NPCI દ્વારા FASTag માટે એક નવો નિયમ બહાર પડ્યો છે, આ બદલાવનો પ્રભાવ પેમેન્ટ પર પડશે. આ બદલાવ સિસ્ટમને વધારે પ્રભાવશાળી બનાવવા માટે બનાવાયો છે. આ નિયમના ઉલ્લંઘન પર કોડ ૧૭૬ લાગુ પડી શકે છે. આ કોડનો મતલબ છે કે ફાસ્ટેગ પેમેન્ટમાં એરર કે રિજેક્શન. ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ બહાર પડેલા દ્ગઁઝ્રૈં સર્ક્યુલરમાં આ […]
Author: JKJGS
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ના પ્રથમ એપિસોડ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી
ટેકનિકલ ગુરુજી અને રાધિકા ગુપ્તાએ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ના ત્રીજા એપિસોડમાં ભાગ લીધો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૧૦મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની ૮મી આવૃત્તિના પ્રથમ એપિસોડ દરમિયાન નવી દિલ્હીમાં સુંદર નર્સરીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ અનૌપચારિક છતાં જ્ઞાનવર્ધક સત્રમાં પ્રધાનમંત્રીએ દેશભરનાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી, જેમાં વિવિધ વિષયો પર […]
ગ્વાલિયરમાં માતાની આંખોમાં મરચાંનો પાવડર નાખી હાથમાંથી ૬ વર્ષના બાળકનું અપહરણ
મધ્ય પ્રદેશમાં ઉદ્યોગપતિના દીકરાનું ધોળા દિવસે અપહરણ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સવારે ૬ વાગ્યે બદમાશોએ એક માતાની આંખોમાં મરચાંનો પાવડર નાખી તેના હાથમાંથી ૬ વર્ષના બાળકનું અપહરણ કર્યું. આ અપહરણની ઘટના ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક બાળકની શોધખોળ શરૂ કરી દીધી છે. ગ્વાલિયર રેન્જ આઈજી અરવિંદ કુમાર સક્સેનાએ અપહરણ […]
પ્રયાગરાજ મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનારા ૭ એકાઉન્ટ્સ વિરુદ્ધ FIR નોંધવામાં આવી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ (ફેક મેસેજ) વાયરલ કરવાના સંબંધમાં પોલીસે પગલાં ભર્યા છે જેમાં, સાત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર FIR નોંધી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ ખાતાઓએ ગાઝીપુરમાં નદી કિનારે મળી આવેલા મૃતદેહોના જૂના વીડિયો પોસ્ટ કર્યા હતા અને તેને મહાકુંભમાં થયેલી નાસભાગ સાથે જાેડીને […]
મહાકુંભથી આવી રહેલા ગુજરાતી યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો; બસની બ્રેક ફેલ થતાં બસ પલટી
ગુજરાતના અમદાવાદથી પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયેલા યાત્રિકોને રાજસ્થાનમાં એક અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતી યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. બસની બ્રેક ફેલ થતાં રાજસ્થાનના રાજસમંદ નજીક મોટો અકસ્માત સર્જાયો. વિગતો એવી પણ સામે આવી છે કે,અમદાવાદના અંબિકા દાલવડાની દુકારના માલિકના ૧૦ વર્ષીય દીકરાના હાથમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. એટલું જ […]
લખનૌમાં એક લગ્ન સમારોહમાં દીપડો ઘૂસ્યો; વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ દીપડાને પકડી શકાયો
લખનૌ શહેરના બુદ્ધેશ્વર એમએમ લોન ખાતે યોજાઈ રહેલા આ લગ્નના મહેમાનો દીપડાથી પોતાનો જીવ બચાવવા માટે રસ્તાઓ પર દોડી આવ્યા હતા. રાત્રે ૮ વાગ્યાની આસપાસ કાર્યક્રમમાં દીપડો ઘૂસી ગયો હોવાના સમાચારથી લોકો ગભરાઈ ગયા હતા. ડીએફઓ ડો. સીતાશુ પાંડે સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘણી જહેમત બાદ દીપડાને પકડી શકાયો હતો. પરંતુ […]
ભારતીય નાગરિક ખાતા સેવા, ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન (ફાયનાન્સ અને એકાઉન્ટ) સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ) અને ભારતીય ટપાલ સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
ભારતીય નાગરિક ખાતા સેવા, ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન (ફાયનાન્સ અને એકાઉન્ટ) સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ) અને ભારતીય ટપાલ સેવાના પ્રોબેશનર્સના એક જૂથે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે યુવા અધિકારીઓ પાસે તેમના કાર્યક્ષેત્ર દ્વારા રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિમાં […]
માઘી પૂર્ણિમાના પવિત્ર સ્નાન પછી શ્રદ્ધાળુઓ કોઈપણ વિલંબ વિના ઘરે પાછા ફરે તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવે દિવસ-રાત કામ કરી રહી છેઃ શ્રી અશ્વિની વૈષ્ણવ
છેલ્લા ત્રણ દિવસથી, ભારતીય રેલવે શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે ઘરે પાછા ફરવામાં મદદ કરવા માટે દરરોજ સરેરાશ ૩૩૦ ટ્રેનો ચલાવી રહી છે કેન્દ્રીય રેલવે મંત્રી અને રેલવે બોર્ડના અધ્યક્ષે પરિસ્થિતિની સમીક્ષા અને દેખરેખ રાખવા માટે વોર રૂમની મુલાકાત લીધી, અધિકારીઓને બધી દિશામાં ટ્રેનો ચલાવવાનો નિર્દેશ આપ્યો કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સીઇઓ અને સીઆરબી શ્રી […]
યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર શ્રીમતી તુલસી ગબાર્ડે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ શ્રીમતી ગબાર્ડ સાથેની તેમની અગાઉની વાતચીતોને યાદ કરી હતી. ચર્ચામાં દ્વિપક્ષીય ગુપ્તચર સહયોગ વધારવા, ખાસ કરીને આતંકવાદ વિરોધી, સાયબર સુરક્ષા, ઉભરતા જાેખમો અને વ્યૂહાત્મક ગુપ્તચર માહિતી શેર કરવા પર ચર્ચા થઈ હતી. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ […]
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવી શકે છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. બાદમાં તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો તરત જ શરૂ થશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની લાંબી અને ફળદાયી વાતચીત થઈ. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે પરસ્પર મુલાકાતો પર […]










