આગામી નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત છોટાઉદેપુર નગરમાં આવેલ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં વડોદરાના પૂર્વ સાંસદની સાથે છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંગભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા […]
Author: JKJGS
છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીના મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન
છોટાઉદેપુર નગરપાલિકા ચૂટણી-૨૦૨૫ સરકારી પોલીટેકનીક છોટાઉદેપુર ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાતે જિલ્લા ચૂંટણી અધિકારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫, સમગ્ર રાજયમાં ૬૬ નગરપાલિકાના ૪૬૧ વોર્ડની ૧૮૪૪ બેઠકો પર ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મતદાન થનાર છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૫માં છોટાઉદેપુર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી છે. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મતદાન દિનને ધ્યાનમાં રાખીની પૂરજોષમાં કામગીરી […]
નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ ગુગલ મેપ ના કારણે થતા મોત ને અટકવવા મેયર દ્વારા કેન્દ્ર સરકારના મંત્રીશ્રી અશ્વિની વૈષ્નવ સાહેબ તથા પ્રધાન મંત્રીશ્રી ને રજુવાત કરવામાં આવી
ગૂગલ મેપ રોજ ને રોજ અનેક લોકો ના મોત નું કારણ બની રહી છે અને અનેક લોકો ના મોત થઇ રહ્યા છે જેને ધ્યાનમાં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ રાજકોટ ના મેયર દ્વારા ભારત સરકાર ના મંત્રીશ્રી અશ્વિની વૈષ્નવ સાહેબ તથા ભારત પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ને મેયર દ્વારા આવેદન પત્ર સંસ્થા ના પ્રમુખ કમલેશભાઈ પાટડીયા […]
માંડવી ખાતે વિશિષ્ટ વ્યક્તિઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું
ભુજ-શહેર ખાતેના સહકાર યુવક મંડળ તેમજ લોક ઉપયોગી સેવા સમિતિ દ્વારા માંડવી ખાતે વિશિષ્ટ વ્યક્તિઓનું સાલ ઓઢાડીસન્માન કરવામાં આવ્યું હતું. જેમાં માડવી મુન્દ્રા ના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા મહાકુંભમાં સ્નાન કરવા બદલ તેમનું બંને સંસ્થા વતી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સહકાર યુવક મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા, તેમજ લોક ઉપયોગી સેવા સમિતિના પ્રમુખશ્રી […]
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહુવા તાલુકો ચેમ્પિયન જ્યારે ઓલપાડ તાલુકો રનર્સ અપ
*શિક્ષક-શિક્ષક વચ્ચે સંપ, સહકાર અને ભાતૃભાવ કેળવાય એજ ટુર્નામેન્ટની ફલશ્રુતિ છે : કિરીટ પટેલ* (વેલણપુર પ્રાથમિક શાળાનાં ઓલરાઉન્ડર ક્રિકેટર શિક્ષક જીતુ પટેલ મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરીઝ બન્યા) બારડોલી પાસેનાં અલ્લુ બોરિયા ગામ ખાતે ગતરોજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાનાં દરેક […]
માળીયાહાટીના તાલુકાનુ ચોરવાડ ગામ આજ રોજ ચોરવાડ ખાતે સપ્ત જન્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોરવાડ દ્વારા આયોજિત પ્રથમ ફ્રી નિદાન કેમ્પ
માળીયાહાટીના તાલુકાનુ ચોરવાડ ગામ આજ રોજ ચોરવાડ ખાતે સપ્ત જન્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોરવાડ દ્વારા આયોજિત પ્રથમ વખત ટ્રસ્ટના 3વર્ષ ની સેવાકીય પ્રવૃત્તિઓ પૂર્ણ કરીને ચોથા વર્ષ માં મંગલ પ્રવેશ પ્રસંગે સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં બહોળી સંખ્યા માં લાભાર્થીઓ યે લાભ લીધો હતો અને આ […]
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના અર્થશાસ્ત્ર ભવન ના વિદ્યાર્થિની સમૃતી મનસુખ ભાઈ વસોયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના અર્થશાસ્ત્ર ભવન ના વિદ્યાર્થિની સમૃતી મનસુખ ભાઈ વસોયા એ એન એનાલીટીકલ સ્ટડીઝ ઓફ સોસિયો – ઇકોનોમિક કન્ડીશન એન્ડ પ્રોબ્લેમ ઓફ લેબર્સ ઈન કન્ટ્રકસંન સેક્ટર ( વિથ રેફરન્સ ટુ રાજકોટ ડિસ્ટ્રીક ઓફ ગુજરાત સ્ટેટ ) વિષય ઉપર અર્થશાસ્ત્ર ભવન ના ડો. એન આર શાહ ના માર્ગદર્શન હેઠળ મહાસોધ નીંબંધ તૈયાર કરતા તેઓને સૌરાષ્ટ્ર […]
સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસ છેલ્લાં ઘણાં દસકાઓથી પોતાની માલિકીની ઈમારતની રાહ જોઈ રહી છે!
સાવરકુંડલા હેડ પોસ્ટ ઓફિસ હાલ સાવરકુંડલા નગરપાલિકાના ભાડાના વર્ષો પુરાણા જર્જરિત ઈમારતમાં આવેલી છે. દિવ્યાંગો તથા સિનિયર સિટીઝન માટે કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી એવી ઈમારતમાં હવે સંપૂર્ણ નવીનીકરણની જરૂર છે. પોસ્ટ ઓફિસની સુવિધા મેળવતાં તમામ માટે બેસવા અથવા ઊભું રહેવા માટે પણ પર્યાપ્ત જગ્યાનો અભાવ જોવા મળે છે. પાર્કિંગ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન […]
સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા આયોજિત ૨૭માં સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિનું આ વર્ષ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે અમદાવાદ ખાતે સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા ૨૭માં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવદંપતિઓને આશીર્વાદ અને શુભકામના પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમસ્ત આદિવાસી ભીલ સમાજના ૨૭માં સમૂહ લગ્ન […]
ગુજરાતમાં કઠોળની નિકાસ વધીને ૨,૪૭,૭૮૯ ટન (એપ્રિલ-જાન્યુઆરી) થઈ, જે ગત વર્ષની સરખામણીએ બમણી છે
૧૦ ફેબ્રુઆરી, વિશ્વ કઠોળ દિવસ ગુજરાત તુવેર અને ચણાની ઉત્પાદકતામાં પ્રતિ હેક્ટર અનુક્રમે ૧૧૬૩ અને ૧૬૯૯ કિગ્રા સાથે ટોચના સ્થાને, મગ અને અડદની ઉત્પાદકતામાં પ્રતિ હેક્ટર અનુક્રમે ૮૧૦ અને ૭૨૧ કિગ્રા સાથે પાંચમા ક્રમે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કૃષિ મહોત્સવ જેવી પહેલો તેમજ સુજલામ સુફલામ અને સૌની યોજના જેવી સિંચાઈ યોજનાઓને […]










