સુરતમાં આર્થિક તંગીથી ત્રસ્ત અને ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લીધો હતો અને પોલીસ સ્ટેશન લઈ જઈ કાઉન્સેલિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ, સિંગણપોર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે, વરિયાવ બ્રિજ […]
Author: JKJGS
દેશના 73 કૃષિ વૈજ્ઞાનિકે પ્રાકૃતિક ખેતીની તાલીમ હાલોલ યુનિ.માં લીધી,હવે પોતાના રાજ્યમાં ખેડૂતોને જ્ઞાન આપશે
સમગ્ર દેશમાં ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃકતા આવે અને પ્રશિક્ષણ મેળવી નેચરલ ફાર્મિંગ તરફ વળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ્સ માટે 2481 કરોડ ફાળવાયા છે. જ્યારે આ મિશન અંતર્ગત વડોદરા-હાલોલની વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીમાં દેશના 73 વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક ખેતી અંગે ટ્રેનિંગ આપી આ મિશનના શ્રીગણેશ કરાવાયા હતા. આ […]
સાણંદના તેલાવથી શેલા કેનાલ સુરક્ષા વિહોણી વાહનો પાણી ભરેલી નહેરમાં પડે તેવી ભીતિ
સાણંદના ગોધાવી, શેલા તેલાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલને અડીને રોડ આવેલો છે આ રોડ પરથી દરરોજ આસપાસના ગ્રામના લોકો તેમજ શેલા બોપલ તરફ જતાં લોકો અવરજવર કરે છે. વર્ષોથી કેનાલની ફરતે સેફ્ટી માટે જરૂરી પ્રોટેક્શન વોલનો અભાવ જોવા મળી રહ્યો છે. શેલા થી તેલાવ રોડ બિસ્માર હાલમાં હોવાના કારણે ઘણા લોકો વાહન ચાલકો […]
ગયા વર્ષના જાન્યુઆરીની તુલનાએ આ વખતે કારનું વેચાણ 18% વધ્યું
રાજ્યમાં ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીમાં આ વર્ષના જાન્યુઆરી મહિનામાં કારના વેચાણમાં 18 ટકાનો વધારો થયો છે. જ્યારે ટુ વ્હીલરના વેચાણમાં 6 ટકા અને થ્રી વ્હીલરના વેચાણમાં 8 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોમર્શિયલ વાહનોના વેચાણમાં સૌથી વધુ 19 ટકા વધારો થયો છે. જાન્યુઆરી 2024માં 33,500 કાર વેચાઈ હતી અને આ વર્ષે જાન્યુઆરીમાં 39,477 કારનું વેચાણ […]
મર્યાદાથી વધારે સ્પીડે વિમાન લેન્ડ થયું, લેન્ડિંગ ફેલ જતાં AIની દિલ્હી-અમદાવાદ ફ્લાઈટ ઈન્દોર ડાઈવર્ટ કરાઈ
એર ઈન્ડિયાની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટનું લેન્ડિંગ ફેલ જતાં ઈન્દોર ડાઈવર્ટ કરાઈ હતી. ફ્લાઈટ અમદાવાદ આવી ત્યારે લેન્ડિંગ વખતે મર્યાદાથી વધારે સ્પીડ હતી. જેના કારણે ફ્લાઈટમાં સવાર 170 પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાઈલોટની ભૂલ બદલ ડીજીસીએ હવે તપાસનો આદેશ આપશે. અમુક ચોક્કસ ઊંચાઈથી ફ્લાઈટમાં મર્યાદિત સ્પીડ કરતાં વધુ હોવાથી રન-વે પર લેન્ડિંગ વખતે […]
શીલજ રેલવે ઓવરબ્રિજ 6 માસમાં બની જશે પણ શરૂ થવામાં 2 વર્ષ નીકળી જશે
શીલજ રેલવે ઓવરબ્રિજનું કામ 6 મહિનામાં પૂરું થઈ જશે. પરંતુ શીલજ તરફ જોડતાં છેડે હાલ રોડ બંધ છે. બ્રિજનો છેડો ઉતરે છે તે વિસ્તારમાં મોટા બંગલા અને રેસિડેન્શિયલ યુનિટ છે. વધારામાં આ વિસ્તારમાં એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે. ઔડા સૌથી પહેલાં ડેવલપમેન્ટ પ્લાન બનાવશે. પ્લાનિંગ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ હજુ ડીપી બનવામાં એકથી બે વર્ષનો સમય […]
SVPમાં આખા એક ફ્લોર પર સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર બનશે, સારવાર માટે ખેલાડીએ બીજા રાજ્યમાં જવું પડશે નહીં
2036માં યોજાનારી ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે એસવીપી હોસ્પિટલમાં 9 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરની દરખાસ્ત છે. કોઈ ખેલાડીને રમત દરમિયાન ઈજા થાય તો દિલ્હી, બેંગ્લુરુ કે ચેન્નઈ મોકલવામાં આવે છે. પરંતુ આ સેન્ટર બની ગયા પછી અહીં સારવાર થશે. આ સ્પોર્ટ્સ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળી રહેશે. સૌથી મોટો લાભ એ હશે કે ખેલાડીને […]
રાજકોટમાં દોરાધાગા કરી લોકોના દુઃખ દર્દ દૂર કરવાનો દાવો કરતા ભૂઈમાનો વિજ્ઞાનજાથાએ પર્દાફાશ કર્યો
રાજકોટ શહેરના નાના મવા મેઈન રોડ પર મેઘમાયા નગરમાં રહેતા એક ભૂઈમા દ્વારા દોરાધાગા કરી લોકોના દુઃખ દર્દ દૂર કરવાનો દાવો કરતા હોવાની માહિતી મળ્યા બાદ વિજ્ઞાનજાથાએ દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. વિજ્ઞાનજાથાની કાર્યવાહી બાદ ભૂઈમાએ આજથી જોવાનું બંધ કરવાની ખાતરી આપી હતી. જોવા માટે ભૂઈમાં લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાનો પણ વિજ્ઞાનજાથાએ દાવો […]
રાજકોટનાં ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની પાઈપલાઈન તૂટતા રસ્તા પર નદીઓ વહેવા લાગી, વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની પાઈપલાઈન તૂટતા રસ્તા પર પાણીની નદીઓ વહેવા લાગી હતી. જેને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ અંગેની જાણ થતાં મનપાની ટીમો દોડી ગઈ હતી. અને પાણીની સપ્લાય બંધ કરી રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ પહેલા હજારો લીટરનો વેડફાટ થયો હતો. […]
જામનગરમાં રોટરી કલબ ઓફ છોટીકાશી દ્રારા સમાજ ઉપયોગી અનેક કાર્યક્રમો કરવામાં આવે છે
સાથે જ સત્કાર્યની સુવાસ પ્રસરાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આજે સાઇકલોફનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કડકડતી ઠંડી વચ્ચે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. રોટરી ક્લબ ઓફ છોટી કાશી દ્વારા સાઇકલોફન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયુ હતું. જેમાં ઓસવાલ સેન્ટર ખાતે સવારે 5:30 વાગ્યાથી શરૂઆત કરવામાં આવી હતી. સાઇકલોફનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા […]










