અમેરિકાથી ૧૦૪ ભારતીયોને ડિપોર્ટ કરવા અંગે રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદનના ૧૦ મહત્વપૂર્ણ મુદ્દાઓ જણાવ્યા હતા- ૧. ગેરકાયદેસર સ્થળાંતર રોકવા પર ભારઃ જયશંકરે કહ્યું કે જાે તેમના નાગરિકો વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા હોય તો તેમને પાછા લેવાની જવાબદારી બધા દેશોની છે. ૨. કાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છેઃ જયશંકરે કહ્યું કે બધા દેશો માટે […]
Author: JKJGS
સંસદનો પ્રશ્નઃ દરિયાકાંઠાના વિસ્તારોમાં મેન્ગ્રોવ સંરક્ષણ
સરકારે નિયમનકારી અને પ્રોત્સાહક પગલાં દ્વારા દરિયાકાંઠાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેન્ગ્રોવ જંગલોના રક્ષણ અને વૃદ્ધિ માટે અનેક પગલાં લીધાં છે. નિયમનકારી પગલાંમાં પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ હેઠળ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (ઝ્રઇઢ) નોટિફિકેશન (૨૦૧૯); વાઇલ્ડ લાઇફ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨; ભારતીય વન અધિનિયમ, ૧૯૨૭; જૈવિક વિવિધતા અધિનિયમ, ૨૦૦૨ અને સમયાંતરે સુધારેલા આ કાયદાઓ હેઠળના નિયમોનો સમાવેશ થાય છે. […]
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૯માં સત્રના પ્રમુખ રાષ્ટ્રપતિને મળ્યા
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)નાં ૭૯માં સત્રનાં પ્રમુખ મહામહિમ શ્રી ફિલેમોન યાંગ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુને મળ્યાં હતાં. રાષ્ટ્રપતિએ ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખનું સ્વાગત કરતા કહ્યું કે, યુએનજીએનું તેમનું રાષ્ટ્રપતિ પદ એવા સમયે આવ્યું છે જ્યારે આપણે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના ૮૦ વર્ષના મહત્વપૂર્ણ સિમાચિહ્નને મનાવી રહ્યા છીએ. રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, વર્ષ […]
ભારત-યુકે સહયોગને મજબૂત બનાવવાનો ગ્રીન હાઇડ્રોજન પર વર્કશોપનો હેતુ
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (ભારત) અને બ્રિટિશ સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યુશન (યુનાઇટેડ કિંગડમ) દ્વારા હાઇડ્રોજન માનકીકરણની ચર્ચા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને નિયમનો દ્વારા હાઇડ્રોજન માનકીકરણ પર ભારત-યુકે સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (મ્ૈંજી), મ્જીૈં (બ્રિટિશ સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યુશન) અને યુકે સરકારના ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ (હ્લઝ્રર્ડ્ઢં)ના સહયોગથી, નવી દિલ્હીમાં ગ્રીન હાઇડ્રોજન પર બે […]
આજે ઉપરાષ્ટ્રપતિ કર્ણાટકના રાણેબેન્નુરની મુલાકાત લેશે
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, આજે (૭ ફેબ્રુઆરી, ૨૦૨૫) કર્ણાટક રાજ્યના રાણેબેન્નુરની મુલાકાત લેશે. તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર રાણેબેન્નુર ખાતે કર્ણાટક વૈભવ સાહિત્ય અને સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે.
મધ્યપ્રદેશના શિવપુરીમાં એરફોર્સનું મિરાજ-૨૦૦૦ ફાઈટર પ્લેન ક્રેશ; બન્ને પાયલોટ ઘાયલ થયા પરંતુ સુરક્ષિત છે
ભારતીય વાયુસેનાનું મિરાજ ૨૦૦૦ ફાઈટર એરક્રાફ્ટ મધ્ય પ્રદેશના શિવપુરીમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ફાઈટર પ્લેનના બંને પાઈલટ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. દુર્ઘટના બાદ ફાઈટર પ્લેન ખરાબ રીતે સળગી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ફાઈટર એરક્રાફ્ટ ટ્વીન સીટર હતું. પ્લેન ક્રેશની જાણકારી મળતા જ સ્થાનિક પ્રશાસને તાત્કાલિક એક ટીમ ઘટનાસ્થળે મોકલી […]
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૧૦ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ વાગ્યે દૂરદર્શન સહિત અનેક પ્લેટફોર્મ પર દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે
પરીક્ષા પે ચર્ચામાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ૩૬ વિદ્યાર્થીઓ પીએમ મોદી સાથે સીધી વાતચીત કરશે બહુપ્રતીક્ષિત પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ (ઁઁઝ્ર ૨૦૨૫) ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાવાની છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે અને પરીક્ષાની તૈયારી, તણાવ વ્યવસ્થાપન અને વ્યક્તિગત વિકાસ પર સમજણ આપશે. આ વર્ષે પ્રત્યેક […]
ભક્તોના ઓનલાઈન રજીસ્ટ્રેશનની સાથે ૪૦ ટકા ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે જેથી ઇંતેરનેટનો ઉપયોગ ન કરી શકતા તકલીફ ના પડે
ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આ વર્ષે એપ્રિલ મહિનામાં શરૂ થનારી પવિત્ર ચારધામ યાત્રા માટે બુકિંગ વ્યવસ્થામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં હવેથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની સાથે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે જેથી ઈન્ટરનેટનો ઉપયોગ ન કરી શકતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અધિકારીઓએ જણાવ્યું કે ચારધામ યાત્રાને લઈને અહીંયા યાત્રા […]
જાે મહિલાના પહેલા લગ્ન કાયદેસર રીતે પૂર્ણ ન થયા હોય તો પણ તે તેના બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છેઃ સુપ્રીમ કોર્ટ
પતિથી અલગ થયા પછી પત્નીના ભરણપોષણ અંગે સુપ્રીમ કોર્ટે મોટો ર્નિણય આપ્યો દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે પતિથી અલગ થયા પછી પત્નીના ભરણપોષણ અંગે એક મોટો ર્નિણય આપ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જાે મહિલાના પહેલા લગ્ન કાયદેસર રીતે પૂર્ણ ન થયા હોય તો પણ તે તેના બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે […]
તેમાં કોઈ શંકા નથી કે હિન્દુ સમાજ વિશ્વનો ગુરુ બનશેઃ મોહન ભાગવત
કેરળની બે દિવસીય મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પઠાણમથિટ્ટા હિન્દુ ધર્મ સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમના સંબોધન દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે, તેમાં કોઈ શંકા નથી કે હિન્દુ સમાજ વિશ્વનો ગુરુ બનશે. તેમણે કહ્યું કે હિન્દુ સમાજને પોતાનું જીવન ચાલુ રાખવા માટે હિન્દુ એકતાની જરૂર છે, તેમાંથી શક્તિ નીકળશે, આ સાબિત […]










