ્યો સવારે સાત વાગ્યાથી રાત્રિના બાર કલાક સુધી આ ક્રિકેટનો રોમાંચક જંગ ચાલ્યો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૮ પુરૂષોની અને ૪ મહિલાઓની ટીમે ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ભાગ લીધો પચરંગી મુંબઈમાં સતત બીજા વર્ષે મુલુંડમાં વસતા સાવરકુંડલાના જૈન પરિવારો દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ […]

National

આતંકવાદ અને વૈશ્વિક યુદ્ધો પર મોદી ટ્રમ્પની ભાગીદારી – વિશ્વ માટે નવું નેતૃત્વ 

આતંકવાદીઓના આશ્રયસ્થાન પર ભારત અને અમેરિકાના સંયુક્ત નિવેદનથી પડોશી દેશો સ્તબ્ધ અને ડરી ગયા છે  ભારત-અમેરિકાએ એક અને અગિયાર તરીકે આતંકવાદ સામે મજબૂતીથી લડવાની જાહેરાતથી પાડોશી વિસ્તરણવાદી દેશોમાં ખળભળાટ મચી ગયો છે – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – વૈશ્વિક સ્તરે ભારતનો વિરોધ કરનારા દેશોમાં મોદીની વોશિંગ્ટન મુલાકાત અને તેમની ટ્રમ્પ સાથેની શાનદાર […]

Gujarat

માંગરોળ નગરપાલિકા ચૂંટણીને લઇ પોલીસ વિભાગ તેમજ ચુંટણી તંત્ર સજ્જ. માંગરોળ અને ચોરવાડ શહેરમાં વિશાળ ફ્લેગમાર્ચ યોજાઈ

તારીખ 16 ફેબ્રુઆરી, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાનાર  ત્યારે આ ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને લોકો નિર્ભયતા થી મતદાન કરી શકે તેને લઇ માંગરોળ ડીવીઝનના DYSP દિનેશ કોડીયાતરના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા ચોરવાડ અને માંગરોળ શહેરના મુખ્યમાર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ, ખાસ કરીને કાયદો વ્યવસ્થા જળવાઈ અને કોઇ અનિચ્છનીય બનાવો ના બને જેને […]

Gujarat

જેતપુર ઉદ્યોગનગર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રાજકોટના બે સહિત ત્રણ શખ્સને ઝડપી લીધા

પોલીસે ગુનાનો ભેદ ઉકેલી બાઈક અને દાગીના મળી કુલ રૂ.૧.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રાજકોટના બે સહિત ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. ચોરાઉ બાઈક, સોના ચાંદીના દાગીના સહિત ૧.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. મળતી માહિતી મુજબ જેતપુરના જૂના રાજકોટ રોડ દાતાર તકીયા સામેની ગલીમાં બંધ મકાનમાં ગઈ તા.૨૧/૧૦/૨૪ […]

Gujarat

ધામળેજ મુકામે અંબુજા ફાઉન્ડેશન દ્વારા તાલીમાર્થીઓને કીટ અને સર્ટિફિકેટ અપાયા

અંબુજા ફાઉન્ડેશન કૌશલ્ય અને ઉધમિતાં વિકાસ સંસ્થા ના માધ્યમ થી ધામળેજ ગામ અને આજુબાજુના ગામ સહિતના નાનો ઉદ્યોગ ચલાવતા કુલ 20 તાલીમાર્થીઓને ધામળેજ ગામ ખાતે સમાજની વંડીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમ.એસ.એમ.ઈ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને સ્કીલ ઇન્ડિયા નું સર્ટિફિકેટ અને કીટ કીટ વિતરણ કાર્યક્રમ. આ કાર્યક્રમ માં સૂત્રાપાડા બી.આર.બખથારિય.તાલુકા વિકાસ અધિકારી.એમ.જી.પટેલ સૂત્રાપાડા […]

Gujarat

જામનગર: શ્રી 505 ગુગળી બ્રાહ્મણ રતિલાલ પ્રેમજી દવેના ધર્મ પત્ની રમાબેન તા.૮/૨/૨૦૨૫ શનિવારના રોજ દ્વારકા મુકામે અવસાન થયેલ છે

જામનગર: શ્રી 505 ગુગળી બ્રાહ્મણ રતિલાલ પ્રેમજી દવેના ધર્મ પત્ની રમાબેન (નિવૃત શિક્ષક) (ઉ.વ.૮૭) તે હેમેન્દ્રભાઈ, કલ્પેશભાઈ, મુકેશભાઈના માતૃશ્રી, તથા કિર્તીબેન દિપ્તીબેન દક્ષાબેના સાસુ, ભૂમિકા, કુશલના દાદીમાનું તા.૮/૨/૨૦૨૫ શનિવારના રોજ દ્વારકા મુકામે અવસાન થયેલ છે. સદૃગતની ઉત્તરક્રિયા તા. ૨૦/૨/૨૦૨૫ ગુરુવારે તેમના નિવાસ્થાન ઘનશ્યામ નગર, રેલ્વે સ્ટેશન રોડ, દ્વારકા ખાતે રાખેલ છે.

Gujarat

સુરત ‘આપ’ ના ઉમેદવાર સુરજ આહીરને જનતાનું અભૂતપૂર્વ સમર્થન

સુરત ‘આપ’ ના ઉમેદવાર સુરજ આહીરને જનતાનું અભૂતપૂર્વ સમર્થન મળતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ટેંશન માં વોર્ડ નં. 18 ની પેટા ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટીની વિશાળ બાઈક રેલી નીકળી ફક્ત કામની રાજનીતિ કરવા આવ્યો છું, મોટા પક્ષોની જેમ ફાંકાફોજદારી નથી કરવી : સુરજ આહીર આમ આદમી પાર્ટી હંમેશા જનતાના હિત માટે વિચારે છે, તેથીજ […]

Sports

IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવો કેપ્ટન હશે રજત પાટીદાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL આગામી સીઝન માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી IPL ૨૦૨૫માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના નવા કેપ્ટનના નામ ની જાહેરાત કરવામાં આવી છે, આરસીબીની ટીમે આઈપીએલ ૨૦૨૫ માટે ટીમની કપ્તાનીની જવાબદારી ૩૧ વર્ષના ખેલાડી રજત પાટીદારને સોંપવામાં આવી છે. રજત પાટીદારના રેકોર્ડ પર નજર કરીએ, તો મેગા ્‌૨૦ લીગમાં અત્યાર સુધી IPLન્માં […]

National

સંસદનો પ્રશ્નઃ પ્રોજેક્ટ એશિયાઇ સિંહ

ગુજરાતમાં ગીર લેન્ડસ્કેપમાં પ્રોજેક્ટ લાયનનો અમલ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટમાં સંરક્ષણ અને ઇકો-ડેવલપમેન્ટને સંકલિત કરીને ગુજરાતમાં એશિયાઇ સિંહના લેન્ડસ્કેપ ઇકોલોજી-આધારિત સંરક્ષણની કલ્પના કરવામાં આવી છે. ‘લાયન જ્ર ૪૭ઃ વિઝન ફોર અમૃતકાળ’ શીર્ષક ધરાવતો પ્રોજેક્ટ લાયન દસ્તાવેજ નીચેનાં ઉદ્દેશો સાથે તૈયાર કરવામાં આવ્યો છેઃ 1. વધતી જતી વસ્તીના સંચાલન માટે સિંહોના રહેઠાણોને સુરક્ષિત અને પુનર્સ્થાપિત […]