જયપ્રકાશ માઢક એક સારા ભવિષ્યવેતા છે. તેમની અનેક આગાહીઓ સાચી પડેલી જોવા મળે છે. જેમાં ૨૦૦૧ ની ૨૬ મી જાન્યુઆરીના ભૂકંપની આગાહી ખૂબ મહત્ત્વપૂર્ણ હતી એક ચેનલ પર એક ઈન્ટરવ્યુમાં દિલ્હીની વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિષે ૧૫ દિવસ અગાઉ તારીખ ૨૫-૧-૨૫ના રોજ જ જયોતિષિ શ્રી જયપ્રકાશ માઢકે ભાજપની જીતની ભવિષ્ય વાણી કરી દીધી હતી! બિપીન પાંધી સાવરકુંડલા
Author: JKJGS
આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને કામગીરીનું સેવા અને સક્રિયતાનું સરવૈયું “ઋણાનુબંધ” ભાગ – ૩ પુસ્તક સુપ્રતકર્તા- શ્રી મહેશભાઈ કસવાલા
સાવરકુંડલા – લીલીયાના જનપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા સાહેબ ના નેતૃત્વમાં જનહિતની સરવાણી વહાવતી એક વર્ષની કામગીરીનું સરવૈયું…….જનહિતલક્ષી અનેક કાર્યોના લેખા જોખા વર્ણવતું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું બિપીન પાંધી સાવરકુંડલા
ભારત સહિત વિશ્વના મતદારોની તાકાતથી ભારતની રાજધાની દિલ્હી સહિતના મોટા દેશોની શક્તિ બદલાઈ ગઈ
અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઈરાન અને દક્ષિણ આફ્રિકા સહિત ભારતની રાજધાની દિલ્હીની ચૂંટણીમાં મતદારોએ તેમની સ્થિતિ દર્શાવી હતી. મતદારો જ રાજકારણીઓના ભાવિ ઘડવૈયા છે – દરેક મતદારે હાઈ એલર્ટ રહીને પોતાના મતનો સંપૂર્ણ વિશ્વાસ સાથે ઉપયોગ કરવો જરૂરી છે – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા ગોંદિયા – વૈશ્વિક સ્તરે આજે સમગ્ર વિશ્વમાં મતદારોનો દરજ્જો ઝડપથી વધી […]
એરપોર્ટના નવા ટર્મિનલના ઉદઘાટનમાં મુસાફરો બન્યા મુખ્ય મહેમાનો
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું ટર્મિનલ ખુલ્લું મુકાયું રાજકોટના હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલને મુસાફરોના સ્વાગત સાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. થોડાં સમય પૂર્વે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એરપોર્ટનું ઉદઘાટન થયા બાદ મુસાફરોને વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે એરપોર્ટ ખાતે જુદી જુદી કામગીરીને ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે આજરોજ રાજકોટ આવનાર અને રાજકોટથી બહારગામ […]
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સિંધી સમાજના તન્ના પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં તા. 08/02/2025 ને શનિવાર, મહા સુદ અગિયારસના રોજ સિંધી સમાજના(માધવ કરીયાણાવાળા),રહે.સોની ફળીયું,આશિર્વાદ હોસ્પિટલ સામે,ના સ્વ.રૂપવતીબેન કુંદનદાસ તન્ના(કારેમાં મુખ્યાણી)ઉ.વ.૮૫નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ પરસોતમભાઈ કુંદનદાસ તન્ના,ઈશ્વરભાઈ કુંદનદાસ તન્ના,લચ્છભાઈ કુંદનદાસ તન્ના તેમજ મુરલીધરભાઈ કુંદનદાસ તન્નાના માતૃશ્રી થાય છે. આ તકે તેમના પરિવાર દ્વારા મૃતકના બંન્ને ચક્ષુનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી આથી […]
છે ને નવાઈની વાત.. ગૃહિણીના જીવનમાં શારીરિક રીતે તો ખરાં જ.. સાથેસાથે માનસિક અને આર્થિક રીતે પણ ઉપયોગી બનતું મિલેટ
મિલેટ નૂડલ્સ, પાસ્તા, કૂકીઝ, કોકોનટ પોપ, ચપાટી-પૂરી, ઢોસા મિક્સ, ઉપમા રવા જેવી પ્રોડક્ટ્સ વેચીને મહિને રૂ. ૧.૫ લાખની કમાણી કરીએ છીએ : શ્રી કિરણબેન પટોળીયા રોજિંદા આહારમાં શ્રીઅન્નનો સમાવેશ કરવાથી ત્વચાનો રોગ દૂર થયો : ગત વર્ષે વડોદરામાં મિલેટ એક્સ્પોથી ‘ઓર્ગાબ્લીસ’ નામથી વ્યવસાયનો આરંભ કર્યો : આ વર્ષે વડોદરા ઉપરાંત રાજકોટ, અમદાવાદ અને સુરતમાં સ્ટોલ રાજકોટ, તા. ૯ ફેબ્રુઆરી – વર્તમાનમાં બાળકો અને યુવાનોમાં ફાસ્ટ […]
ગાંધીનગરમાં સૌપ્રથમ “બિમસ્ટેક યુથ સમિટ”નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વિશ્વ બંધુત્વની ભારતની પ્રતિબદ્ધતા બિમસ્ટેકના વ્યાપ અને સક્રિયતામાં જાેવા મળી રહી છેઃ શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી મ્ૈંસ્જી્ઈઝ્ર ર્રૂેંર જીેદ્બદ્બૈં “બિમસ્ટેક યુથ સમિટ”નો પ્રારંભ કેન્દ્રીય ખેલકૂદ અને યુવા કાર્યક્રમોના મંત્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. બે ઑફ બંગાલ ઇનીશિએટિવ ફૉર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનૉમિક કોઑપરેશન (મ્ૈંસ્જી્ઈઝ્ર-બિમસ્ટેક) રાષ્ટ્રોના યુવાઓની […]
૨૦૨૭માં પંજાબમાં પણ આપની સરકાર જશે અને દિલ્હીની જેમ ત્યાં પણ ભાજપની સરકાર બનશેઃ વિજય રૂપાણી
પંજાબ ભાજપના પ્રભારી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ દેશની રાજધાની દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ એક મોટો દાવો કરતા કહ્યું હતું કે, દેશ અને મોટાભાગના રાજ્યોમાં ભાજપની સત્તા હોવા છતાં દિલ્હી સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન હતી, જે હવે દૂર થઈ ગઈ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જવાની અસર પંજાબમાં પણ જાેવા મળશે. […]
શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી ‘બેક ટુ બેઝિક’ના મંત્ર દ્વારા વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ જીવનનો રાહ બતાવ્યો છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદમાં રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી -ઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- – વડાપ્રધાનશ્રીએ ‘ઇન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટ’ દ્વારા મિલેટ્સના ફાયદાઓ સમગ્ર દૂનિયા સમક્ષ સફળતાપૂર્વક ઉજાગર કર્યા છે. – દેશમાં મિલેટ્સની સંપૂર્ણ સપ્લાય ચેઈન વિકસી છે. – આજે લગ્નપ્રસંગોએ પણ ખાસ મિલેટ કાઉન્ટર જાેવા મળે છે. પ..વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની […]
માણસા તાલુકાના રીદ્રોલના રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહભાગી થયા
રિદ્રોલમાં પ્રાથમિક આરોગ્યકેંદ્ર બનાવાશે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રીદ્રોલ ગામના ૫૦ વર્ષ જૂના રામજી મંદિરના ત્રિ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં, આજે બીજા દિવસે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને માણસના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલે યજ્ઞ શાળાની મુલાકાત લઇ, ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની પૂજા- અર્ચના -દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લગભગ છ કરોડના ખર્ચે […]










