છોટાઉદેપુર જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની યોગાસન અને એથ્લેટિક સ્પર્ધા તારીખ 3/ 2/ 25 સોમવારે શ્રીમતી વી આર શાહ હાઇસ્કુલ પાવીજેતપુર ખાતે યોજાઇ હતી જેમાં છોટાઉદેપુર તાલુકાના ઝેર ગામની ખોખર ફળિયા પ્રાથમિક શાળાના બાળકોએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી. જેમાં અંડર 14 કુમાર 1.રાઠવા વિકેશ-પ્રથમ2. રાઠવા આયુષ -બીજો ,અંડર 14 -કન્યા 1. રાઠવા […]
Author: JKJGS
મલાજા ગામના મોહનભાઈ રાઠવાએ પ્રાકૃતિક કૃષિ અપનાવી
મલાજાના મોહનભાઈ શેરડી વેંચી અંદાજે ૩૫ હાજરથી વધુની આવક મળશે છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામના રહેવાસી મોહનભાઈ રાઠવાએ પોતાના ચાર વીઘા જમીનમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા મોહનભાઈ જણાવે છે કે પ્રથમ વર્ષે ચોળીનું વાવેતર કર્યું હતું ત્યારે તેમાં બીજામૃતનું પટ આપ્યું હતું. એ વર્ષે ચોળીનું સારું ઉત્પાદન […]
જૂનાગઢમાં આયોજિત ૭૧મી ગુજરાત રાજ્ય કબડ્ડી સિનિયર ચેમ્પિયનશિપનું સમાપન
શ્રેષ્ઠ ૧૨ ખેલાડીઓ ઓડીસા ખાતે ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે જૂનાગઢ,તા. ૬ જૂનાગઢની ડો. સુભાષ યુનિવર્સિટી ખાતે ૭૧ મી ગુજરાત રાજ્ય કબડ્ડી સિનિયર ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાંથી પસંદ થયેલ ૧૨ ખેલાડીઓ આગામી સમયમાં ઓડિસાના કટક ખાતે યોજાનાર સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. ૭૧ મી ગુજરાત રાજ્ય કબડ્ડી સિનિયર ચેમ્પિયનશિપનું આયોજન ડૉ.સુભાષ યુનીવર્સીટી ખાતે જૂનાગઢ […]
કદવાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઝોઝ પોલીસ
આઈ.જી.શેખ , પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ રાજ્ય બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે એ.સી.પરમાર પોલીસ ઈન્સ્પેકટર ઝોઝ પો.સ્ટે નાઓ તથા સ્ટાફના માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ […]
છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઝોઝ પોલીસ
આઈ.જી.શેખ સાહેબ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ રાજ્ય બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે શ્રી એ.સી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર ઝોઝ પો.સ્ટે નાઓ તથા સ્ટાફના માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત […]
સાંસદ જશુભાઈ રાઠવાની મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્ટેટ મોનિટરિંગ સમિતિમાં વરણી
રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજનાની કામગીરી અને આ યોજના અંતર્ગત થતી કામગીરીનું યોગ્ય અમલીકરણ અને સમીક્ષા માટે વિવિધ સ્તરે સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાને સ્થાન અપાયું છે. આ સમિતિમાં તેમની સાથે અમદાવાદ સાંસદ દિનેશભાઈ મકવાણા, સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયા, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ તેમજ રાજ્યસભાના સાંસદ રમીલાબેન […]
જામનગરમાં શ્રી સત્યસાંઈ સ્કુલ ખાતે ઝોન કક્ષાની એથલેટીક્સ સ્પર્ધા યોજાઈ
ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગર મહાનગરપાલીકા(શહેર) ઝોનકક્ષાની એથ્લેટીક્સ અં.: ૯,૧૧,૧૪,૧૭ અને ઓપન એઇજ ગૃપ ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૩ થી ૫ ફેબ્રુઆરી દરમિયયાન શ્રીસત્યસાંઇ વિદ્યાલય જામનગર ખાતે […]
શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં લાઈફ સ્કીલ પ્રોગ્રામ અંતર્ગત સેમિનાર યોજાયો
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં તારીખ. ૩-૨-૨૫ને સોમવાર થી ગુજરાત ગવર્મેન્ટ અને કે. સી. જી આયોજિત ફિનિશિંગ સ્કુલ ટ્રેનિંગ લાઈફ સ્કીલ પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો તેના ટ્રેનર તરીકે અરવલ્લીથી સ્નેહાબેન કટારા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં કોલેજની ૩૫ વિદ્યાર્થીનીબહેનો જોડાયેલ છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન મહેમાનશ્રીનો પરિચય […]
સાવરકુંડલામાં આઈ શ્રી ખોડીયાર પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી
આ મંદિર નાવલી નદીના અવતરણ સમયનું માનવામાં આવે છે ખૂબ ઉમંગ ઉત્સાહ અને ભાવપૂર્ણ વાતાવરણમાં આઈ ખોડિયારમાંની આરાધના પૂજા અર્ચના અને હોમ હવન કરવામા આવેલ. જીવનમાં સકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિ માટે માતાજીનું પૂજન અર્ચન પૂર્ણ આસ્થા અને ઉત્સાહ સાથે કરવું જોઈએ સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે આઈ ખોડિયાર માતાના પ્રાગટય મહોત્સવના આ પાવન પર્વની […]
169-બારડોલી વિધાનસભામાં બુથ લેવલ ઓફિસર તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર બળવંતભાઈ પટેલ સન્માનિત
ચૂંટણીપંચ અને ચૂંટણીતંત્રને મતદાર સાથે જોડતી મહત્વની કડી એટલે બુથ લેવલ ઓફિસર. રાજ્યમાં મોટેભાગે શિક્ષકોને મતદાન મથક કક્ષાનાં આ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે જે પોતાની સરકારી ફરજોની સાથે વખતોવખત ચૂંટણીતંત્ર દ્વારા મતદારયાદી અને ચૂંટણી વિષયક સોંપવામાં આવતી વિવિધ ફરજો નિષ્ઠાપૂર્વક બજાવે છે. જે અંતર્ગત 169 બારડોલી વિધાનસભામાં બી.એલ.ઓ. સુપરવાઇઝર બળવંતભાઈ પટેલની કામગીરીને સમગ્ર […]










