Gujarat

લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં, મોટા ભાગના મહાનગરોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી ઉપર

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહિ મળે. પવનની દિશા ઉતર પૂર્વથી પૂર્વ તરફની છે. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે અમદવાદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં મહત્તમ તાપમાન […]

Gujarat

શહેરમાંથી એક અઠવાડિયામાં દૂધ અને દૂધની બનાવટ તેમજ નમકીનના નમૂના લેવામાં આવ્યા

AMC ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો હોટલો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી નમુના લેવામાં આવતા હોય છે. ફેબ્રુઆરી મહિનામાં છેલ્લાં એક અઠવાડિયામાં હોટલ રેસ્ટોરન્ટ અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે અને 64 જેટલાં વિવિધ નમુના લેવામાં આવ્યા હતા. શહેરના ખોખરા વિસ્તારમાં જીવન સાગર કોમ્પ્લેક્સમાં આવેલા બજરંગ ચવાણા ગૃહ ઉદ્યોગમાંથી લેવામાં […]

Gujarat

કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બિલ્ડરે ફેક્ટરી માલિક પાસેથી ફલેટના 1.49 કરોડ લઈને દસ્તાવેજ કરી ન આપ્યો

કરોડો રૂપિયાના ફ્લેટ બતાવી અને ફ્લેટ બુકિંગ કરી લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી છેતરપિંડી કરનાર બિલ્ડર સૌરીન પંચાલ વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ બ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને વટવા જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવનાર વૃદ્ધને પાલડી ખાતે બિલ્ડરે 1.55 કરોડનાં ફ્લેટ પેટે 1.49 કરોડ લઈને રજીસ્ટર બાનાખત કરી આપ્યો હતો, પરંતુ દસ્તાવેજ […]

Gujarat

કઠવાડા GIDCમાં પ્લમર બ્લોક બનાવતી ફેક્ટરીના માલિક સાથે 51 લાખની છેતરપિંડી આચર્યાની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

રાજ્યના વિવિધ થર્મલ પાવર સ્ટેશનમાં પ્લમર બ્લોકના ખોટા ટેન્ડર નોટિસ અને તેમના ભળતાં નામના ઇ-મેલ આઇડી તેમજ એન્જિનિયર બની શહેરનાં નરોડા વિસ્તારના રહેતા પિતા-પુત્રએ કઠવાડા જીઆઇડીસીમાં પ્લમર બ્લોક બનાવવાની ફેક્ટરી ધરાવનારા ફેક્ટરી માલિક સાથે 51.59 લાખનું નુકસાન કરી છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. પ્લમર બ્લોક બનાવવા માટે ઓર્ડર આપ્યા બાદ પિતા […]

Gujarat

ગાંધી, દધીચિ, સરદાર બ્રિજના બ્યુટિફિકેશન માટે રૂ.100 કરોડ ખર્ચાશે, આટલામાં 25 અર્બન હેલ્થ સેન્ટર બની શકે

પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા 3 બ્રિજના બ્યુટિફિકેશન પાછળ 100 કરોડનો ધુમાડો કરવામાં આવશે. આ રકમનો ઉપયોગ લોકોના ઉપયોગની સુવિધા પાછળ ખર્ચાવી જોઈએ. 99.75 કરોડના ખર્ચે મ્યુનિ. શહેરના જુદા જુદા વિસ્તારમાં 25 અર્બન હેલ્થ સેન્ટર કે 110થી વધુ ગાર્ડન બનાવી શકાય તેમ છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મૂકવામાં આવેલી દરખાસ્ત મુજબ જમાલપુર- પાલડી વચ્ચેના સરદાર […]

Gujarat

ટ્રાફિક પોલીસ સ્ટાફને AMC અને શ્રુષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સ્વચ્છતા અંગેની તાલીમ આપી

અમદાવાદના ખાડિયા વોર્ડમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. તારીખ 8 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને તેની સહયોગી સંસ્થા શ્રુષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ખાડિયા વોર્ડની ટ્રાફિક પોલીસ ચોકી ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ સ્ટાફને શહેરની સ્વચ્છતા જાળવવા માટેની વિસ્તૃત માહિતી આપવામાં […]

Gujarat

ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફના પવનોએ તાપમાનમાં વધારો કર્યો; 5 દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મધ્ય ભાગમાં કેટલાક જિલ્લાનું લઘુત્તમ તાપમાન અડધાથી એક ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે. જોકે, આ ઘટાડો ફક્ત એકાદ દિવસ માટેનો જ છે. ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થશે અને તાપમાન યથાવત્ બનશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી […]

Gujarat

સાયકલ રીક્ષા ભારતનું એક માનવશક્તિથી ચાલતું પ્રદુષણરહિત વાહન

આજના ઝડપી સેમી હાઈ-સ્પીડ યુગમાં આ સાયકલ રીક્ષા એક અનોખા ભારતનુ પ્રતિનિધિત્વ જ ગણાય. આ પણ એક અનોખા ભારતનું પાસું છે. આપણે જ્યારે સેમી હાઈ સ્પીડ ટ્રેન અને સીક્સ લેન હાઈવેની વાત કરી રહ્યા છીએ ત્યારે હજુ ટ્રાન્સપોર્ટેશન માટે સાયકલ રીક્ષા જેવાં માનવશક્તિથી ચાલતાં વાહનો પણ જોવા મળે છે. અરે જાપાન જેવા વિકસિત રાષ્ટ્ર પણ […]

Gujarat

 માંગરોળ વિવેકાનંદ સ્કુલ ખાતે શ્રી વિવેકાનંદ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ દ્વારા આનંદ મેળાનુ સુંદર આયોજન કરવમા આવેલ

આ આનંદ મેળામા સ્કુલ ના વિઘાર્થીઓ તેમજ વિઘાર્થીનીઓએ પોતે જાતે બનાવેલ ખાણીપીણીની વાનગીઓ તેમજ ઠંડાપીણા, ગેમઝોનનો સ્ટોલો નાખવામા આવેલ તેમજ નાના વિઘાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામા આવેલ આ આનંદ મેળામા સ્કુલ ના ટીચરો તેમજ વાલીઓએ વિઘાર્થીઓ એ બાનાવેલ જુદી જુદી વેરાયટીઓના સ્વાદ નો લાભ લેવા ઉમટી પડી વિઘાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર,, વિનુભાઈ મેસવાણીયા […]

Gujarat

દિલ્હીમાં ઐતિહાસિક જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી

દિલ્હી વિધાનસભામાં ૨૭ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક ભવ્ય જીતની ઢોલ નગારા અને ફટાકડા સાથે ઉજવણી કરતું– સાવરકુંડલા ભાજપ પરિવાર દિલ્હી મેં ભાજપ કી જીત કી ગુંજ સાવરકુંડલામેં ભી સુનાઈ દી. દિલ્હી વિધાનસભામાં ૨૭ વર્ષ  પછી ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થતા સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા જેસર રોડ તેમજ શિવાજીનગર  સાવરકુંડલા ખાતે ધારાસભ્ય મહેશભાઈ […]